Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 16
________________ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ૧૬ સૂર્યપ્રજ્ઞાપ્તિ-ઉપાંગસૂત્ર-૫/૨ અનુવાદ તથા ટીકાનુસારી - વિવેચન જHO-૨ ) ૦ પ્રાકૃત-૧થી પ્રામૃત-૧૦ ના પ્રાભૃતપ્રાકૃત-૧૮ સુધી ભાગ-૨૩માં છે. અહીં પ્રાભૃત-૧૦ની પ્રાભૃતપામૃત-૧@ી આગળ આપેલ છે. છે પ્રાકૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૧૯ $ આ ભાગમાં સોળમું આગમ કે જે ઉપાંગોમાં પાંચમું ઉપાંગ છે તેવા “સૂર્યપ્રજ્ઞપ્તિ-સૂત્ર'નો બીજો ભાગ તેમજ “ચંદ્રપ્રજ્ઞપ્તિ-સૂત્ર” જે છઠું [સાતમું ઉપાંગ છે તેનો સમાવેશ કરાયેલ છે. સૂર્યપ્રજ્ઞપ્તિને પ્રાકૃતમાં ‘સૂરપન્નર' કહે છે અને ચંદ્રપ્રાપ્તિને 'પર'' કહે છે. સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષામાં અનુક્રમે જૂર્વપ્રાપ્તિ અને વસ્ત્રાગત નામે પ્રસિદ્ધ છે. આ બંને ઉપાંગો અમુક અંગ સૂત્રના છે, તેવો કોઈ ઉલ્લેખ પૂ.મલયગિરિજી મ.સા. ટીકામાં કરેલ નથી, તેમજ તેમના ક્રમ સંબંધે પણ મતભેદ પ્રવર્તે છે. આ ઉપાંગો વર્તમાનકાળે સંપૂર્ણતયા સમાન મળે છે. માત્ર આરંભિક ત્રણ શ્લોક ચંદ્રપ્રજ્ઞપ્તિમાં વધારે છે. કયા કાળે બંને આગમો એકરૂપ થઈ ગયા, તે વિશે અમે કશું જાણી શક્યા નથી. પૂ.મલયગિરિજીની ટીકા પણ બંનેમાં સમાન જ મળી છે. સૂર્યપ્રજ્ઞપ્તિની પૂ.મલયગિરિકૃત ટીકાતો પૂ.સાગરનંદસૂરિજીએ છપાવેલી જ છે. ચંદ્રપ્રજ્ઞપ્તિ માટે અમે “લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી”માંથી હસ્તપતનો સહારો લીધો છે. છે એ પ્રમાણે દશમાં પ્રામૃતનું અઢારમું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું. હવે ઓગણીશમાંનો આરંભ કરે છે, તેનો અધિકાર આ છે – “માસ પ્રરૂપણા કરવી જોઈએ" તવિષયક પ્રશ્ન સૂઝ કહે છે – • સૂત્ર-૭૨ થી ૨ - [તે માસના નામો કયા કહ્યા છે, તે કહો ? તે એક સંવત્સરના બાર માસ કહ્યા છે, તેના બે ભેદે નામો કહ્યા છે લૌક્કિ, લોકોત્તરિક. તેમાં લૌકિક નામો છે – શ્રાવણ, ભાદ્રપદ, આસો યાવત અષાઢ. લોકૌતરિક નામો આ પ્રમાણે છે [25,] અભિનંદ, સુપતિષ્ઠ, વિજય, પ્રતિવર્ધન, શ્રેયાંસ, શિવ, શિશિર, હૈમવાન... વસંત, કુસુમસંભવ, નિદાઘ અને બારમું વનવિરોધિ. • વિવેચન-૭૨ થી ૩૪ : કયા પ્રકારે થતુ કયા નામની પરિપાટી વડે ભગવન! તમે માસના નામો કહ્યા છે. ભગવંતે કહ્યું કે – એકૈક વર્ષના બાર માસો કહ્યા છે - તે બાર માસોના બે ભેદો કહા છે - લૌકિક અને લોકોતર. તેમાં લૌકિક નામો લોકમાં પ્રસિદ્ધ છે લોકોતર નામો, તે લોકમાં પ્રસિદ્ધ નથી, પરંતુ પ્રવચનમાં જ છે. તેમાં લૌકિક અને લોકોતરો મધ્ય લૌકિક નામો આ છે – શ્રાવણ, ભાદરવો. લોકોત્તર નામો આ છે – પહેલો શ્રાવણ રૂપ માસ તે અભિનંદ, બીજો સુપતિષ્ઠ, ત્રીજો વિજય, ચોયો પ્રીતિવર્લ્ડન ઈત્યાદિ. ૦ પ્રાભૃતમામૃત-૧ત્નો સટીક અનુવાદ પૂર્ણ ૦ આ બંને પ્રજ્ઞપ્તિમાં ગણિતાનુયોગની પ્રાધાન્યતા છે. જેના આધ્યયનો “પ્રાભૃત" શબ્દથી ઓળખાય છે. અધ્યયનનો પેટા વિભાગ “પ્રાકૃત-પ્રાકૃત” નામે દર્શાવાયો છે. એવા કુલ ૨૦-પ્રાકૃતો છે અને ત્રણ પ્રાભૃતોમાં પેટા-પેટા પ્રાભૃતો પણ છે. ભાગ૨૩માં પ્રાકૃત-૧ થી પ્રાભૃત-૧૦ના પ્રાભૃતપ્રાકૃત-૧૮ સુધી છે. આ ભાગમાં પ્રાભૃતપાભૂત૧૯ થી પ્રામૃત ૨૦ સુધી અથતુ સૂર્યપજ્ઞતિના અંત સુધી છે તથા ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગા વિષય સૂચનાત્મક નોંધ છે. $ પ્રાકૃત-૧૦, પ્રાકૃતપ્રાકૃત-૨૦ છે એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું એકવીસમું પ્રાકૃતપ્રાકૃત કહ્યું. હવે વીસમું આરંભે છે. તેનો આ અધિકાર છે – “જે રીતે પાંચ સંવત્સરો પ્રતિપાદિત કર્યા.” તેથી વિશેષમાં ભાગ-૩ની પ્રસ્તાવના જોવી. 2િ4/2]

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128