Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 22
________________ ૧૦/૨૦/૭૭ મુહૂર્તના ૧/૬૨ ભાગના ૧/૬૭ ભાગ. તેથી આવેલ યુગની આદિમાં પહેલું પૂર્વ અમાવાસ્ય લક્ષણ આશ્લેષા નક્ષત્રન ૧૩-મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૧/૬૨ ભાગો, અને ૧/૨ ભાગના ૧/૬૭ ભાગ ભોગવીને સૂર્ય સમાપ્ત કરે છે તેથી જ કહે છે - * - * - * - ૨૯ તે સમયે સૂર્ય કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? આશ્લેષા વડે કરે. આશ્લેષના એક મુહૂર્ત ૪૦/૬૨ મુહૂર્તના ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૬ ચૂર્ણિકા શેષ રહે છે. તથા જો ૧૨૪-પર્વ વડે પાંચ સૂર્ય નક્ષત્ર પર્યાય પ્રાપ્ત થાય, પછી બે પર્વ વડે શું પ્રાપ્ત થાય? અહીં અંત્ય રાશિ વડે મધ્યરાશિ ગુણવામાં આવે, તો ૨ ૪ ૫ = ૧૦ થશે. તેમાં આધ રાશિ વડે ભાગાકાર કરીએ, તો તે અલ્પ હોવાથી ભાગ ન દેવાય. તેથી નક્ષત્ર લાવવાને માટે ૧૮૩૦ વડે ગુણીને, ગુણાકાર-છેદક રાશિની અડધા વડે અપવર્તના કરીએ. તો ગુણાકાર રાશિ ૯૧૫-થશે અને છેદરાશિ-૬૨થશે. તેમાં ૯૧૫ને ૧૦ વડે ગુણાં-૯૧૫૦ આવશે. તેના વડે-૨૭૨૮ પુષ્યના શોધિત કરતાં, રહેશે ૬૪૨૨. છેદરાશિ ૬૨-રૂપને ૬૭ વડે ગુણીએ. તેથી આવશે-૪૧૫૪. તેના વડે ભાગાકાર કરાતાં એક નક્ષત્ર આવે. તે આશ્લેષા રૂપ આશ્લેષા નક્ષત્ર અર્ધક્ષેત્ર આટલું જતાં ૧૫-સૂર્યમુહૂર્તો અધિક જાણવા. -- - - તેથી શેષ રહેશે-૨૨૬૮. તેના મુહૂર્ત લાવવાને માટે ૩૦ વડે ગુણીએ, તેથી ૬૮૦૪૦ આવશે. તેમાં છેદરાશિ વડે ૪૧૫૪ ભાગથી ભાગ દેતા, આવશે ૧૬-મુહૂર્ત. શેષ રહેશે-૧૫૭૬. તેના ૬૨-ભાગ લાવવાને માટે ૬૨ વડે ગુણવા. ગુણાકા-છેદ રાશિઓને ૬૨ વડે અપવર્તના કરીએ તો ૧/૬૭ આવશે. તેમાં ઉપરની રાશિ એક વડે ગુણીએ તો તેટલાં જ આવશે. તેના ૬૭ વડે ભાગ આપતાં પ્રાપ્ત થાય - ૨૩/ કુર ભાગ. તેમાં ૧/૬૨ ભાગના ૩૫/૬૭ ભાગ છે. તેમાં પ્રાપ્ત ૧૬-મુહૂર્તો ઉદ્ધિન કરતાં પછી ૧૫-મુહૂર્તો એકત્ર કરાતાં થશે-૩૧. તેમાં ૩૦થી મઘા શોધિત થયું. પછી એક સૂર્યમુહૂર્ત આવે. ત્યારે આવેલ બીજું પર્વ શ્રાવણ માસભાવિ પૂર્ણિમા રૂપ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના એક મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૩/૬ર ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૫/૬૭ ભાગોને ભોગવી સૂર્ય પરિસમાપ્ત થયા છે. તેથી કહે છે કે – આ પાંચ સંવત્સરોમાં પહેલો પૂર્ણમાસી ચંદ્ર કયા નક્ષત્રથી યોગ કરે છે ? ધનિષ્ઠાથી, ધનિષ્ઠા ત્રણ મુહૂર્ત અને ૧૯/૬૨ ભાગ મુહૂર્તના ૬૨/ ૬૭ છેદીને ૬૫ ચૂર્ણિકા ભાગ શેષ રહે. તે સમયે સૂર્ય કયા નક્ષત્રથી યોગ કરે છે ? તે પૂર્વા ફાલ્ગુનીથી, પૂર્વા ફાલ્ગુની ૨૮-મુહૂર્ત અને ૨૮/૬૨ ભાગ મુહૂર્તના ૬૨/૬૭ ભાગ છેદીને ૩૨-ચૂર્ણિકા ભાગ રહેતા. જો ૧૨૪ પર્વથી પાંચ સૂર્ય નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય, તો ત્રણ વડે કેટલાં પ્રાપ્ત થાય? અહીં અત્યરાશિ ત્રણને મધ્યરાશિ પાંચ રૂપે ગુણીએ. તો થાય-૧૫. તેને આધ રાશિ વડે ભાગ દેવાતા, રાશિના અલ્પપણાથી ભાગ પ્રાપ્ત ન થાય. તેથી નક્ષત્ર લાવવાને માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગથી ગુણીએ. પછી ગુણાકાર-છેદ રાશિને અદ્ધ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વડે અપવર્તના કરીએ. તેથી ગુણાકાર રાશિ થશે ૯૧૫ અને છેદરાશિ-૬૨. તેમાં ૯૧૫ને ૧૫ વડે ગુણીએ. તેથી આવશે - ૧૩,૭૨૫. તેના વડે ૨૭૨૮ પુણ્ય હોતાં શોધિત કરીએ, તો રહેશે ૧૦,૯૯૩. છેદરાશિ-૬૨ને ૬૩ વડે ગુણતાં થશે - ૪૧૫૪. તેના વડે ભાગદેવાતા પ્રાપ્ત થાય બે નક્ષત્ર-આશ્લેષા અને મઘા. 30 આશ્લેષા નક્ષત્ર અદ્ધ ક્ષેત્ર જઈને ૧૫ સૂર્યમુહૂર્તો ઉદ્ધતિ જાણવા. બાકી રહે છે - ૨૬૮૯. તેના મુહૂર્ત લાવવાને માટે ૩૦ વડે ગુણીએ. તેનાથી આવશે - ૮૦,૬૩૦. તેમાં છેદરાશિ ૪૧૫૪ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થાય - ૧૯, અને બાકી રહે છે - ૧૭૪૪. એના ૬૨-ભાગ લાવવાને માટે ૬૨ વડે ગુણવા. એ રીતે ગુણાકાર-છેદરાશિને ૬૨ વડે અપવર્તના કરતાં થશે ૧/૬૭ તેમાં ઉપરની રાશિ, એક વડે ગુણીએ, તેનાથી આવશે - ૧૪૪૪. તેને ૬૭ ભાગ દેવાતા, પ્રાપ્ત થાય ૨૬/૬૨ અને ૨/૬૭ ભાગ. તેમાં જે પ્રાપ્ત ૧૯-મુહૂર્ત, તે ઉદ્ધતિ થતાં પછી ૧૫-મુહૂર્તો એકત્ર મળે છે. તેથી આવશે ૩૦-મુહૂર્તો. તેમાં ૩૦ વડે પૂર્વાફાલ્ગુની શોધિત થાય. બાકી રહે છે ચાર મુહૂર્ત. તેથી આવેલ ત્રીજું પર્વ ભાદ્રપદગત અમાવાસ્યરૂપ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના ચાર મુહૂર્ત. એક મુહૂર્તના ૨૬/૬૨ ભાગોના ૧/૬૨ ભાગના ૨/૬૭ ભાગ ભોગવીને સૂર્ય સમાપ્ત થાય. તેથી કહે છે કે – આ પાંચમાં સંવત્સરની બીજી અમાસ ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? તે ઉત્તરાફાલ્ગુની વડે. ઉત્તરા ફાલ્ગુની ૪૦ મુહૂર્ત અને મુહૂર્તના ૩૫/ ૬ર ભાગ અને ૬૭ વડે છેદીને ૬૫-ચૂર્ણિકા ભાગો બાકી રહે. તે સમયે સૂર્ય કયા નક્ષત્ર વડે યોગ કરે? ઉત્તરાફાલ્ગુની સાથે કરે. બાકી ચંદ્ર મુજબ. એ પ્રમાણે બાકીના પર્વ સમાપ્ત કરનારા સૂર્ય નક્ષત્રો આણવા. અથવા આ પૂર્વમાં સૂર્યનક્ષત્રના પરિજ્ઞાન માટે પૂર્વાચાર્યે કહેલ કરણ ગાથાઓ આ પ્રમાણે છે અહીં વૃત્તિકારશ્રીએ નોંધેલી સાત ગાથાઓની વ્યાખ્યા આ રીતે છે – - ૩૩-મુહૂર્તો અને એક મુહૂર્તના ૨/૬૨ ભાગોમાંના ૧/૬૨ ભાગના ૩૪-ચૂર્ણિકા ભાગો. આ બધાં પણ પોંમાં પીંકૃત્ - એક પર્વ વડે નિષ્પાદિત ઋક્ષધ્રુવ રાશિ - સૂર્ય નક્ષત્ર વિષયક ધ્રુવરાશિ. તેની ઉત્પત્તિ કઈ રીતે છે ? તે કહે છે. તે આ ત્રિરાશિ છે – જો ૧૨૪ ૫ર્વ વડે પાંચ સૂર્ય-નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય, તો એક પર્વ વડે શું પ્રાપ્ત થાય ? અહીં અંત્ય રાશિ વડે મધ્ય રાશિને ગુણીએ. તો ૧ ૪ ૫ = ૫ થશે. તેને ૧૨૪ ૫ર્વ ભાગ વડે ભાગ દેતા ઉપરની રાશિ ચોડી હોવાથી ભાગ પ્રાપ્ત થતો નથી. એક સૂર્ય નક્ષત્ર પર્યાયના ૫૨૪ ભાગો પ્રાપ્ત થાય. તેમાં નક્ષત્રો કરતા ૧૮૩૦/૬૭ ભાગ વડે પાંચને ગુણીએ. એ રીતે ગુણાકાર અને છેદ રાશિની અદ્ધ વડે અપવર્તના થાય. તેનાથી ગુણાકાર રાશિ ૯૧૫ અને છેદરાશિ ૬૨ થાય. તેમાં ૯૧૫ને પાંચ વડે ગુણતાં આવે ૪૫૭૫. આ સંખ્યાના મુહૂર્તો લાવવાને માટે ૩૦ વડે ગુણીએ. તો થશે - ૧,૩૭,૨૫૦ અને ૬૨ રૂપ છેદરાશિ-૬૭ વડે ગુણતાં૪૧૫૪ સંખ્યા આવશે. તેના વડે ભાગાકાર કરાતાં ૩૩ મુહૂર્તો આવશે અને શેષ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128