Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 22
________________ ૩૦ ઉપાસકદશાંગસત્ર-સટીક અનુવાદ ૧/૧૦ પસ્પૃિહીત અરહંત ચૈત્યને વાંદવું-નમવું ન કહ્યું. પૂર્વે અનાલાપિત સાથે આલાસંતાપ, તેમને અાન, પાન, ખાદિમ, સ્વાદિમ આપવા કે વારંવાર આપવા ન કો, સિવાય કે રાજા-ગણ-બલદેવતાના અભિયોગ કે ગરનિગ્રહથી તથા આજીવિકા અભાવે કિરવું પડે - - મારે શ્રમણ નિષ્પન્થને પામુક, એષણીયા શન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપુછણ, પીઠ-ફલક, શસ્યા-સંતાક, ઔષધ, ભેજથી પ્રતિલાભતા વિહરવું કહ્યું. આવો અભિગ્રહ સ્વીકારી, પ્રશ્નો પૂછી, અર્થ ગ્રહણ કરે છે. ત્યારપછી ભગવંતને ત્રણ વખત વાંદીને ભગવંત પાસેથી દૂતિપલાશક ચૈત્યથી નીકળે છે, નીકળીને વાણિજ્ય ગ્રામ નગરે, પોતાના ઘેર આવે છે, આવીને શિવાનંદા પનીને કહ્યું – મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો. તે ધર્મ અને ઈચ્છિત, પ્રતિચ્છિત, અભિરુચિક છે. તો તું પણ ભગવંત પાસે જઈ, વાંદી, પર્યાપાસી, ભગવંત પાસે રાવત બાર ભેદે ગૃહીધર્મ સ્વીકાર. : વિવેચન-૧૦ : "જયંત - ભગવન્! મામૃત - આજથી, સમ્યકત્વ સ્વીકારના દિવસથી, નિરતિચાર સમ્યકત્વ પાલન માટે, તેની યતનાને આશ્રીને, માન્યતીથિંક-જૈન સંઘ સિવાયના બીજા તીર્થવાળા, ચક આદિ કુતીર્થિક, અન્યમૂચિક દેવતા-હરિહર આદિ, ચૈત્ય-અરિહંત પ્રતિમા, જેમકે શૈવોએ ગ્રહણ કરેલ વીરભદ્ર-મહાકાલાદિ, વંદિતું અભિવાદન કરવાને, નમસ્ક-પ્રણામ પૂર્વક પ્રશસ્ત ધ્વનિ વડે ગુણકીર્તન કરવું, કેમકે તેથી તેના ભક્તોને મિથ્યાવાદી પ્રસંગ બને. પૂર્વમુ-પહેલા, •x - આલપિતુ-એક વાર બોલાવવા, સંલપિતૃ-પુનઃ પુનઃ વાત કરવી. કેમકે તેઓ લોઢાના ગોળા સમાન છે - x • તે નિમિતે કર્મબંધ થાય. તથા આલાપાદિ વડે તેના પરિચયથી મિથ્યાત્વ પ્રાપ્તિ થાય. પહેલા બોલાવેલ હોય તો લોક અપવાદ ભયથી સંભ્રમ સિવાય “તમે કેવા છો ?” આદિ કહેવું તથા અન્યતીર્થિકોને અશનાદિ આપવા નહીં, આ નિષેધ ધર્મબુદ્ધિથી જ છે, કરુણા વડે તો આપે પણ ખરો આ વિષયમાં અપવાદ કહે છે – 1 - કાતું નથી, રાજાના અભિયોગ-પરાધીનતા સિવાય, TUT - સમુદાય, વજન - રાજા અને ગણ સિવાયના બળવાનું. દેવતાભિયોગ-દેવપરતંત્રતા, ગુરનિગ્રહમાતા, પિતાની પરવશતા અથવા ચૈત્ય અને સાધુઓનો નિગ્રહ-બુકૃત ઉપદ્રવ. • x • વિકિંતાર - વૃત્તિ - જીવિકા, તેના અરણ્ય જેવું વ્ર અને કાળ, તે નિવહિનો અભાવ. તેથી બીજે દાન અને પ્રણામાદિનો નિષેધ છે. પડિગલ-પાન, પીઢ-પાટ, ફલક-ટેકા માટે પાટિયું આદિ. • સૂત્ર-૧૧ - ત્યારે શિવાનંદા, આનંદ શ્રાવકને આમ કહેતા સાંભળી હષ્ટ-તુષ્ટ થઈ, કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – જલ્દીથી લધુકરણ ચાવતું પત્યુપામે છે, ત્યારે શ્રમણ ભગવત મહાવીર, શીવાનંદા અને તે મોટી હર્ષદાને ધર્મ કહ્યો. ત્યારે શિવાનંદા ભગવંત પાસે ધર્મ સાંભળી, સમજી યાવતું ગૃહીધર્મ સ્વીકાર્યો. તે જ ધાર્મિકયાનપવમાં બેસીને, જે દિશામાંથી આવેલ, તે દિશામાં પાછી ગઈ. • વિવેચન-૧૧ - તદુવર - શીઘ ગમન ક્રિયામાં દક્ષ ઈત્યાદિ. • સૂઝ-૧૨ થી ૧૪ : ફિર ભંતે, એમ કહી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને કહ્યું - હે ભગવના આનંદ શ્રાવક આપની પાસે મુંડ પાવતુ દીક્ષિત થવા સમર્થ છે ? ગૌતમી તે અર્થ સમર્થ નથી. આનંદ શ્રાવક ઘણાં વર્ષ શ્રાવક પ્રચયિ ાળીને યાવતું સૌધર્મકો અરુણ વિમાનમાં દેવપણે ઉપજશે. ત્યાં કેટલાંક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે, ત્યાં આનંદ શ્રાવકની પણ ચાર પલ્યોપમ સ્થિતિ થશે. પછી ભગવંત અન્ય કોઈ દિવસે બાહ્ય યાવત વિચરે છે. [૧] પછી આનંદ, શ્રાવક થયો. જીવાજીવનો જ્ઞાતા યાવતુ પ્રતિલાભિત કરતો વિચરે છે. શિવાનંદા પણ શ્રાવિકા થઈ યાવત્ વિચરે છે. [૧૪] ત્યારપછી, તે આનંદને અનેક શીલવંત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ વડે આત્માને ભાવિત કરતાં ચૌદ વર્ષોં ગયા. પંદરમ વર્ષમાં મધ્યમાં વર્તતા, કોઈ દિવસે મધ્યરાત્રિએ ધર્માગરિકા કરતા આવા પ્રકારે અધ્યવસાય, વિચાર, પાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે - હું વાણિજ્યગ્રામ નગરમાં ઘણાં રાજ, ઈશ્વર ચાવતુ પોતાના કુટુંબનો ચાવતુ આધાર છે, આ વિક્ષેપોથી હું ભગવંત મહાવીર પાસે સ્વીકારેલ ધર્મપતિને કરવાને સમર્થ નથી. માટે ઉચિત છે કે આવતીકાલે ચાવતું સૂર્ય ઉગ્યા પછી વિપુલ આશન પૂરણ” માફક ચાવતુ જ્યેષ્ઠયુમને કુટુંબમાં સ્થાપીને, તે ઝિમ યાવત્ યેષ્ઠ પગને પૂછીને કોલ્લમ સંનિવેશમાં જ્ઞાતકુલમાં પૌષધશાળા પ્રતિલેખીને શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ પ્રજ્ઞતિને સ્વીકારીને વિચરતું. આમ વિચારી, બીજે દિવસે પૂર્વવત્ જમીન, ભોજન બાદ તે મિત્ર રાવતું વિપુલ પુરુષાદિથી સહકારી, સમાની, તે જ મિત્ર રાવતું આગળ મોટા મને બોલાવીને કહ્યું - હે પુત્ર! હું વાણિજ્યગ્રામમાં ઘણાં રાજ, ઈશ્વર આદિ યાવતું વિસરું તો મારે ઉચિત છે કે હાલ તને પોતાના કુટુંબના આલંબનાદિ સ્થાપીને ચાવત વિયરું મોટા પુત્ર “તહત્તિ” કહીને આ અર્થને વિનયથી સ્વીકાર્યો ત્યારે આનદ તે જ મિત્ર રાવતુ આગળ મોટાપુત્રને કુટુંબમાં સ્થાપીને કહ્યું - તમે આજથી મને બહુ કાર્યોમાં ચાવતુ એક કે વધુ વખત પૂછશો નહીં માટે આશનાદિ ન કરાવશો, ન સંસ્કારશો. પછી આનંદે મોટાપુત્ર, મિત્રાદિને પૂછીને પોતાના ઘેરથી નીકળી, વાણિજ્યગ્રામ મદર્યથી જઈને, કોલ્લાગ સંનિવેશમાં, જ્ઞાનકુલમાં પૌષધશાળા પાસે આવી, તેને પ્રમાજી, ઉચ્ચાર-પ્રસવહ ભૂમિ પ્રતિલેખીને દર્ભ સંસ્કારક પાથરી,

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128