Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 70
________________ ૧૩-૧૦૯ ૧૫ થતો નથી. ચાંદ્ર અમાસમાં ચૌદ મંડલો અને પંદરમાં મંડલના */૧૨૪ ભાગોના પ્રાયમાનપણાથી છે. આ ના અમાસ, ચંદ્ર અર્ધમાસ થતો નથી, એમ કહ્યું. જે ચાંદ્ર અઈમાસ તે કદાચિત્ નાણાત્ર અર્ધમાસ થાય છે. જેમ ‘પરમાણુ-અપદેશ' એમ કહેવાથી પરમ અણુ-પ્રદેશ જ છે, જે અપ્રદેશ છે તે પરમાણુ પણ થાય છે અને પરમાણું થાય છે. ક્ષેત્ર પ્રદેશથી એ પ્રમાણે શંકા થાય, તો તેને દૂર કરવાને કહે છે - ચાંદ્ર અર્ધમાસ, નાક્ષત્ર અર્ધમાસ થતો નથી. એમ કહેતા ગૌતમસ્વામી નાબ અધમાસ અને ચાંદ્રાર્ધમાસ એ બંનેમાં વિશેષ પરિજ્ઞાનાર્થે કહે છે * * - નાક્ષાત્ર અર્ધમાસથી આપના મતે ભગવચંદ્ર ચાંદ્ર અર્ધમાસથી શું અધિક ચરે છે? ભગવંતે કહ્યું - એક અર્ધમંડલને બીજા અધમંડલના *ક ભાગોમાંના ૧૭ ભાગના ૩૧ ભેદે વિભક્ત થતાં નવ ભાગ અધિક ચરે છે. તે કેમ જાણવું ? - ઐરાશિકના બળથી. તે આ રીતે – જો ૧૨૪ વડે ૧૩૬૮ મંડલો પ્રાપ્ત થાય, તો એક પર્વ વડે કેટલાં પ્રાપ્ત થાય? ત્રણ રાશિ-સ્થાપના - ૧૨૪/૧૩૬૮/૧. અહીં અંત્ય સશિ વડે મધ્યરાશિને ગુણીએ તો તેજ સંખ્યા આવશે. ૧૭૬૮ x ૧ = ૧૭૬૮. પછી આધ શશિ-૧૨૪ વડે ભાગ દેવાતા અને ત્યારપછી છેધ-છેદક રાશિઓની ચાર વડે અપવર્તના કરતાં પ્રાપ્ત થશે-ચૌદ મંડલો અને ૮૩૧ ભાગો. આનાથી નાનાદ્ધમાસ ગમ્ય ક્ષેત્ર-૧૩મંડલ અને એક મંડલના ૧૩/૬૩ ભાગ. એ રીતે પ્રમાણ શોધિત કરવું. તેમાં ચૌદમાંથી તેર મંડલો શોધિત કર્યા, પછી એક બાકી રહ્યું. હવે ‘૩૧ ભાગોમાંથી ૧૩ક ભાગ શોધિત કરવા. તેમાં ૬૭ને ૮ વડે ગુણવાથી આવશે-પ૩૬ અને ૩૧ વડે ૧૩ને ગુણતાં આવશે-૪૦૩. આટલા ૫૩૬માંથી શોધવા. તેથી શેષ રહેશે-૧33. પછી એના ૬૩ ભાગ લાવવા ૬૭-વડે ગુણવા. તેથી આવશે-૮૯૧૧, છેદરાશિ મૂળ-૩૧ છે, તે ૬૩ વડે ગુણીએ. તેથી આવે-૨૦૩૩. આ સંખ્યા વડે ભાગ દેતાં આવે છે - /૩ ભાગ. શેષ રહે છે - ૬૦૩. - પછી તે છેધ-છેદક સશિઓની ૬૩ વડે અપવર્તના કરતાં ઉપર-૯ અને નીચે ૩૧-પ્રાપ્ત થશે. એક ભાગના 63 વડે છેદ કરાયેલ ભાગો. કહ્યું છે – એક મંડલ અને મંડલના / ભાગ, નવ-ચૂર્ણિકા ૩૧ કૃત છેદથી જાણવી. આ ભાવનાને કરતાં મંડલને મંડલ એ પ્રમાણે જે કહ્યું. તે સામાન્યથી કે ગળ્યાંતરથી જે પ્રસિદ્ધ ભાવના છે, તેના ઉપરોધ વડે જાણવી. પરમાર્થથી વળી અધમંડલ જાણવું. તેમાં સૂત્ર ભાવનાથી કોઈ વિરોધ આવતો નથી. એ પ્રમાણે એક ચંદ્રાયણ વક્તવ્યતા કહી. હવે બીજી ચંદ્રાયણ વક્તવતા કહે છે. તેમાં જે પહેલાં ચંદ્રાયણમાં દક્ષિણ ભાગથી અત્યંતર પ્રવેશતા સાત અર્ધમંડલો ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશતા છે. ૧૨૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અધમંડલો અને સાતમાં અર્ધમંડલના ૧૩/ક ભાગોને ચરેલા છે. તેને આશ્રીને બીજા અયનની ભાવના કરાય છે. તેમાં અયનનું મંડલફોમ પરિમાણ ૧૩-અર્ધમંડલો અને ચૌદમાંના અર્ધમંડલના ૧૩ક ભાગો. તેમાં પૂર્વે કહેલ અયન ઉત્તર દિશામાં સર્વાભિંતર મંડલમાં ૧૩/૭ ભાગ પર્યનમાં પરિસમાપ્ત થાય છે. પછી બીજા અયન પ્રવેશમાં પણ ભાગ વડે સર્વાત્યંતર મંડલને પરિસમાપ્ત કરીને પછી બીજા મંડલમાં ચાર ચરે છે. તેમાં ૧૩માં ભાગ પર્યામાં એક અર્ધમંડલને બીજા અયનને પરિસમાપ્ત કરે છે. બીજું અધમંડલ ઉત્તરમાં સવવ્યંતર ત્રીજા અર્ધમંડલમાં તેરમાં ભાગ પર્યનો ત્રીજા અર્ધમંડલને દક્ષિણ દિશામાં, ચોથું અર્ધમંડલ ઉત્તર દિશામાં સમાપ્ત કરે છે. એ રીતે પાંચમાં અર્ધમંડલને દક્ષિણ દિશામાં, છઠા અર્ધમંડલને ઉત્તર દિશામાં, સાતમા અધમંડલને દક્ષિણ દિશામાં આઠમાં અધમંડલને ઉત્તર દિશામાં, નવમાં અર્ધમંડલને દક્ષિણ દિશામાં દશમાં અર્ધમંડલને ઉત્તર દિશામાં, અગિયારમાં અર્ધમંડલને દક્ષિણ દિશામાં, બારમાં અધમંડલને ઉત્તર દિશામાં, તેમાં અર્ધમંડલને દક્ષિણ દિશામાં, ચૌદમાં અર્ધમંડલને તેમાં ભાગપર્ધામાં પરિસમાપ્ત કરે છે. ત્યારપછી ૧/૩ ભાગો બીજા ચરે છે. આટલા કાળમાં બીજું અયન સમાપ્ત થાય છે. ચૌદમાં મંડલમાં સંક્રાંત થઈને પહેલી ક્ષણથી આગળ સર્વ બાહ્યમંડલ અભિમુખ ચાર ચરે છે. પછી પરમાર્થથી કેટલા ભાગ ઉલંઘીને પંદરમાં સર્વ બાહ્યમંડલમાં જાણવું. તે જ આ અયનને પૂર્વભાગથી દ્વિતીયાદિ એકાંતરિત ચૌદ સુધીના સાત અર્ધમંડલો ચીર્ણ થાય છે અને પશ્ચિમ ભાગમાં તૃતીયાદિ એકાંતરિત મંડલ તેર મંડલ સુધી છ અર્ધમંડલો છે. તેમાં પૂર્વભાગમાં કે પશ્ચિમ ભાગમાં જે પ્રતિમંડલ સ્વયં ચીણ કે અન્ય ચીર્ણ મંડલને ચરે છે, તેનું નિરૂપણ કરે છે. બીજા અયનમાં રહેલ ચંદ્ર પૂર્વી ભાગોને ઉલ્લંઘે છે. અર્થાત્ પૂર્વ ભાગમાં ચાર ચરે છે. સાત-ચોપન થતાં જે ચંદ્ર પરથી સૂર્યાદિ વડે ચીને પ્રતિયરે છે. સાતતેર જે થાય છે, તે ચંદ્ર પોતા વડે ચીર્ણને પ્રતિ ચરે છે. અહીં ભાવના આ છે – મેરુની પૂર્વ દિશામાં જે ભાગ, તે પૂર્વભાગ અને જે અપર દિશામાં છે, તે પશ્ચિમ ભાગ. તેમાં પૂર્વ ભાગમાં સાતમાં પણ દ્વિતીયાદિ એકાંતરિતમાં ચૌદ પર્યામાં ૬૩ ભાગ પ્રવિભકામાં પ્રત્યેક ૫૪. ભાગ ચંદ્ર બીજા-સૂર્યાદિ વડે ચીમ ક્ષેત્રને પ્રતિચરે છે. તેર-તેર સડસઠ ભાગ સ્વયં ચીર્ણ છે. તે જ ચંદ્રમાં બીજા અયનમત પશ્ચિમ ભાગથી નીકળે છે - પશ્ચિમ ભાગમાં ચાર ચરે છે. છ-ચોપન થતાં જે ચંદ્ર પર વડે - સુદિ વડે ચીણને પ્રતિચરે છે. છ

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128