Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 55
________________ EE ૬૪ થી ૧૪/૧૮ થી ૩૮ છે વર્ગ-૬, અધ્યયન-૪ થી ૧૪ છે. - x = x = x - x - • સૂગ-૨૮ થી ૩૮ [/ર૮] તે કાળે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા, કાશ્યપ નામે ગાયાપતિ હતો. મકાંતિ માફક બધું કહેવું. ૧૬-વનો પર્યાયિ, વિપુલ પવતિ સિદ્ધ થયો. Jિર) એ પ્રમાણે સૈમક ગણપતિ. મw નગરી કર્ક, ૧૬ વર્ષનો પાયિ, વિપુલ પવત સિદ્ધ થયા. • • ૬િ/૩૦એ પ્રમાણે વૃતિધર ગાયાપતિ કાકંઈ નગરી, ૧૬-વર્ષ પયય, વિપુલ પર્વત સિદ્ધ. [3] એ પ્રમાણે કૈલાશ ગાથાપતિ. નગરીસાકેત ૧ર-વર્ષનો પર્યાય, વિપુલ પર્વત સિદ્ધિ. [43] એ રીતે હચિંદન ગાથાપતિ. સાકેતનગરી, ૧રવર્ષ પયચિ, વિપુલ પર્વત સિદ્ધિ. [33] એ વાત્રક ગાથાપતિ. રાજગૃહનગર ૧ર-વર્ષ પયય, વિપુલ પર્વત સિદ્ધિ. [૧૦/] એ રીતે સુદનિ ગાથાપતિ, વાણિજ્યગ્રામ નગર, દૂતિપલાશ ચૈત્ય, પાંચ વર્ષ પયાયિ, વિપુલે સિદ્ધિ. [૧૧/૧૫] એ રીતે પૂર્ણભદ્ર ગાથાપતિ, વાણિજ્ય ગ્રામ નગર, દૂતિપલાશ ચૈત્ય, પાંચ વર્ષ પહયચિ, વિપુલ પર્વત સિદ્ધિ. [૧/૩૬) એ રીતે સુમનભદ્ર ગાયાપતિ. પાવસ્તિ નગરી, ઘણાં વર્ષનો પચયિ. uિ/sel એ રીતે સુપતિષ્ઠ ગાથાપતિ, શ્રાવતી નગરી, ૨૭-વર્ષ પયયિ, વિપુલ પર્વત સિદ્ધિ. [૧૪/૩૮) એ રીતે મેઘ ગાથાપતિ, રાગૃહનગર, ઘણાં વર્ષ ચાઅિ ાળી સિદ્ધ થયા | $ વર્ગ-૬-અધ્યયન-૧૫-અતિમુક્ત છે - x 5 x x x - • સૂઝ-૩૯ : તે કાળે, તે સમયે પોલાસપુર નગરે, શીવન ઉધાન હતું. તે પોલાસપુરમાં વિજય રાજ હતો. તેને શ્રી નામ રાણી હતી. તે વિજય રાજાનો , શ્રીદેવીનો આત્મજ અતિમુકત નામે સકમાલ કુમાર હતો. • • તે કાળે, તે સમયે ભગવંત મહાવીર સાવ4 શીવનમાં વિચરતા હતા. તે કાળે ભગવંતના મોટા શિષ્ય ઈનદ્રભૂતિ, ભગવતી સૂત્રમાં કહ્યા મુજબ ચાવતુ પોલાસપુર નગરમાં ચાવતું ભિક્ષાર્થે અટન કરતા હતા. આ તરફ અતિમુકતકુમાર હાઈને યાવત્ વિભૂષિત થઈ, ઘણાં દાદાક્ષિા, ડિંભ-ડિબકા, કુમકુમારિકા સાથે પરિવરીને પોતાના ઘેરથી નીકળે છે. પછી ઈન્દ્રસ્થાને આવીને તે ઘણાં દીક આદિથી પરિવરીને રમણ કરતા વિચરતો હતો. ત્યારે તે અતિમુકત કુમાર, ગૌતમસ્વામીએ સમીપણી પસાર થતાં જોયા, ગૌતમસ્વામી પાસે આવ્યા, તેઓને કહ્યું કે - તમે કોણ છો ! શા માટે આટન કરો છો ? ત્યારે ગૌતમસ્વામીએ અતિમુકતકુમારને કહ્યું - હે દેવાનુપિય! અમે અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ ઇચસિમિત રાવતું બ્રહ્મચારી શ્રમણ-નિવિ છીએ. ઉચ્ચ-નીચ રાવ4 મિાર્યો અટન કરીએ છીએ. ત્યારે અતિમુક્ત કુમારે, ગૌતમસ્વામીને કહ્યું - અંતે તમે ચાહો, જેથી હું તમને ભિક્ત અપાવું. એમ કહી, ગૌતમસ્વામીની આંગળી પકડીને પોતાના ઘેર આવ્યા. ત્યારે શ્રીરાણીએ, ગૌતમસ્વામીને આવતા જોઈને, હર્ષિત થઈ, આસનેથી ઉભી થઈ, ગૌતમસ્વામી હતા, ત્યાં આવી, તેમને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદન ઈ. વિપુલ અણાનાદિ વહોરાવી, વિદાય આપી. ત્યારે અતિમુકતકુમારે, ગૌતમસ્વામીને પૂછયું - ભંતે ! તમે કાં રહો છો ?, ગૌતમસ્વામીએ તેને કહ્યું - મારા ઘમચિાય, ઘોંપદેશક, આદિકર. ભગવાન મહાવીર સાવ4 મોક્ષ પ્રાપ્તિની ઈચ્છક, આ પોલાસપુર નગરની બહાર શીવન ઉધાનમાં યથા પ્રતિરૂપ અવાહ ગહીને સંયમથી યાવતું ભાવિત કરતાં વિચરે છે, અમે ત્યાં રહીએ છીએ. ત્યારે અતિમુકd ગૌતમસ્વામીને કહ્યું - ભંતે! આપની સાથે ભગવંતને પગે પડવા આવું ? - - યથા સુખ - - ત્યારે અતિમુકતકુમાર, ગૌતમસ્વામી સાથે ભગવત મહાવીર પાસે આવ્યા, આવીને ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદના કરી ચાવતું પર્ફપાસે છે. ત્યારે ગૌતમસ્વામી, ભગવત પાસે આવ્યા. યાવતુ ગૌચરી દેખાડી. પછી સંયમ યાવ4 વિચરે છે. ત્યારે ભગવતે અતિમુક્ત કુમાર તથા પર્ષદાને ઘમકથા કહી. તે અતિમુક્ત ભગવન પાસે ધર્મ સાંભળી, સમજીને હર્ષિત થઈ કહ્યું - માતાપિતાને પૂછું, ત્યારપછી હું આપની પાસે યાવ4 દીક્ષા લઈશ. * * દેવાનુપિયા સુખ ઉપજે તેમ કર વિલંબ ન કર પછી અતિમુકત પોતાના માતા-પિતા પાસે આવ્યો યાવત પ્રવજ્યા લઈશ. અતિમુકતને તેના માતાપિતાએ કહ્યું - હે ! તે બાળ છે, અસંભુદ્ધ છે. તેથી તું ધમને શું જાણે ? ત્યારે અતિમુકતે કહ્યું - | હે માતા-પિતા ! નિશે, હું જેને જાણું છું, તેને જ શકતો નથી, જેને નથી જાણતો તેને જ જાણું છું. ત્યારે માતાપિતાએ પૂછયું - હે “જે જાણે છે, તે નથી જાણતો” આદિ કેવી રીતે અતિમુકતકુમારે જવાબ આપ્યો કે - માતાપિતા! હું જાણું છું કે જન્મેલા અવય મરવાનું જ છે, પણ હે માતાપિતાની હું એ જાણતો નથી કે કયા-કયાં-કઈ રીતે કેટલા કાળે મરવાનું છે વળી હું જાણતો નથી કે કયા કમના આદાન વડે જીવો નૈરયિકાદિ ચારે ગતિમાં ઉપજે છે, પણ એ જાણું છું કે તકમના આદાન વડે જીવો નૈરયિક વાવ ઉપજે છે. આ રીતે હે માતાપિતા! જે જાણું છું તે નથી જાણતો ઈત્યાદિ. | હે માતાપિતા હું આપની અનુજ્ઞા પામી ચાવ4 દીક્ષા લેવાને ઈચ્છું છું. ત્યારે માતાપિતા, અંતિમકતને ઘણાં કથનાદિ વડે સમજાવી શકયા નહીં, ત્યારે કહ્યું - હે માં અમે એક દિવસ માટે તારી સાથીને જોવા ઈચ્છીએ છીએ. ત્યારે અતિમુકત મૌન રહો. • x • રાજ્યાભિષેક કર્યો, મહાબલની જેમ નિહમણ કશું યાવ4 સામાયિકાદિ સૂમનો અભ્યાસ કર્યો. ઘણાં વર્ષો જમણ હરિ હળી, ગુણરત્ન તપ કરી, સાવ વિપુલ પવતિ સિદ્ધ થયા.

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128