Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ ૧૦/૨૦/૦૬ થી ૮૫ ૪૦ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છતઓ આદિત્યના તેજથી કરીને અતીવ તતપણે પરિણમે છે અને જે બધાં જ નિમ્ન સ્થાનો છે, તે જળ વડે પૂરી દે છે. તે સંવત્સરને અભિવર્ધિત સંવત્સર જાણ, તેમ પૂર્વ ઋષિઓએ કહેલ છે. એ પ્રમાણે લક્ષણ સંવત્સર કહ્યું. હવે શનૈશ્ચર સંવત્સરને કહે છે - શનૈશ્ચર સંવત્સર અઠ્ઠાવીસ ભેદે કહેલ છે. તે આ પ્રમાણે - અભિજિત્ શનૈશ્ચર સંવત્સર, શ્રવમ શનૈશ્ચર સંવત્સર એ પ્રમાણે ચાવતુ ઉત્તરાષાઢા શનૈશ્ચર સંવત્સર. તેમાં જે સંવત્સરમાં અભિજિત નક્ષત્રની સાથે શનૈશ્ચર યોગને પામે છે, તે અભિજિતુ શનૈશ્ચર સંવત્સર, શ્રવણ નક્ષત્ર સાથે જે સંવત્સરમાં યોગને પામે છે, તે શ્રવણ શનૈશ્ચર સંવત્સર. એ પ્રમાણે બધે જ ભાવના કરવી જોઈએ. ‘વા' શબ્દ બીજા પ્રકારને જણાવવા માટે છે. તે સર્વ નગ મંડલ શનૈશ્ચર મહાગ્રહ ત્રીશ સંવત્સર વડે પૂર્ણ કરે છે. આટલો કાળ વિશેષ ૩૦ વર્ષ પ્રમાણ શનૈશ્ચર સંવત્સર છે. ૦ પ્રાભૃતપામૃત-૨૦નો સટીક અનુવાદ પૂર્ણ ૦ $ પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાકૃત-૨૧ છે. પરિમાણવાળા થતા નથી. પણ તેનાથી પૃથભૂત બીજા પણ લક્ષણોથી યુક્ત છે. તેથી લક્ષણ સંવત્સર પૃથક પાંચ ભેદે થાય છે. તેમાં પહેલાં નક્ષત્ર સંવત્સર કહે છે— તેમાં નક્ષત્ર સંવત્સને આશ્રીને પાંચ ભેદે કહેલ છે અર્થાત્ નાગ સંવત્સરના પંચવિધ લક્ષણો કહેલા છે. તે આ – જે સંવત્સરમાં સમક-એક કાળે જ ઋતુ સાથે જતાં ઉત્તરાષાઢા આદિ નક્ષત્રો ચંદ્રની સાથે યોગ કરે છે. એ રીતે તે પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. તથા સમક-એક કાળે જ તેના તેના વડે પરિસમાપ્ત કરતાં પૂર્ણિમા સાથે નિદાધ આદિ ઋતુઓ પરિસમાતિને લઈ જાય છે. અહીં આ ભાવના છે . જે સંવત્સરમાં નક્ષત્ર માસ સર્દશનામક વડે તેને ઋતુનો પર્યન્તવર્તી માસ પરિસમાપ્ત થાય છે. તેમાં તેનો પૂર્ણિમાને પરિસમાપ્તિમાં તેતે પૂર્ણિમા સાથે નડતુ પણ નિદાઘાદિને પરિસમાપ્ત કરે છે. જેમ ઉત્તરાષાઢા નક્ષત્ર આષાઢી પૂર્ણિમાને પૂરી કરે છે, તે આષાઢી પૂર્ણિમા સાથે નિદાઘ ઋતુ પણ સમાપ્તિને પામે છે, તે ન સંવત્સર, નક્ષત્રના અનુરોધથી તેના તથા તથા પરિણામમાનપણાથી કહેલ છે. આના દ્વારા બે લક્ષણો કહેલા જાણવા. - તથા - જેમાં ઉણરૂપ પરિતાપ વિધમાન નથી, તે ન અતિ ઉણ તથા જેમાં અતિશય શીત વિધમાન નથી, તે ન અતિશીત, ઘણું ઉદક જેમાં છે તે બહૂદક, એ રૂપ પાંચ સમગ્ર લક્ષણ વડે યુક્ત નક્ષત્ર સંવત્સર થાય છે. હવે ચંદ્ર સંવત્સર લક્ષણ કહે છે - જે સંવસમાં નમો, વિષમચારી-માસ વિદેશનામો, ચંદ્રની સાથે યોગને પામે છે. તે-તે પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. જે કટક-શીત, આતપ રોગાદિ દોષ બહુલતાથી પરિણામ દારુણ અને બહૂદક, તેને મહર્ષિઓએ ચંદ્ર સંબંધી સંવત્સર કહેલ છે. ચંદ્રના અનુરોાથી તેમાં માસોની પરિસમાપ્તિ ભાવથી છે, માસ સદેશ નામના નક્ષત્રના અનુરોધથી નહીં. હવે કર્મ સંવત્સર લક્ષણ કહે છે – જે સંવત્સરમાં વનસ્પતિઓ વિષમકાળ પલ્લવ અંકુર, તેની યુક્તતાથી પરિણમે છે તથા સ્વ-સ્વ ઋતુના અભાવમાં પણ પુષ અને કુળને આપે છે. તથા જે સંવત્સરમાં મેઘ સમ્યક પાણી વર્ષાવતો નથી, તેને મહર્ષિઓએ કર્મ સંવત્સર કહેલ છે. હવે સૂર્ય સંવત્સરલક્ષણ કહે છે – પૃથ્વીના ઉદકના તથા પુષ્પો અને ફળોના સ, આદિત્ય સંવત્સર આપે છે, તથા થોડી પણ વર્ષો વડે સસ્ય [એક ધાન્યનું નિપાદન કરે છે. • x • અર્થાત્ શું કહે છે ? જે સંવત્સરમાં પૃથ્વી તયાવિધ ઉદકના સંપર્કથી અતીવ સ-રસ થાય છે, ઉદક પણ પરિણામે સુંદર રસયુક્ત પરિણમે છે, મધૂકાદિ સંબંધી પુષ્પો, ચૂતફલાદિ ફળો પ્રચુર રસ સંભવે, થોડી જ વર્ષો વડે ધાન્ય બધે સમ્યફ નિષ્પન્ન થાય, તે આદિત્ય સંવત્સર છે, તેમ પૂર્વ ઋષિ કહે છે. અભિવર્ધિત સંવત્સર લક્ષણ કહે છે – જે સંવત્સરમાં ક્ષણલવ દિવસો છે એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું વીસમું પ્રાકૃતપ્રાકૃત કહ્યું. હવે એકવીસમાંનો આરંભ કરે છે. તેના આ અધિકાર છે. જેમકે “નક્ષત્રચકના દ્વારો કહેવા.” તે વિષયક સૂત્ર - • સૂત્ર-૮૬ - ભગવન ! નામ જ્યોતિષના દ્વાર કઈ રીતે કહા છે ? તેમાં આ પાંચ પ્રતિપત્તિઓ કહી છે – તેમાં (૧) એક એ પ્રમાણે કહે છે કે – કૃતિકાદિ સાત નક્ષત્રો પૂdદ્વારિકા કહેલા છે. (૨) બીજે વળી એમ કહે છે કે – મઘાદિ સાત નામો પૂવદ્વારિકા કહેલા છે. (૩) ત્રીજે વળી એમ કહે છે કે - ધનિષ્ઠા આદિ સાત નામો પૂર્વ દ્વારિકા કહેલા છે. (૪) ચોથો વળી એમ કહે છે કે - અશ્વિની આદિ સાત નામો પૂર્વ દ્વારિકા કહેલા છે અને (૫) પાંચમો વળી કોઈ કહે છે કે - ભરણી આદિ સાત નો પૂર્વદ્વારિકા અથતિ પૂર્વદ્વારવાળા કહેલા છે. તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે - કૃત્તિકાદિ સાત નો પૂવદ્વારિકા કહેલા છે, તેઓ એમ કહે છે કે – કૃતિકા, રોહિણી, મૃગશિર, અદ્ધિાં, પુનર્વસુ, પુણ અને આશ્લેષા. સાત નો દક્ષિણ-દ્વારિકા કહેલા છે, તે આ પ્રમાણે - મઘા, પૂવફાળુની,

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128