Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 39
________________ ૧૦/૨૨/૫ હવે આ જ પહેલી અમાવાસ્યા વિશે સૂર્યનક્ષત્ર પૂછે છે – પ્રશ્ન સૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - x • અહીં જે અમાવાસ્યામાં ચંદ્ર નક્ષત્ર યોગમાં ધ્રુવરાશિનું જે શોધનક છે, તે જ સૂર્યનક્ષત્ર યોગ વિષયમાં પણ ધૃવરાશિ, તે જ શોધનક છે, તે જ સૂર્યનાત્ર યોગમાં પણ નક્ષત્ર ત્યાં સુધી જ તે નક્ષત્રની શેષ છે. તેથી જ કહે છે – આશ્લેષા વડે યુક્ત સૂર્ય પહેલા અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. તે પરિસમાપ્તિ વેળાએ આશ્લેષાનું એક મુહૂર્ત અને મુહૂર્તના ૪૪/૬૨ ભાગોમાંના ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ બાકી રહેતા. બીજી અમાવાસ્યા વિષયક પ્રશ્ન સત્ર સુગમ છે. ભગવંત કહે છે - ઉત્તરાફાલ્ગની વડે યુક્ત ચંદ્ર બીજી અમાસને પરિસમાપ્ત કરે છે. ત્યારે - અમાવાસ્યા પરિસમાપ્તિ વેળાએ ઉત્તરાફાગુનીના ૪૪ મુહૂર્તા અને મુહૂર્તના ૩૫/૬૨ ભાગ તથા ૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતાં ૬૫-ચૂર્ણિકા ભાગ બાકી રહેતા. તેથી જ કહે છે - તે જ ઘુવરાશિ - ૬૬/૫/૧. તેને બે વડે ગુણતાં થાય ૧૩૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૦/૬ર ભાગ અને તેમાંના ૧૬ર ભાગને ૬૩ વડે છેદીને ૨-ચૂર્ણિકા, ભાગો. તે આ રીતે શશિ - ૧૩૨/૧૦/ર થાય. તેમાં પહેલા પુનર્વસુ શોધનક શોધિત થાય છે. ૧૩૨ મુહૂર્વથી ૨૨-મહૂર્તો શુદ્ધ થતાં પછી રહેશે-૧૧૦, તેમાંથી એક મુહૂર્ત લઈને ૬૨ ભાગ કરીએ. કરીને તે ૬૨ ભાગ, ૬૨-ભાણ સશિમાં ઉમેરીએ. તેથી દૂર ભાગો, તેમાંથી ૪૬ શુદ્ધ થતાં પછી રહેશે શ૬, પછી ૧૦૯ મુહૂર્તથી 30 વડે પુષ્ય શોધિત થાય. પછી રહેશે-૭૯. તેમાંથી પણ ૧૫- મુહૂર્ત વડે આશ્લેષા શોધિત થાય. તેથી રહેશે ૬૪. તેમાંથી પણ ૩૦ મુહર્ત વડે મઘા શોધિત થાય. તેથી રહેશે - ૩૪, તેમાંથી પણ ૩૦ મુહર્ત વડે પૂર્વાફાલ્ગની શોધિત થાય. પછી રહેશે-ચાર. ઉત્તરાફાલ્યુની નક્ષત્ર હરાદ્ધોબ છે અને તે ૪૫-મુહૂર્ત પ્રમાણ છે. તેથી અહીં આવેલ-ઉત્તરાફાગુની નક્ષત્રના ચંદ્રયોગ ઉપામતના ૪૦ મુહર્તામાં એક મુહૂર્તના ૩૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને પછી ૫૬-ચૂર્ણિકા ભાગ બાકી રહેતા બીજી અમાસની પરિસમાપ્તિને પામે છે. ધે આ જ બીજી અમાવાસ્યામાં સૂર્ય નક્ષત્ર પૂછે છે – પ્રશ્ન સુગમ છે. ભગવંતે કહ્યું - x • ઉત્તરાફાલ્ગની વડે યુક્ત સૂર્ય બીજી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. ત્યારે - બીજી અમાવાસ્યા પરિસમાપ્તિ વેળામાં ઉત્તરાફાગુની વડે, જેમ ચંદ્રના વિષયમાં કહ્યું, તેમજ અહીં પણ કહેવું જોઈએ. તે આ પ્રમાણે-૪૪ મુહર્ત અને એક મુહૂર્તના ૩૫/૬ર ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૫-ચૂર્ણિકા ભાગો બાકી રહે છે. આ બંને ચંદ્ર-સૂર્યના નક્ષત્ર-પરિજ્ઞાન હેતુના કરણના સમાનત્વથી જાણવું. બીજી સામાવાસ્યા વિષયક પ્રશ્ન સૂત્ર કહે છે - x " ને સુગમ છે. ભગવંત કહે છે • x હસ્ત વડે યુક્ત ચંદ્ર ત્રીજી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. ત્યારે ૬૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ હતના ચાર મુહd અને એક મુહૂર્તના ૩૦/૬૨ ભાગ ૬૨ ભાગને ૧/૬૭ થી છેદીને તેના હોતા ૬૪ ચૂર્ણિકા ભાણ બાકી રહે છે. તેથી કહે છે – તે જ ધવરાશિ – ૬૬) ૫/૧. હાલ ત્રીજી અમાવાસ્યાની વિચારણા છે માટે ત્રણ વડે ગુણીએ છીએ. તેથી પ્રાપ્ત સંખ્યા છે - ૧૯૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૫/૬૨ ભાગમાંના ૧/૬૨ ભાગના 3/ ૬૭ ભાગ. તેથી સંખ્યા આવશે - ૧૯૮/૧૫|3. પછી આનાથી ૧૭૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગ વડે આશ્લેષાદિથી ઉત્તરાફાલ્ગની સુધીના નાગો શુદ્ધ થાય છે. પછી રહે છે. ૨૫-મુહૂર્ત અને એક મુહૂર્તના ૩૧/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના 3/૬૭ ભાગ. તેથી પ્રાપ્ત સશિ આ રીતે - ૨૫/૩૧/3. તે રીતે આવેલ હસ્તનમનો ચંદ્ર સાથે યોગ પામીને ચાર મુહૂર્તમાં એક મુહૂર્તના ૩૦/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૪૬/૬૩ ભાગ બાકી રહેતા ત્રીજી અમાવાસ્યા પૂરી થાય છે. અહીં જ સૂર્યવિષયક પ્રશ્નસૂતર કહે છે - ૪ - સુગમ છે. ભગવંત કહે છે • x • હસ્ત નક્ષત્ર વડે જ યુક્ત સૂર્ય પણ ત્રીજી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. આ બંનેના પણ કરણની સમાનાર્થતાથી જાણવું. બાકીના પાઠ વિષયમાં અતિદેશ કહે છે - જેમ ચંદ્રના વિષયમાં હરતનું શેષ કહ્યું, તેમ સૂર્યના વિષયમાં પણ કહેવું. તે આ પ્રમાણે હતના ચાર મુહૂર્તા અને એક મુહૂર્વના ૩૦/૬૨ ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૨-ચૂર્ણિકા ભાગ રહેતા. હવે ૧૨મી અમાવાસ્યા વિષયક પ્રશ્નસૂત્ર કહે છે • x • તે સુગમ છે. ભગવંતે કહ્યું - આદ્ધ વડે યુક્ત ચંદ્ર બારમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. ત્યારે આદ્રાના ચાર મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૫૪ ચૂર્ણિકા ભાગ રહેતા. તેથી જ તે જ ઘુવરાશિ - ૬૬/૫/૧. બારમી અમાવાસ્યાની વિચારણા વર્તે છે, તેથી બાર વડે ગુણીએ. તો ૭૯૨ મુહર્ત અને એક મુહૂર્તના ૬૦/૬ર ભાગ અને ૧૨ ભાગના ૧૨/૬૭ ભાગ- ૭૯૨/૬૦/૧૨. આનાથી ૪૪૨ મહતું અને એક મહત્ત્વના ૪૬/૬૨ વડે આશ્લેષાદિથી ઉત્તરાષાઢા પર્યાની નક્ષત્રો શુદ્ધ થાય છે. પછી રહે છે - ૩૫o મુહર્ત અને એક મુહૂર્તના ૧૪/૬૨ ભાગ, તેમાંના ૧/૬ ભાગના ૧૨/૩ ભાગ. તેથી આવશે – ૩૫૦|૧૪|૧૨. પછી 30 મુહૂર્તોમાંના એક મુહૂર્તના ૨૪/૬ર ભાગ વડે અને ૧૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે અભિજિતાદિથી રોહિણી પર્યાના નક્ષત્રો શોધિત થાય છે. ત્યારપછી રહે છે - ૪ મુહૂર્તી અને એક મુહૂર્તના પ૧/૬ ભાગ અને ૧/ ૬૨ ભાગના ૧૩/૬૩ ભાગ. તેથી થશે- ૪૦/પ૧/૧૩. તેમાંથી ૩૦ મુહૂર્ત વડે મૃગશિર શુદ્ધ થતાં પછી રહેશે ૧૫ મુહૂર્તો. બાકી પૂર્વવત્. ૧૦/૫૧/૧૩. તેથી આવેલ આદ્રનિક્ષત્રનો ચંદ્ર સાથે સંયુક્ત ચાર મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગોમાં ૧/ દુર ભાગના ૫૪/ક ભાગોમાં અર્થાત્ ૪|૧૦|૫૪ રહેતા બારમી અમાસ પરિસમાપ્ત થાય છે.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128