Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 85
________________ ૧/૩/૧૫ ૧૫૫ ઘણઘણાટ, પાયદળની હરહરાહટ, સિંહનાદનું અફાટન, છલિય-વિધુ-કુકંઠગત શબ્દની ભીમગર્જના, રડવું-હસવું-કાહવુંનો કલકલ રવ, સુવાળા વદનથી રુદ્ધ લાગતું હતું. ભયંક્ર દાંતોથી હોઠને જોરથી કાપનાર યોદ્ધાના હાથ પ્રહાર માટે તત્પર રહેતા હતા. ક્રોધને કારણે તીનત અને નિદ્દારિત આંખ, વૈરદષ્ટિથી કુદ્ધ ચેષ્ટિત ગિવતી કુટીલ કુટીવાળું કપાળ, વધુ પણિત હજારો યોદ્ધાના પરાક્રમ જોઈને, સૈનિકોના પૌરષ પરાક્રમની વૃદ્ધિ થતી હતી. હણહણતા ઘોડા અને સ્યો દ્વારા ઘડતા યુદ્ધસુભટો તથા શસ્ત્ર ચલાવવામાં કુશલ અને સાધિત હાથવાળા સૈનિક હર્ષવિભોર થઈને, બંને ભુજ ઉંચી ઉઠાવી, ખિલખિલાટ હસતા હતા, કિલકારી કરતા હતા. ચમકતી ઢાલ અને કવચ ધારી મદોન્મત્ત હાથી ઉપર આરૂઢ પ્રસ્થાન કરdi યોદ્ધા, શુયોદ્ધા સાથે પરસ્પર ઝુઝતા હતા. યુદ્ધકળા કુશળ અહંકારી યોદ્ધા, પોતાની તલવાર નથી કાઢી, ફુર્તિથી રોષ સહ પરસ્પર પ્રહાર કરતા, હાથીની સૂંઢ કાપતા હોય છે. આવા ભયાવહ યુદ્ધમાં મુગરાદિ મરેલ-કાપેલમ્ફાડેલ હાથી આદિ પશુઓ અને મનુષ્યોના યુદ્ધભૂમિમાં વહેતા લોહીના કીચડથી લથપથ માર્ગ, ફુખ ફાટવાથી ભૂમિ ઉપર વિખરાયેલ બહાર નીકળેલ આંતરડાનું લોહી વહેતું હોય, તરફડતા વિકલ સમહત કપાયેલ પ્રગાઢ પ્રહારથી બેહોશ, અહીં-તહીં આળોટતા વિહળ મનુષ્યોના વિલાપને કારણે તે યુદ્ધ ઘણું જ કરુણાજનક હોય છે. મરેલા યોદ્ધાના ભટકતા ઘોડા, મદોન્મત્ત હાથી, ભયભીત મનુણ, કપાયેલી પ્રજાવાળા ટુટલા રથ, મસ્તક કપાયેલ હાથીઓના ધડ. વિનષ્ટ શસ્ત્રઅ, વિખરાયેલ આભુષણ પડેલા હતા. નાચતા એવા ઘણાં કલેવરો ઉપર કાગડા અને ગીધ ફરતા હતા. તેની છાયાના અંધકારથી યુદ્ધ ગંભીર બન્યું હતું. આવા સંગ્રામમાં સ્વયં પ્રવેશે છે. પ્રવીન વિકસિત કરતા, બીજાના દ્રવ્યના ઈચ્છિક રાજ સાક્ષld મશાન સમાન, પરમ રૌદ્ર-ભયાનક, દુwવેશકર સંગમરૂપ સંકટમાં ચાલીને પ્રવેશે છે. આ સિવાય પૈદલ ચોર સમૂહ હોય છે. કેટલાંક સેનાપતિ ચોરોને પ્રોત્સાહિત કરે છે. તેઓ દુમિ અટવી પ્રદેશમાં રહે છે. તેમના કાળા-લીલા-પીળા-શેતી સેંકડો ચિત હોય છે. પરધન લોભી તે ચોર સમુદાય, બીજાના પ્રદેશમાં જઈને ધનહરણ અને મનુષ્યઘાત કરે છે. (કેટલાંક લુંટાસ] રનોની ખાણ-સમુદ્રમાં ચડાઈ કરે છે. તે સમુદ્ર-સહરા ઉમમાલાથી વ્યાપ્ત, જળના અભાવે જહાજના વ્યાકુળ મનુષ્યોનો કલકલ ધ્વનિયુકત સહસ્ર તાળ કળશોના વાયુથી સુધ થવાથી ઉછળતા જલકણોની રજથી અંધકારમય બનેલ, નિરંતર પ્રચુર માત્રામાં ઉઠતા શ્વેતવર્ણ ફીણ, તીવ વેગથી તરંગિત ચોતરફ તોફાની હવાથી ક્ષોભિત, તટ સાથે ટકરાતા જળસમૂહથી તથા મગરમચ્છાદિ જલીય જંતુને કારણે ચંચળ થઈ રહ્યો છે. વચ્ચે-વચ્ચે ઉભરેલ પર્વતો સાથે ટકરાતા, વહેતા અથાહ જળસમૂહથી યુકત છે. મહાનદીના વેગથી ૧૫૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ વરિત ભરાઈ જનારો, ગંભીર વિપુલ આવર્તમાં જળજંતુ ચપળતાથી ભમતો, વ્યાકુળ થતો, ઉછળતો છે, વેગવાન અત્યંત પ્રચંડ સુધ જળમાંથી ઉઠતી લહેરોથી વ્યાપ્ત છે. મહામગરમચ્છ-કાચબા-ઓહમૃ-ગ્રાહ-તિમિ-સુંસુમારશાપદ જીવોના પરસ્પર ટકરાવાથી તે સમુદ્ર ઘોર-પ્રચુર છે. જેને જોતા કાયરજનોનું હદય કાંપે છે જે અતિ ભયાનક, ભયંકર, પ્રતિક્ષણ ભયોત્પાદક, ઉત્તાસનક, પાર ન દેખાતો, આકાશવત્ નિરાલંબન, ઉત્પતથી ઉw tપવનથી પ્રેરિત, ઉપરાઉપરી ઉછળતી લહેરાના વેગથી ચહ્નપથને આચ્છાદિત કરી દે છે. સમુદ્રમાં ક્યાંક-ક્યાંક ગંભીર મેઘગર્જનાસમાન ગુંજતી, ઘોર ધ્વનિ સંદેશ તથા પ્રતિધ્વનિ સમાન ગંભીર, ધક્ધફ દવનિ સંભળાય છે. જે પ્રતિપથમાં રૂકાવટ કરનાર યક્ષ, રાક્ષસ, કુષ્માંડ, પિશાચ વ્યંતરો દ્વારા ઉત્પન્ન હજારો ઉત્પાદતોથી પરિપૂર્ણ છે. બલિ-હોમ-ધૂપ દઈને કરાતી દેવપૂજ અને લોહી દઈને કરાતી અરનામાં પ્રયત્નશીલ, સામુદ્રિક વ્યાપારમાં નિરd નૌવણિકો દ્વારા સેવિત, જે કલિકાલના અંત સમાન છે. તે દુરંત છે. તે મહાનદીનો અધિપતિ હોવાથી અતિ ભયાનક છે. જેના સેવનમાં ઘણી મુશ્કેલી છે. જેનો પાર પામવો, આશ્રય લેવો કઠિન છે અને ખારાપાણીથી પરિપૂર્ણ હોય છે. આવા સમુદ્રમાં પાકા દ્રવ્યના અપહારક, ઉંચો કરેલ કાળા અને શ્વેત ધ્વજવાળા, વેગથી ચાલતા, સજ્જિત વહાણો દ્વારા આક્રમણ કરીને, સમુદ્ર મળે જઈને, સામુદ્રિક વ્યાપારીના વહાણને નષ્ટ કરી દે છે. જે મનુષ્યો નિરનુકંપ, નિરપેક્ષ, ધનસમૃદ્ધ એવા ગામ-આકર-નગરખેડ-કબૂટ-મર્ડબ-દ્રોણ મુખ-પાટણ-આશ્રમ-નિગમ-જનપદને નષ્ટ કરી દે છે. તે સ્થિરહદયી, લારહિત લોકો માનવોને બંદી બનાવીને કે ગાયોને ગ્રહણ કરે છે. તે દરુણમતિક, કૃપાહીન, નિજકોને હણે છે, ગૃહસંધિ છેદે છે, નિક્ષિપ્તને હરે છે. પારકા દ્રવ્યથી અવિરત એવા તે નિવૃણમતિ, લોકોના ઘરમાં રાખેલ ધન-ધાન્ય-અન્ય સમૂહોને હરી લે છે. આ રીતે કેટલાંક અદત્તાદાનને ગવેષનારા કાળ-કાળમાં સંચરતા, મશીનમાં ફરતા ચિતામાં જલતી લોહી આદિ યુક્ત, અડધી બળેલી લાશો પડી છે. લથપથ મૃતકોને ખાઈ, લોહી પીને ફરતી ડાકિનીને કારણે અત્યંત ભયાવહ દેખાય છે. ત્યાં ગીધડો ખીં-ખ Mનિ કરે છે. ઉલ્લુઓના ઘોર શબ્દો થાય છે. ભયોદક અને વિદ્વપ પિશાચો દ્વારા અટ્ટહાસ્ય કરવાથી અતિશય બિહામણુ અને અમણીય થઈ રહ્યું છે, તે તીવ્ર દુર્ગધ વ્યાપ્ત અને ગુણિત હોવાથી ભીષણ લાગે છે. આવા મશીન સ્થાન સિવાય શૂન્યગૃહ, લયન, અંતરાયણ, ગિરિકંદરા, વિષમ સ્થાન, શ્વપદ સ્થાનોમાં કલેશ પામે છે. શીત-તપથી શોષિત શરીર, બોલ વચા, નક-તિયચભવરૂપ ગહન વનમાં થનારા નિરંતર દુઃખોની અધિકતમાં દ્વારા ભોગવવા યોગ્ય પાપકર્મનો સંચય કરે છે. તેમને ભષ્ય -પાન દુર્લભ

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128