Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 37
________________ ૧૦/૨૨/૪ ૬o સૂર્ય વડે યુકત ઉત્તર ફાગુની નક્ષત્રને સાત મુહૂર્તોમાં અને એક મુહૂર્તના 33/૬૨ ભાગોમાં ૧/૬ર ભાગના ૩૧/૬૩ ભાગો બાકી રહેતા બીજી પૂર્ણિમાને પૂર્ણ કરે છે. હવે ત્રીજી પૂર્ણિમા વિષયમાં ચંદ્ર નક્ષત્ર યોગને પૂછે છે - • x • પ્રશ્ન સુગમ છે. ભગવંત કહે છે -xx - ત્રીજી પૂર્ણિમાની પરિસમાપ્તિવેળામાં અશ્વિની નક્ષત્રના ૨૧-મુહર્તા અને એક મુહૂર્તના ૯/૬૨ ભાગો, તેમાંના ૧/૬૨ ભાગને ૬૭ ભાગથી છેદીને, તેના હોવાથી 33-ચૂર્ણિકા ભાગ બાકી રહે છે. તેથી કહે છે – તેજ ધુવરાશિ ૬૬/૫/૧ ત્રીજી પૂર્ણિમાને વિચારતા વર્તે છે, તેથી ત્રણ વડે ગુણીએ, તેથી પ્રાપ્ત સંખ્યા થશે-૧૯૮ મુહર્ત અને એક મુહૂર્તના ૧૫/૬૨ ભાગ અને ૧/૨ ભાગના 3/૬૭ ભાગ - ૧૯૮/૧૫/3. • x • પછી ૧૫૯ મુહૂર્ત વડે ૨૪/૬૨ ભાગ વડે અને ૧/૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે અભિજિતાદિથી ઉત્તર ભાદ્રપદા સુધીના છ નાગો શુદ્ધ થાય છે. ત્યારપછી રહે છે – ૩૮ મુહૂર્તી અને એક મુહૂર્તના પ૨/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૪/૬૩ ભાગ- 3૮/પર|૪. પછી 30-મુહૂર્ત વડે રેવતી નક્ષત્ર શુદ્ધ થાય છે. પછી આઠ મુહૂર્ત રહે છે. પછી આવેલ ચંદ્રયુક્ત અશ્વિની નક્ષત્ર ૧મુહર્તા અને એક મુહૂર્તના ૬/૬ર ભાગોમાંના ૧૬ર ભાગના 3/૬૭ ભાગમાં બાકીનાને પરિસમાપ્ત કરે છે. - હવે આ ત્રીજી પૂર્ણિમાને સૂર્ય નક્ષત્ર યોગને પૂછે છે –• x • પ્રશ્ન સૂર સુગમ છે. ભગવંત કહે છે - x • ચિત્રા વડે યુક્ત સૂર્ય પરિસમાપ્ત કરે છે. ત્યારે ત્રીજી પૂર્ણિમાની પરિસમાપ્તિ વેલામાં ચિત્રામાં એક મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૮/૬ર ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતા ૩૦-ચૂર્ણિકા ભાગ બાકી રહે છે. તેથી કહે છે - તે જ ઘુવરાશિ - ૬૬/૫/૧. ધે બીજી પૂર્ણિમા વિચારણા છે, માટે ત્રણ વડે ગુણીએ. તેથી આવશે - ૧૯૮ મુહર્ત અને એક મુહૂર્તના ૧૫/૬ર ભાગ અને તેમાંના ૧૨ ભાગના 3/૬૭ ભાગ - ૧૯૮/૧૫/3. પછી આ પુષ્ય શોધનક – ૧૯/૪૩/33ને પૂર્વોક્ત પ્રકારથી શોધિત સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૬૬/૫/૧. અહીં બારમી પૂર્ણિમાને વિચારીએ છીએ તેથી બાર વડે ગુણીએ. તેથી આવશે ૩૯૨ મુહૂર્તી અને એક મુહૂર્તના ૬૦/૬૨ ભાગો અને તેમાંના ૧/૬૨ ભાગના ૧૨૬૩ ભાગો થતાં રાશિ આવશે – ૩૨૬૦/૧૨, પછી 9૪ર મુહૂર્તી અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગના ૧/૬૨ ભાગના ૬૬/ ૬૭ ભાગો વડે અભિજિત આદિથી મૂળ સુધીના નક્ષત્રો શોધિત થાય છે. પછી ૩૦ મુહૂર્ત વડે પૂવષાઢા શુદ્ધ થતાં શેષ રહે છે ૧૮-મુહર્તા અને એક મુહૂર્તના ૩૫/૬ર ભાગો અને તેમાંના ૧/૬ર ભાગના ૧૩૬૭ ભાગ. સશિ આ છે - ૧૮/૩૫/૧૩. પછી આવેલ ચંદ્ર સાથે યુક્ત ઉત્તરાષાઢા નક્ષત્ર બારમી પૂર્ણિમા ૨૬ મુહૂત અને એક મહત્ત્વના ૨૬/૬૨ ભાગોમાંના ૧૨ ભાગના ૫૪/૬૩ ભાગ બાકી રહેતા પરિસમાપ્ત કરે છે. હવે આ જ બારમી પૂર્ણિમામાં સૂર્ય નક્ષત્રનો યોગ પૂછે છે - તે સુગમ છે. ભગવંતે કહ્યું - x • પુનર્વસુથી યુક્ત સૂર્ય પરિસમાપ્ત કરે છે. ત્યારે બામી પૂર્ણિમા પરિસમાધિ વેળામાં પુનર્વસુનક્ષત્રના ૧૬-મુહૂર્તી અને એક મુહૂર્તના ૮/૬ર ભાગ અને તેમાંના એ૬૨ ભાગના ૬૨/૬૭ હોતા ૨૦ ચૂર્ણિકા ભાગ બાકી રહે છે. તેથી કહે છે - તે યુવાશિ ૬૬/૫/૧ને બાર વડે ગુણીએ. તેથી સંખ્યા આવશે - ૭૯૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૬૦/૬૨ ભાગ અને તેમાંના ૧૬૨ ભાગના ૧૨/૬૭ ભાગો અથતુિ તે શશિ થશે – ૩૯૨૬૦/૧૨. પછી તેનાથી પુષ્ય શોધનક ૧૯]૪૩|33, પૂર્વોક્ત પ્રકારથી શોધાય છે. પછી રહેશે - 993 મુહર્ત અને એક મુહૂર્તના ૧૬/૬૨ ભાગ. તેમાંના ૧/૬૨ ભાગના ૪૬/ ૬૭ ભાગ. ૭૩/૧૬/૪૬, પછી આ ૩૪૪ મુહુર્તા અને એક મુહdના ૨૪/૬૨ ભાગ, તેમાંના ૧/૨ ભાગના ૬૬/૬૩ ભાગ વડે આશ્લેષાથી આદ્રી સુધીના નાબો શોધિત થાય છે. પછી રહેશે ૨૮ મુહૂર્તી અને એક મુહૂર્તના પ૩/૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગના ૪/૬૩ ભાગો છે. તે સશિ આવે છે - ૨૮|૩|૪૭. તેથી આવેલ પુનર્વસુ નક્ષત્ર સૂર્યની સાથે યોગને પામીને ૧૬-મુહૂર્તી અને એક મુહૂર્તના ૮/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૨૦/૬૭ ભાગો બાકી રહેતા બારમી પૂર્ણિમા સમાપ્ત થાય છે. હવે આ જ બાસઠમી પૂર્ણિમાનો ચંદ્ર નક્ષત્ર યોગ પૂછે છે - તે સુગમ છે. ભગવંતે કહ્યું - x • ઉત્તરાષાઢાથી યુક્ત ચંદ્ર છેલ્લી ૬૨મી પૂર્ણિમાને પરિણમે છે. ત્યારે છેલ્લી ૬૨-મી પૂર્ણિમા પરિસમાપ્તિવેળા ઉત્તરાષાઢાનો છેલ્લો સમય છે, તેથી કહે છે - તે જ યુવરાશિ ૬૬/૫/૧ છે. છેલ્લી બાસઠમી પૂર્ણિમા હાલ વિચારણામાં વર્તે છે. તેથી ૬૨ વડે ગુણીએ. તેનાથી આવશે- ૪૦૯૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૬૨ ભાગના ૩૧૦ અને ૧૬ર ભાગાના ૬૨/૬ ભાગ. ત્યારપછી આ વચન - ૮૧૯ શોધનક ઉત્તરાષાઢાના ૨૪ ભાગ અને ૬૬ થાય છે, ત્યારપછી રહે છે – ૧૩૮ મુહૂર્ત અને એક મુહૂર્તના 33/૬૨ ભાગ અને તેમાંના ૧/૨ ભાગના 39૬૩ ભાગ – ૧૩૮|33|19. પછી ૧૦૫ મુહર્ત વડે આશ્લેષાદિથી હસ્ત સુધીના પાંચ નક્ષત્રો શુદ્ધ થાય છે. બાકીના ૨૮ મુહૂત રહે છે. બાકી પૂર્વવત્ ૨૮/33/39, પછી ચિત્રા નક્ષત્ર સૂર્ય સાથે યુક્ત થાય. ચિત્રા નક્ષત્ર એક મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૮/૬૨ અને ૧૬૨ ભાગના ૩૦/૬૭ ભાગ બાકી રહેતા ત્રીજી પૂર્ણિમા પૂરી થાય. ધે બારમી પૂર્ણિમામાં ચંદ્ર નક્ષત્રયોગને પૂછે છે --x- ભગવંત ઉત્તર આપે છે - x • ઉત્તરાષાઢા વડે બારમી પૂર્ણિમા ચંદ્રને પરિસમાપ્ત કરે છે. તે ઉત્તરાષાઢાના ૨૬ મુહર્તા અને એક મુહૂર્તના ૨૬/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૬૨/૬9 ભાગ વડે ૫૪-ચૂર્ણિકા ભાગો બાકી રહે છે. તેથી કહે છે, તે જ યુવરાશિ છે –

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128