Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 28
________________ સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૧૦/૧/૮૬ ઉત્તરાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા. અનુરાધા આદિ સાત નામો પશ્ચિમ દ્વારિકા કહેલા છે, તે આ પ્રમાણે - અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત્ત્વ અને શ્રવણ. ઘનિષ્ઠાદિ સાત નામો ઉત્તર દ્વારા કહેલા છે, તે આ પ્રમાણે - ઘનિષ્ઠા, શતભિષા, પૂવપૌષ્ઠપદા, ઉત્તરપૌષ્ઠપદા, રેવતી, અશ્વિની અને ભરણી. - તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે – માદિ સાત નો પૂવદ્વારિકા કહેલા છે, તેઓ એમ કહે છે કે – મઘા, પૂવફાળુની, હસ્ત, »િા, સ્વાતી, વિશાખા, [ઉત્તરા ફાગુની] અનુરાધાદિ સાત નો દક્ષિણ દ્વારિકા કહેલા છે, તે પ્રમાણે - અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત્ અને સાતમું શ્રવણ નક્ષત્ર. ઘનિષ્ઠાદિ સાત નો પશ્ચિમ-દ્વારિકા કહેલા છે, તે આ પ્રમાણે - ઘનિષ્ઠા, શતભિષજ પૂવર્ણ પૌષ્ઠપદા, ઉત્તરાપૌષ્ઠપદા, રેવતી, અશ્વિની અને ભરણી. કૃતિકાદિ સાત નો ઉત્તરદ્વારિકા કહેલ છે. તે આ રીતે – કૃતિકા, રોહિણી, મૃગશિર, આદ્ધ, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા. તેમાં જેઓ એમ કહે છે કે – ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો પૂવદ્વારિકા કહેલ છે, તેઓ એમ કહે છે - ઘનિષ્ઠા, શતભિષજ પૂર્વભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી. કૃતિકાદિ સાત નtો દક્ષિણ દ્વારિકા કહેલા છે, તે આ રીતે - કૃતિકા, રોહિણી, મૃગશિર, આદ્ધાં, યુનર્વસુ, પુષ્ય, આશ્લેષા. માદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારિકા કહેલા છે, તે આ રીતે – મધા, પૂવફાગુની, ઉત્તરાફાગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા. - અનુરાધાદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિકા કહેલ છે, તે આ રીતે - અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા, અભિજિતું, શ્રવણ. તેમાં જેઓ એમ કહે છે કે – અશ્વિની આદિ સાત નક્ષત્રો પૂdદ્વારિકા કહેલા છે, તેઓ આ પ્રમાણે કહે છે - અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, આદ્ધિાં, પુનર્વસુ. પુષ્ય આદિ સાત નtબો દક્ષિણદ્વારિકા કહેલા છે, તે આ - પુણ, આશ્લેષા, મઘા, પૂવ ફાગુની, ઉત્તરાફાલ્યુની, હસ્ત, uિ. સ્વાતિ આદિ સાત નtો પશ્ચિમ દ્વારિકા કહેલા છે, તે આ રીતે - સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા. અભિજિત આદિ સાત નો ઉત્તર દ્વારિકા કહ્યા છે, તે આ - અભિજિતું, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષજ, પૂર્વાભાદ્રપદા, ઉત્તરા ભાદ્રપદા અને રેવતી. તેમાં જેઓ એમ કહે છે કે – તે ભરણી આદિ સાત નક્ષત્રો પૂર્વારિકા કહ્યા છે, તે આ પ્રમાણે - ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, અદ્ધાં, પુનર્વસુ અને પુષ્ય. આશ્લેષાદિ સાત નો દક્ષિણ દ્વારિકા કહ્યું છે, તે આ - આશ્લેષા, મઘા, પૂવફાળુની, ઉત્તરાફાલ્ગની, હસ્ત, ચિબા, તાતિ. વિશાખાદિ સાત નામો પશ્ચિમ દ્વારિકા કહેલા છે, તે આ - વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા, અભિજd. શ્રવણાદિ સાત નtો ઉત્તરદ્વાસ્કિા કહેલા છે, તે આ રીતે – શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વ-ઉત્તરા પૌષ્ઠપદ, રેવતી, અશ્વિની. જ્યારે અમે [ભગવંત) એમ કહે છે કે – અભિજિતુ આદિ સાત નામો પૂdદ્વારિકા કહેલા છે - અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષજ પૂવપિષ્ટપદા, ઉત્તરપૌષ્ઠપદા, રેવતી. અશ્વિની આદિ સાત નક્ષત્રો દક્ષિણદ્વારિકા કહેલા છે - અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, આદ્ધાં પુનર્વસુ. પુષ્ય આદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારિકા કહેલા છે, તે આ રીતે – પુષ્ય, આશ્લેષા, મઘા, પૂdfફાગુની, ઉત્તરા ફાગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ આદિ સાત નો ઉત્તરદ્વારિકા કહેલા છે - સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા. • વિવેચન-૮૬ - કયા ક્રમથી જ્યોતિષ-નણ ચક્રના દ્વારા કહેલા છે ? એમ પૂછતા ભગવંત આ વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપતિઓ છે, તેટલી દશવિ છે - દ્વાર વિચાર વિષયમાં વફ્ટમાણ સ્વરૂપની પાંચ પરતીર્થિક પ્રતિપતિઓ કહી છે. તે ક્રમથી કહે છે - તે પાંચ પરતીર્થિક સંઘાતમાં એક કહે છે - કૃતિકાદિ સાત નક્ષત્રો પર્વદ્વાક કહેલા છે. અહીં જે નભોમાં પૂર્વ દિશામાં જતાં પ્રાયઃ શુભ થાય, તે પૂર્વદ્વાનો. એ પ્રમાણે દક્ષિણાદિ કહેવા. અહીં ઉપસંહારમાં કહે છે – એક એ પ્રમાણે કહે છે. વળી એક કહે છે - અનુરાધાદિ સાત નક્ષત્રો પૂર્વાવાળા કહેલા છે. • x • ઉપસંહાર વાક્ય બધે જોડવું. વળી એક એમ કહે છે - ધનિષ્ઠાદિ સાત નામો પૂર્વદ્વાવાળા છે. વળી એક કહે છે - અશ્વિની આદિ સાત નો પૂર્વદ્વારક છે. વળી એક કહે છે – ભરણી આદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા છે. પાંચે મતોની ભાવનિક સુગમ છે. ભગવંત સ્વમત કહે છે - તે પાઠસિદ્ધ છે. ૦ પ્રાભૃતપામૃત-૨૧-નો સટીક અનુવાદ પૂર્ણ ૦

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128