Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 90
________________ ૧/૩/૧૬ ૧૬૫ વચનોથી તેની નિંદા કરાય છે, ધિક્કારાય છે . “સારું થયું તે પાપી મરી ગયો.” તેના મૃત્યુથી સંતુષ્ટ લોકો તેની નિંદા કરે છે. આ રીતે તે ચોર, મોત પછી પણ દીર્ધકાળ સુધી, પોતાના સ્વજનોને લજિત કરતો રહે છે. તે પરલોક પ્રાપ્ત થઈ નરકે જાય છે. તે નક્ક નિરાભિરામ છે, આગથી બળતા ઘર સમાન, અતિ શીત વેદનાયુક્ત, અસાતા વેદનીયની ઉદીરણાને કારણે સેંકડો દુ:ખથી વ્યાપ્ત હોય છે. નકથી ઉદ્ધતન તે તિર્યંચયોનિમાં જન્મે છે. ત્યાં પણ તે નક જેવી અશાતા વેદના અનુભવે છે. તે તિચિયોનિમાં અનંતકાળ ભટકે છે. અનેકવાર નક્કગતિ અને લાખો વાર તિર્યંચગતિમાં જન્મ-મરણ કરતાં, જે મનુષ્યભવ પામી જાય તો પણ નીચકુળમાં ઉત્પન્ન અને અનાર્ય થાય છે. કદાચ આકુળમાં જન્મ થાય તો પણ ત્યાં લોકો દ્વારા બહિષ્કૃત થાય છે. પશુ જેવું જીવન જીવે છે, અકુશલ, અત્યધિક કામભોગોની તૃણાવાળા, નકભવમાં ઉત્પન્ન થવાથી કુસંસ્કારોને કારણે પાપકર્મ કરવાની પ્રવૃત્તિવાળા હોય છે. તેથી સંસારના આdfમૂલ કમ બાંધે છે. તેઓ ધમકૃતિ વર્જિd, અનાર્ય, કૂર, મિથ્યાત્વકૃતિપપu, એકાંતે હિંસામાં રુચિવાળા, કોશિકા કીડા સમાન અષ્ટકમરૂપ તંતુથી ઘન બંધન વડે પોતાની આત્માને પ્રગાઢ બંધનોથી બાંધી લે છે. એ પ્રમાણે નસ્ક, તિચિ, મનુષ્ય, દેવગતિમાં ગમન કરવું, સંસાર સાગરની બાહ પરિધિ છે. જન્મ-જરા-મરણને કારણે થનાર ગંભીર દુ:ખ જ સંસાર સાગનું શુoધ જળ છે. સંયોગ-વિયોગરૂપી તરંગો, સતત ચિંતા તેનો પ્રસાર, વધ-બંધન રૂપ વિસ્તીર્ણ તરંગ, કરણવિલાપ તથા લોભ કલકલ ધ્વનિની પ્રચુરતા અને અપમાનરૂપી ફીણ છે. તીવ નિંદા, પુનઃપુનઃ ઉત્પન્ન થનાર રોગ, વેદના, તિરસ્કાર, પરાભવ, અધ:પતન, કઠોરતા જેને કારણે પ્રાપ્ત થાય છે. આવા કઠોર કમરૂપ Hiણથી ઉઠેલી તરંગ સમાન ચંચળ છે. સદૈવ મૃત્યુભય, તે સંસાર-ન્સમુદ્રના જળનું તળ છે. તે કપાયરૂપી પાતાળ કળશોથી વ્યાપ્ત, લાખો ભવરૂપી પરંપરા તે વિશાળ જલરાશિ, અનંત, ઉદ્વેગજનક, નોર-અપર, મહાભય, ભયંકર, પ્રતિભય, અપરિમિત મહેચ્છાથી કલુષમતિ વાયુવેગથી ઉત્પન્ન તથા આશા પિપાસારૂપ પાતાળ, કામરતિ-રાગષ બંધાન, બહર્વિધ સંકલ્પ, વિપુલ ઉદકરજ જન્ય અંધકાર, મોહમહાવર્સ, ભોગરૂપી ચક્ર કાપતા, વ્યાકુળ થઈ ઉછળી રહેલ છે અને નીચે પડી રહેલ છે. આ સંસાસાગરમાં અહીં-તહીં દોડતા, થરાનગ્રસ્ત પાણીના રુદનરૂપી પ્રચંડ પવનથી પરર ટકરાતી અમનોજ્ઞ લહેરોથી વ્યાકુળ તથા તરંગોથી ફુટતા અને ચંચળ કલ્લોલથી વ્યાપ્ત જળ છે. તે પ્રમાદરૂપી અતિ પ્રચંડ અને દુષ્ટ શાપદથી સતાવાયેલ અને અહીં-તહીં ફરતા પ્રાણીસમૂહના વિદdય કરનારા ૧૬૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ અનર્થોથી પરિપૂર્ણ છે. તેમાં અજ્ઞાનરૂપી મતો ભમે છે. અનુપાત ઈન્દ્રિયોવાળા અવરૂપ મહામગરોની નવી-નવી ઉત્પન્ન થનારી ચેષ્ટાથી તે અતિ ક્ષુબ્ધ થઈ રહ્યો છે. તેમાં સંતાપ-સમૂહ વિધમાન છે. એવા પાણીના પૂર્વસંચિત અને પhકર્મના ઉદયથી પ્રાપ્ત થનાર તથા ભોગવાનાર ફળરૂપી ધૂમતો જળસમૂહ છે. જે વિજળી સમાન અતિ ચંચળ છે. તે પ્રાણ અને શરણ રહિત છે. આ પ્રકારે સંસારમાં પોતાના પાપકર્મોના ફળને ભોગવવાથી કોઈ બચી શકતું નથી.. સિંસારસાગરમાં] ઋદ્ધિ-રસ-સાત-ગૌરવરૂપી અપહાર દ્વારા પકડેલ અને કમબંધથી જકડાયેલ પ્રાણી, નકરૂપ પાતાલ-dલની સંમુખ પહોંચે તો સYવિષણ થાય છે. એવા પ્રાણીની બહુલતા છે. તે અરતિ, રતિ, ભય, વિષાદ, શોક, મિથ્યાત્વરૂપી પર્વતોથી વ્યાપ્ત, અનાદિ સંતાન કર્મબંધનરૂપ કલેશ કીચડથી તે સંસારસાગર સુતાર છે. દેવ-નક-તિયચ-મનુષ્ય ગતિ ગમન કુટિલ પરિવર્તન યુક્ત વિપુલ વેળા આવતી રહે છે. હિંસા-અસત્ય-અદત્તાદાન-મેથુન-પરિગ્રહ રૂપ આરંભ કરણ-કરાવણ-અનુમોદનથી અષ્ટવિધ અનિષ્ટ કર્મોના ગુરતર ભારથી દબાયેલ તથા વ્યસનરૂપી જલ પ્રવાહ દ્વારા દૂર ફેંકાયેલ પ્રાણીઓ માટે આ સંસાર-સાગરના તળને પામવું અત્યંત કઠિન છે. | [આ સંસાર સાગરમાં પ્રાણી શારીરિક-માનસિક દુઃખોને અનુભવે છે. ઉત્પન્ન થનાર સાતા-અસાતા પરિતાપમય રહે છે. તે ઉપર ઉઠવા કે નીચે ડુબવાનો પ્રયત્ન કરતા રહે છે. આ ચાતુરંતમહાંત-અનંત રુદ્ર સંસારસાગરમાં અતિ , અનાલંબણ, આપતિષ્ઠાન, અપમેય, ૮૪-લાખ જીવયોનિથી વ્યાપ્ત, અનાલોક-અંધકાર રહે છે, અનંતકાલ સ્થાયી છે. આ સંસાર ઉદ્વેગ પ્રાપ્ત પાણીનું નિવાસસ્થાન છે. આ સંસારમાં પાપ-કર્મકારી પ્રાણી-જ્યાંનું આયુ બાંધે છે, ત્યાં જ તે બંધુજન, સ્વજન, મિત્રજન વડે પરિવર્જિત થાય છે. તે બધાં માટે અનિષ્ટ હોય છે. તેઓ અનાદેય, દુર્વિનિત, કુસ્થાન-કુઆસન-કુશધ્યા-કુભોજન પામે છે. અશુચિમાં રહે છે. તેઓ કુસંઘયણી, કુમાણ, કુસંસ્થિત, કુરૂપ હોય છે. તેઓમાં ઘણાં કોધ-માન-માયા-લોભ, ઘણો મોહ હોય છે. તેઓ ધર્મસંજ્ઞા અને સમ્યકત્વથી રહિત હોય છે. તેઓ દારિધ-ઉપદ્રવથી અભિભૂત, સદા પરકર્મકારી, જીતનાર્થ રહિત, કૃપણ, પરપિંડની તાકમાં રહેલા, દુઃખથી આહાર પામનારા, અરસ-વિરસ-તુચ્છ ભોજનથી પેટ ભરતા હતા. બીજાનો વૈભવ, સહકારસન્માન-ભોજન-વસ્ત્રાદિ સમુદય જોઈને તે પોતાની નિંદા કરે છે. પોતાના ભાગ્ય ઉપર રહે છે. આ ભવ કે પૂર્વભવમાં કરેલા પાપકર્મોની નિંદા કરે છે. ઉદાસમનવાળા થઈ, શોકની આગમાં બળતા તે તિરસ્કૃત થાય છે તેઓ સવહીન, ક્ષોભગ્રસ્ત, શિલાકળા-વિધા-સિદ્ધાંત શાાના જ્ઞાનથી રહિત હોય છે. યથાત પશુરૂષ, જબુદ્ધિ, સદા નીચકર્મથી આજીવિકા ચલાવનાર, લોક નિંદિત અસફળ મનોસ્થિવાળા, ઘણું કરીને નિરાશ રહેતા હોય છે.

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128