Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 72
________________ ૧૩/-/૧૦૯ [હવે આ શબ્દોની વ્યાખ્યા કહે છે –] મૈં સર્વ બાહ્ય મંડલથી અત્યંતર પ્રવેશન, ૪ સર્વ અત્યંતર મંડલથી બહાર ગમન, ચંદ્રમાનો પ્રગટતામાં ઉપચય. મૈં યયોક્ત સ્વરૂપ વૃદ્ધિ અભાવ. આના વડે અનવસ્થિત - સંસ્થાન, અભિગમન નિષ્ક્રમણને આશ્રીને અનવસ્થાન, વૃદ્ધિ, નિવૃદ્ધિની અપેક્ષાથી સંસ્થાન - આકાર જેનો છે, તે તથારૂપ સંસ્થિતિ, તથા પરિદૃશ્યમાન રચંદ્ર વિમાનના અધિષ્ઠાતા વિકુર્વણ ઋદ્ધિ-પ્રાપ્ત, મૈં રૂપવાન્, “ x - ચંદ્ર દેવ કહેવો - ૪ - 24/9 ૧૨૯ મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાકૃત-૧૩-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૧૩૦ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છે પ્રાકૃત-૧૪ છે — * - * — ૦ એ પ્રમાણે તેરમું પ્રાકૃત કહ્યું. હવે ચૌદમું કહે છે. તેનો આ અધિકાર છે. જેમકે – “ક્યારે જ્યોત્સ્ના પ્રભૂત થાય છે'' તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – - સૂત્ર-૧૧૦ : ક્યારે તે જ્યોત્સના [ચંદ્ર પ્રકાશ] ઘણો કહેલ છે, તે કહેવું ? તે જ્યોત્સના [શુકલ]પક્ષમાં જ્યોત્સના ઘણી હોય તેમ હેલ છે એવું કહેવું ? તે અંધકાર (કૃષ્ણ) પક્ષ કરતાં જ્યોત્સના ઘણી હોય તેમ કહેલ છે, એમ કહેવું ? શું તે અંધકાર પક્ષથી જ્યોતાના પક્ષમાં જ્યોત્સના [ચંદ્રપ્રકાશ ઘણો હોય તેમ કહેલ છે, એવું [વશિષ્યોને કહેવું ? [ત્યારે કહે છે – અંધકાર [કૃષ્ણ] પક્ષથી જ્યોત્સના [શુકલ] પક્ષમાં ગમન કરતો ચંદ્ર ૪૪૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૪૬/૬૨ ભાગમાં, જેમાં ચંદ્ર વિક્ત થાય છે. તે આ રીતે - - પહેલા દિવસે પહેલો ભાગ, બીજા દિવો બીજો ભાગ યાવત્ પંદરમાં દિવસે પંદરમો ભાગ, એ પ્રમાણે નિશ્ચે અંધકાર પક્ષથી જ્યોતના પક્ષમાં જ્યોતરના અધિક કહેલી છે. જ્યોતના પક્ષમાં તે જ્યોતના કેટલી અધિક કહેલી છે તેમ કહેવું ? તે પરિત અસંખ્ય ભાગ છે. તે અંધકારમાં કેટલો અધિક કહેલ છે, તેમ કહેવું ? તે અંધકાર પક્ષમાં ઘણો અંધકાર કહેલ છે. ભાગમાં. તે અંધકાર પક્ષમાં અંધકાર કેટલો અધિક કેટલો છે, તેમ કહેવું ? તે જ્યોત્સના પક્ષથી અંધકાર પક્ષમાં અંધકાર અધિક કહેલ છે, તેમ [વ શિષ્યોને] કહેવું. તે જ્યોત્સના પક્ષી અંધકાર પણ અંધકારમાં કેટલો અધિક કહેલ છે, તેમ કહેવું ? તે જ્યોત્સના પક્ષથી અંધકાર પક્ષમાં ગમન કરતો ચંદ્ર ૪૪ર મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૪૬/૬૨ ભાગમાં જ્યાં ચંદ્ર રજિત થાય છે, તે આ પ્રમાણે પ્રથમ દિવસે પ્રથમ ભાગ, બીજે દિવસે બીજો ભાગ ચાવત્ પંદરમાં દિવસે પંદરમો ભાગ. એ પ્રમાણે નિશ્ચે જ્હોના પક્ષથી અંધકારપક્ષમાં અંધકાર અધિક કહેતો છે, તેમ કહેવો. તે કેટલાં અંધકારપક્ષમાં અંધકાર કહેલ છે, તેમ કહેવું ? પરિત, અસંખ્યાત - • વિવેચન-૧૧૦ : કયા કાળે ભગવન્ ! આપે જ્યોત્સ્ના ઘણી કહેલી છે, તેમ કહેવું ? ભગવંતે

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128