Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 99
________________ ૧/૪/૧૯ ૧૮૩ ૧૮૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ વલ્લભ હતા. આ વિશેષણ વાસુદેવની અપેક્ષાએ છે. ઋદ્ધિ-લક્ષ્મી, સમૃદ્ધ-વૃદ્ધિને પામેલ, કોશ-ભાંડાગાર. તેમાં મણીચંદ્રકાંતાદિ, રન-કર્કીતનાદિ, પ્રવાલ-વિદ્યુમ, ધનગણિમાદિ ચાર પ્રકારે. - X - X• તિમિતનિવૃત્ત પ્રમુદિતજના અર્થાત્ સ્થિર, સ્વસ્થ, પ્રમોદવાળા લોકો. વિવિઘશસ્ય-વિવિધ ધાન્ય વડે નિપધમાન-ઉત્પન્ન મેદિની-ભૂમિ. જેમાં સર-જળાશય વિશેષ, સરિત-નદી, તડાગ-તળાવ, શૈલ-પર્વત, કાનન-સામાન્ય વૃક્ષાયુક્ત નગરની નજીકનું વન વિશેષ. આરામ-દંપતિનું તિ સ્થાન લતાગૃહયુક્ત વનવિશેષ, ઉધાન-પુષ્પાદિ યુક્ત વૃક્ષસંકુલ બહુજન ભોગ્ય વન વિશેષ. * * * તથા દક્ષિણાઈ, તેવૈતાઢ્યગિરિચી વિભક્ત. લવણજલ-લવણસમુદ્ર વડે પરિગતવીંટાયેલ તથા પવિધ કાળ-છ ઋતુરૂપ જે ગુણો-કાર્યો, ક્રમ-પરિપાટી, યુક્ત-સંગત. ભરતાદ્ધના સ્વામી-નાથ, ધીર અને સજ્જનોની જે કીર્તિ, તેમાં પ્રધાન પુરષો તે ધીરકીર્તિપુરષ. ઓઘ-પ્રવાહ વડે અવિચ્છિન્ન બલ-પ્રાણ, જેના છ છે, બીજા પુરષોના બળને અતિક્રમી ગયેલ, તે અતિખલ- x • શત્રુનું મર્દન કરે છે, તેથી જ હજારો શગુના માનનું મથન કરે છે. સાનુકોશ-દયાવાળા, અમસરી-પરગુણગ્રાહી, અચપલકાયિક આદિ ચાપરાહિત, અચંડ-કારણરહિત કોપ વગરના, મિત-પરિમિત, મંજુલ-મધુર, પ્રલાપ-બોલવું. મધુર વાણીવાળા, પાઠાંતરથી મધુર પરિપૂર્ણ સત્યવાની. શરણ દેનાર હોવાથી શરણ્ય. લક્ષણ-શાસ્ત્ર અભિહિત પુરુષ લક્ષણવાળા. • x • વ્યંજન-તિલક, મસા આદિ, ગુણ-પ્રશતવ વડે યુક્ત. - x•x • માન ઉન્માન પ્રમાણ વડે પ્રતિપૂર્ણ, સર્વે અંગો-અવયવો સુજાત જેમાં છે, તેવા સુંદર અંગશરીર જેમનું છે તે. માન-જળ દ્રોણ પ્રમાણતા, તે આ રીતે-જળથી ભરેલ કુંડમાં માપવાનો હોય તે પુરુષને બેસાડતા જે જળ નીકળે, તે જો દ્રોણ પ્રમાણ હોય તો તે પુરુષ માનયુક્ત કહેવાય. ઉન્માન-તુલામાં બેસાડતાં અદ્ધભાર પ્રમાણતા. પ્રમાણ-આત્માંગુલથી ૧૦૮ આંગળ ઉંચો છે - ૪ - શશિ સમાન સૌમ્ય આકાર, કાંત-કમનીય, પિય-પ્રેમાવહ દર્શન જેનું છે તે. અમરિસણ-અપરાધને ન સહેનાર અથવા અમકૃણ-કાર્યોમાં આળસરહિત કેમકે પ્રચંડ દુ:સાધ્યને સાધનાર હોય છે. દંડપ્રયાસૈન્યનું વિચરણ, અથવા દંડપ્રકાર-આજ્ઞા વિશેષ. ગંભીર-અલક્ષ્યમાણ અંતગૃતિપણાથી જે દેખાય છે તે ગંભીર દર્શનીય. તાલવૃક્ષ વિશેષ, વજ-કેતુ, ઉદ્વિદ્ધ-ઉંચા ગરુડ કેતુ જેના છે તે. આ દdજા ક્રમથી રામ અને કેશવની જાણવી. - બલવણ-બળવાન, ગર્જાઅમારે પ્રતિમલ્લ શું કોણ છે ? એમ ચિકારતા, અભિમાની મથે અભિમાની. મૌષ્ટિક-આ નામનો મલ, ચાણૂર-આ નામનો મલ, મૂયંતિ-સૂર્ણ કરે છે. તેમાં મલ્લયુદ્ધમાં કૃષ્ણના વધ અર્થે કંસે મોકલેલ મુષ્ટિક મલને બળદેવે અને ચાણૂરમલને વાસુદેવે માર્યો. આ વર્ણન છેલ્લા બલદેવ, વાસુદેવને આશ્રીને જાણવું. રિઠવૃષભઘાતી-કંસ રજાના રિષ્ઠ નામક અભિમાની, દુષ્ટ, મહાવૃષભના મારફ, કેશરીસિંહના મુખને વિદારનાર - આ વિશેષણ પહેલા વાસુદેવને આશ્રીને છે. તે બિપૃષ્ઠ નામક વાસુદેવે જનપદમાં ઉપદ્રવકારી વિષમ ગિરિ ગુફાવાસી, મહાકેશરીને આગળના હોઠ [જડબ્બી પકડીને વિદારેલ હતો. આ વિશેષણ બીજી વ્યાખ્યામાં જ ઘટે છે, પહેલા વ્યાખ્યાન પક્ષમાં આ પ્રમાણે પાઠ છે. સમુવાડા - કેશી નામક કંસના દુષ્ટ અશ્વના મુખને કૃષ્ણએ કૃષ્પરના પ્રક્ષેપથી વિદારેલ હતો. દત નાગના દuતું મથન કર્યું, આ વિશેષણ કૃષ્ણને આશ્રીને છે. યમુના દ્રહવાસી ઘોરવિષવાળા મહાનાગને, કમળ લેવા દ્રહમાં ઉતર્યા ત્યારે મથન કરેલ. યમલાર્જુનભંજક વિશેષણ પણ તેનું જ છે. પિતાના વૈરી બે વિધાધર રથમાં બેસી જતા હતા, તેને મારવાને માર્ગમાં યમલાર્જુન વૃક્ષરૂપે વિદુર્વેલ-x- તેમને હસ્યા. મહાશકુની અને પૂતનાના ગુ, આ પણ કૃષ્ણના પિતાના પૈરી એવા મહાશકુની અને પૂતના નામક વિધાધર સ્ત્રીઓએ વિકર્વેલ ગાડાના રૂપવાળા ગાડામાં બેસાડેલ બાલ્યાવસ્થાવાળા કૃષ્ણના પક્ષપાતી દેવે તે બંનેનો વિનાશ કર્યો. કંસ મુકુટ મોટક પણ તેનું જ વિશેષણ છે. * * * કંસ નામક મથુરાના રાજાને મુગટથી પકડી સિંહાસનેથી જમીન પટકીને મારી નાંખેલ. જરાસંધનું માન મથન પણ કૃષ્ણ કરેલ. તે અતિશયપણાથી આતપત્ર વડે શોભે છે. -x-x- ચંદ્રમંડલ સમપભાવાળા, ચંદ્રના બિંબની જેમ વર્તુળપણે શોભે છે. સૂરમચિય-સૂર્યના કિરણરૂપ મરીચિ. તેનું જે કવચ-પરિકર, તેને વિખેરતા. • x - વૃત્તિકારશ્રીએ આપબનું બીજી વાવનાથી વર્ણન નોંધેલ છે. • x • x • તેમાં છેવ - નિપુણ શિકી વડે ચિત્રિત, ઉદ્વવાળft - શુદ્ધ ઘંટિકા, મણિહેમાલ-રત્ન કનક જાળ વડે વિરચિત કરીને પરિગત-ચોતરફથી વીંટેલ. અંતે કનકાંટિકા વડે પ્રચલિત-કંપતા, ખીણખીણ કરતા સુમધુર શ્રુતિસુખદા શબ્દ તેના વડે જે શોભતી. તેના વડે સપતક-આભરણ વિશેષ યુકત જે મુક્તાદામમુકતાફળની માળા, લંબા-લટકતી, તે જેના ભૂષણો છે. નરેન્દ્રાણાં-તે જ રાજાના, વામપ્રમાણ-પ્રસારેલા ભુજા યુગલ માન વડે, રુદ્રાણિવિસ્તીર્ણ, પરિમંડલ-વૃત તથા શીત-તપ-વાત-વપવિષ દોષોના નાશક વડે, તમઅંધકાર, જ-ધુળ, બહલ-ધન, પટલ-વૃંદ, ઘાડની-નાશ કરનારી, પ્રભા-કાંતિ • x • તેને કરનારી. મૂર્ધસુખા - મસ્તકને સુખાકારી, શિવ-નિરુપદ્રવ જે છાયા • તાપને નિવારવા રૂપ. - X • વેરલિય દંડસક્સિએહિં - વૈડૂર્યમય દંડમાં સંજિત-બાંધેલ તથા વજમયી વસ્તી - શલાકાના નિવેશન સ્થાનમાં નિપુણ શિષી વડે યોજિત-ગોઠવેલ, ૧૦૦૮ ને સોનાની સળીઓ તેના વડે નિર્મિત-રચેલ. સારા વિમલરજત-રીય વડે સારી રીતે છાદિત, નિપુણ-કુશલ શિથી વડે અથવા નિપુણ જે રીતે લાગે તે રીતે ઓપિત-પરિકર્મિત, મિસિમિસાયમાન-ચકમકતી, મણી અને રત્નોના જે કિરણોના કવચવાળી, સૂર્યમંડલના જે અંધકારને હણતા કરા-કિરણો પડે છે તેને પ્રતિકત ખલિત કરતી, -x- તથા તે તે ચંચલ કીરણના કવચને મૂકતી, પ્રતિદંડ સહિતપણાથી ભારે થયેલ કેમ એક દંડ વડે ધારણ કરવી અશક્ય હોવાથી પ્રતિદંડયુક્ત આતમ વડે ધારણ કરતી શોભતી હતી. એવી તે અતિશયવાળી ચામરો હતી. વળી તે કેવી હતી ? પ્રવર ગિરિના જે કુહર, તેમાં વિચરતી ગાયો, તેમાંથી ઉદ્દિાખ - * * સુગમાં ચામરને સ્ત્રીલિંગપણે વિવક્ષા કરેલ હોવાથી અહીં સ્ત્રીલિંગ

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128