Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 66
________________ ૧/૧/૧ ૧૧૩ ૧૧૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ તીર્થકર અપેક્ષાએ “આત્માગમ” છે, ગણધર અપેક્ષાએ અર્થથી “અનંતરાગમ', તેમના શિષ્યોની અપેક્ષાએ “પરંપરાગમ કહ્યું “જંબૂ” શબ્દથી સૂગ વડે સુધમસ્વિામીને આમાગમ અને જંબુસ્વામીને અનંતરાગમ, તેમના શિષ્યોને પરંપરાગમ છે. અથવા ઉપોદ્ઘાત નિયુક્તિ સંબંધી ભેદ રૂપ અર્થથી તીર્થકર લક્ષણ ભાવપુરુષ પ્રણિત, સૂઝથી ગણધલક્ષણ ભાવ પુરુષ પ્રણીતતા છે. આનો ગુરુપર્યક્રમ લક્ષણ સંબંધ પણ દર્શાવ્યો. એ રીતે આ શાસ્ત્રમાં આતપણિત હોવાથી, અવિસંવાદીપણે ગ્રહણ કરવો, એવી બુદ્ધિ ભાવવી. - x - આમાં ઉપક્રમ દ્વારા અંતર્ગતુ અધિકાર દ્વાર, તવિશેષભૂત સ્વ-સિદ્ધાંત વકતવ્યતાત્કારનો એકદેશ કહો. “પ્રવચનનો નીચોડ” એના દ્વારા પ્રવચનપ્રધાન અવયવ રૂપવા કહ્યું. પ્રવચનના ક્ષાયોપથમિક ભાવ રૂપવથી - X - છ નામનો અવતાર બતાવ્યો છે. “છ નામ હારમાં દયિકાદિ છ માવો પ્રરૂપ્યા છે. “નિશ્ચયાર્થ” શબ્દથી શાસ્ત્રનું અનંતર પ્રયોજન કહ્યું. - ૪ - આ રીતે કત અને શ્રોતાને પ્રયોજનવાળા બતાવ્યા. આ પ્રમાણે ઉપોદ્ઘાત નિર્યુક્તિના ભેદરૂપ કારણદ્વાર કહ્યું. તેથી કયા કારણે આ અધ્યયન કહ્યું, તે વિચારી શકે. શાસ્ત્ર પ્રતિપાદન કારણને વિચારવું - xx• અહીં “આશ્રવ-સંવર વિનિશ્ચય” વડે અભિધેય વિશેષાભિધાયકવ લક્ષણ, તસ્વરૂપ માત્ર વિવક્ષિત છે, ‘નિશ્ચયાર્થ' શબ્દથી તેના ફળરૂપે પ્રયોજનને જણાવેલ છે. પ્રયોજન કહીને ઉપાય-ઉપેયભાવલક્ષણ બતાવ્યા. • x - આ અંગસૂત્રમાં શ્રુતસ્કંધો અધ્યયન સમુદાયરૂપ છે માટે ઉપક્રમાદિ દ્વારોને યોજતા યથા સંભવ ગાથા અવયવ વડે દશર્વિલ છે. તેથી આચાર-ટીકાકૃત અંગને આશ્રીને તેને દર્શાવેલ છે. આશ્રવ-સંવર અહીં અભિધેયત્વથી કહેલ છે - x - આશ્રવને નામ, પરિણામથી કહે છે – છે આસવદ્વાઅધ્યયન-૧-હિંસા છે - X - X - X - X - X - X - • સૂત્ર-3 : જિનેશ્વરોએ જગમાં અનાદિ આસવને પાંચ ભેદે કહ્યો છે - હિંસા, મૃષા, અદત્ત, અબ્રહ્મ અને પરિગ્રહ. • વિવેચન-3 : વિવિધ પ્રજ્ઞત-પ્રરૂપિત, જિન-રાગાદિ જિતનાર. ઈહ-પ્રવચનમાં કે લોકમાં. આશ્રવ-પ્રવાહની અપેક્ષાએ અનાદિ-આદિ સહિત, ઉપલક્ષણથી વિવિધ જીવ અપેક્ષાઓ અનંત અથવા સાદિ-સાંત, કર્મબંધ અભાવથી સિદ્ધોની માફક, બધાંને બંધાદિ અભાવના પ્રસંગથી અથવા - ઋણ-અધમર્ણથી દેય દ્રવ્ય, તે અતિદ્રવથી અતીત તે અતિકાંત, તે ઋણાતીત અથવા અણ-પાપકર્મ આદિ-જેનું કારણ છે, તે અનાદિ, પાપ કર્મરહિત હોવાથી આશ્રવમાં ન પ્રવર્તે. સિદ્ધોને પણ તે પ્રવૃત્તિ પ્રસંગ છે. નામથી કહે છે :- હિંસા-પ્રાણવધ, માંસ-મૃષાવાદ, અદd-ચાંદdદ્રવ્ય ગ્રહણ, અબ્રાહા-મૈથુન, પરિગ્રહ-સ્વીકાર, અબ્રાહ્મપરિગ્રહ. -x - તે હિંસાદિ ભેદથી પાંચ પ્રકારે છે. બીજા પ્રકારે ૪૨-ભેદો છે. જેમકે ઈન્દ્રિય-પ, કપાય-૪, અવત-૫, ક્રિયા-૨૫, યોગ-3 એ રીતે-૪ર ભેદ. સ્થાનાંગ આ ભેદ બીજી-બીજી રીતે પણ છે.] આ ગાથા વડે દશ અધ્યયનરૂપ અંગના-પાંચ આશ્રવ અભિધાયી પાંચ અધ્યયનો સૂચવ્યા. હવે પહેલું અધ્યયન કહે છે • સૂત્ર-૪ - પાણવધ આશ્રવ જેવો છે, જે નામે છે, જે પાપીઓ કરે છે, તે જેવું ફળ આપે છે, જે રીતે તે કરાય છે, તેને તમે સાંભળો. • વિવેચન-૪ - નારિસ - જે સ્વરૂપે, જેના જે નામો છે, જે રીતે પ્રાણિ વડે તે કરાય છે, જારિસ-જેવું સ્વરૂપ છે, ફળ-દુર્ગતિગમનાદિ, દદાતિ-કરે છે. પાપા-પાપીઓ, પ્રાણાપ્રાણીઓ, તેનો વધ-વિનાસ. તે પદાર્થ પંચક. નિસામેહ-મારું કથન સાંભળો. નારિય • શબ્દથી પ્રાણિવધના તવને નિયતાથી જાણવું, નામ વડે પયય વ્યાખ્યાન છે. બાકી ત્રણથી ભેદ વ્યાખ્યા છે. કેમકે કરણ પ્રકાર અને ફળભેદથી, તે જ પ્રાણિવાનું ભેદાવાપણું છે. અથવા જેવા જે નામો છે, તેના સ્વરૂપથી પ્રાણિવધ વિચારેલ છે. - x • જે રીતે કરેલ છે, જેઓ કરે છે, એના દ્વારા આ કારણથી વિચારેલ છે - X • જેવું ફળ આપે છે, તેના વડે આ કાર્યથી ચિંતિત છે. આ રીતે ત્રણ કાળવર્તી તેનું નિરૂપણ છે. અથવા અનુગમ નામક દ્વાના અવયવરૂપ ઉપોષ્ણાત નિયુકિતના પ્રતિદ્વારોના fઉં વfવઇ આદિના મધ્યથી આ ગાથા વડે કંઈક દશવિલ છે. “ચાર્દેશક' વડે પ્રાણિવધ સ્વરૂપ દશવિ છે, નામથી નિરુક્તિદ્વાર, કેમકે એકાઈ શબ્દ વિધાનરૂપ છે. સમ્યક્દષ્ટિ' આદિ ગાથાથી સામાયિક નિક્તિ પ્રતિપાદિત કરી છે. જેમ કૃત વડે “કઈ રીતે" દ્વાર કહેલ છે. મુનિ વડે “કોનું” દ્વાર કહ્યું છે. • x • હવે યાદેશ’ દ્વારા જણાવવા કહે છે – • સૂત્ર-પ : જિનેશ્વર દ્વારા “પ્રાણવધ’ આ પ્રકારે કહ્યો છે - પાપ, ચંડ, રુદ્ર, શુદ્ધ, સાહસિક, અનાર્ય, નિર્ગુણ, નૃશંસ, મહાભય, પ્રતિભય, અતિભય, ભાપનક, ગાસનક, અન્યાય, ઉદ્વેગજનક, નિરપેક્ષ, નિધમ, નિશ્ચિપાસ, નિકરુણ, નરકાવાસગમન-નિધન, મોહમહાભય પdfક, મરણ વૈમનસ્ય.. • વિવેચન-૫ : પ્રાણવધ-હિંસા નામચી અલંકૃતુ વાક્યના આ પ્રત્યક્ષ, નિત્ય-કોઈક વખત એમ નહીં, પાપ-ચંડ આદિ સ્વરૂપને ત્યજીને વર્તે એ ભાવના. જિન-આM પર કહેલ, કઈ રીતે ? પપ પાપપ્રકૃતિના બંધહેતુત્વથી, ઈડ - કષાયની ઉત્કટથી કાર્ય કરવા વડે. - રૌદ્રરસમાં પ્રવર્તવાણી. રુદ્ધ. મુદ્ર - દ્રોહક કે અધમ અને તેમાં પ્રવર્તિત. માસિવ - વિચાર્યા વિના વર્તતો મનાઈ - પાપકર્મથી દૂર જનાર તે આર્ય, તેના નિષેધથી અનાર્ય-પ્લેચ્છાદિ, તેમાં પ્રવર્તિત. નિર્દૂન - પાપજુગુપ્સા લક્ષણ રહિત.

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128