Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 74
________________ ૧/૧૮ ૧૩૩ ૧૩૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ કહે છે, મારી તૃષા છીપાઈ ગઈ છે. આવા કરણા વચન બોલતો, વિલાપ કરતો, એકબીજી દિશામાં જોતો-જોતો ખાણ-અનર્થ પ્રતિઘાત વર્જિત, અશરણ-અર્થકારક હિત, અનાથ-યોગ ક્ષેમકારિ રહિત, અબાંધવ-સ્વજનરહિત, વિધમાન બાંધવ તિ, આ બઘાં પદો કથંચિત એકાઈક છે, તે અનાચતાનો પ્રકર્ષ કહેવા માટે છે. [આવો થઈને તે પલાયન થવા જાય છે. કેવી રીતે? મૃગની જેમ ભયથી ઉદ્વિગ્ન થઈને. નાસતા એવા તેને દયા વગરના ચમકાયિકો પકડે છે. મોટું ઉઘાડીને લોહદંડ વડે લલ કરતા શીશાને મોઢામાં નાંખે છે. તે બ આદિ ચમકાયિકો ઉપહાસ કરે છે. ત્યારે નાકો તે તબપુ વડે દગ્ધ થઈ વિલાપ અને બડબડાટ કરે છે. તે વચનો કેવો છે ? ભીમ-ભયકારી, વિસ્વરાણિવિકૃત શબ્દો તથા કારુણ્યકારી રુદન કરે છે. • x • પ્રલપિત-અનર્થભાષણ, વિલાપઆd સ્વર કરણ, આકંદિત-ધ્વનિ વિશેષ કરવો તે. શં-અશ્રુ વિમોચન, રદિdચિકાર કરવો. તથા પરિદૈવિતા-વિલાપ કરતા, બીજી વાચનામાં પરિવેપિતા-પ્રકંપતા એવા રુદ્ધ અને બદ્ધક જે નાસ્કો તેનો જે આરવ, તેના વડે વ્યાપ્ત તથા નિકૃષ્ટનારકથી વિમુક્ત કે આત્યંતિક. રસિત-શદ કરેલ, ભણિત-અવ્યક્ત વચન કરેલ, કુપિત-કોપ કરેલ, ઉકૂજિતઅવ્યક્ત મહાધ્વનિ કરેલ તે નરકપાલો તેમને તર્જના કરતા કહે છે - હે પાપી ! તું જાણે છે ઈત્યાદિ • x • લકુટાદિ વડે પ્રહાર, ખજ્ઞાદિ વડે છેદે, ભાલાદિ વડે ભેદે, જમીન ઉપર પટકે. આંખને બહાર ખેંચી લે. કાં-નાક આદિ કાપી નાંખે, વિકત-વિવિધ પ્રકારે છેદે. -x - ભંજ-મર્દન કરે, હન-તાડના કરે, હન-તાડના કરે, વિહણ-વિશેષ તાડના કરે. વિષ્ણુભ-મોટું ફાળીને શીશું છે. ઉલ્લુભ-અધિકતાથી પ્રક્ષેપે. આકૃપ-સામે આકર્ષ કરે, વિકૃષ-વિપરીત વિકર્ષણ કરે. કેમ બોલતો-જાણતો નથી ? હે પાપી ! તારા દુકૃત્યો યાદ કર. નકપાલો આમ બોલે છે ત્યારે તેના પડઘા પડે છે. તે શબ્દોથી નારકને ત્રાસ થાય છે - ૪ - કેવો ગાસ? તે કહે છે, કદર્થના કરતા તે તકવર્તીઓ બળતા એવા મહાનગરના ઘોષ સમાન નિઘોષ-મહાધ્વનિ, અનિષ્ટ શબ્દને સાંભળે છે. યાતના વડે કદના કરાતા, કેવી ? મવન - ખગાકાર પાવન, દર્ભવન પ્રસિદ્ધ છે. દર્ભ પત્ર છેદક અને તેનો અગ્રભાગ ભેદક હોય છે, તે યાતનાના હેતપણે કહેલ છે. યંત્રપ્રતઘંટી આદિ પાષાણ. યંત્ર મુક્ત પાષાણ અથવા યંત્ર અને પાષાણ. સૂચીતલ-ઉધઈમુખસૂચીક ભૂતલ, ક્ષારવાઢ-ક્ષાર દ્રવ્યથી ભરેલ વાપી. કલકલંત-કલકલ કરતા જે શીશાથી ભરેલ વૈતરણી નામક નદી. કદંબ પુષ્પાકાર વાલુકા, ગુહા-કંદર. તેવા અસિવનાદિમાં જે ફેંકવા. ઉણોણ-અયુષ્ણ. કંટઈલ-કંટકવાળી, દુર્ગમ- કૃગતિક, રથ-શકટ. - x - લોહાથ-લોમયમાર્ગ. - x - હવે કહેવાનાર વિવિધ આયધ વડે પરસ્પર વેદના ઉદીરે છે. તે આ - મુગર-લોઢાનો ઘણ, મુકુંઢી-પ્રકરણ વિશેષ, ક્રકચ-કph, શક્તિ-પ્રશૂળ, હલલાંગલ, ગદા-લકુટ વિશેષ, તોમર-બાણ વિશેષ, ભિંડિમાલ-પ્રહરણ વિશેષ, સદ્ધલ ભલ, પટ્ટિસ-પ્રહરણ વિશેષ, ચર્મેટ-ચમવષ્ટિત પાષાણ, વૃઘણ- મુર, મૌષ્ટિકમુશ્ચિપ્રમાણ પાષાણ, અસિખેટક-તલવાર સહિત ગાન, ચાપ-ધનુષ, નારાય-બાણ, કણક-બાણ વિશેષ, કલાની-કર્તિકા, વાસી-કાઠતક્ષક ઉપકરણ વિશેષ, પરસુ-કુહાડી. તે ટંકતીણ, અગ્રતીક્ષણ અને નિર્મલ. - x • બીજા પણ આવા અનેક અશુભ વૈકિય સેંકડો પ્રહરણ વડે ઘાત કરે છે. અનુબદ્ધતીવવૈરા-અવિસ્તીર્ણ ઉત્કટ વૈભાવ, અન્યોન્ય વેદનાને ઉદીરે છે. ત્રણ નાક સુધી નકપાલ છે, પછી નરકપાલના ગમનનો અભાવ છે. પછીના નકમાં પરસ્પર હણવા માટે વેદના ઉદીરણા વડે, મુદ્ગર પ્રહારથી ચૂર્ણિત, મુલુંટી વડે ભાંગે છે, દેહને વલોવે છે. યંગ પીડન વડે છેદે છે. કોઈ નરકમાં ચર્મ સહિત વિકૃત-પૃથકકૃત ચમાં હોય છે. તથા કાન, ઓઠ, નાકને ઉચ્છેદેલ, છિન્ન હાથ-પગવાળા. અસિ-ક્રકચ-તીણ-કુત-પરશુ પ્રહાર વડે વિદારિત. જેમના અંગોપાંગ છેદી નંખાયા છે તે. કલકલ-કલકલાય કરતા ક્ષાર વડે જે પરિક્ષિપ્ત છે, તેના વડે ગાઢ રીતે જેના ગામ બળે છે તે. કુંતાગ્ર વડે ભેદાયેલ જર્જરિત સર્વ દેહ જેનો છે તે, ભૂતલે જે લોટે છે. જેના અંગોપાંગ સૂઝી ગયા છે છે. બીજી વાચનામાં કહે છે – જીભ લબડી ગઈ છે, તેવો. ભૂમિતળે લોટતા તે વૃકાદિથી વિદારાય છે. તેમાં વૃક-ઈહામૃગ, સુણગ-ડીલેયક, શૃંગાલ-ગોમાવય, કાક-કાગડો, મારબિલાડી, સરભ-પરાશર, હીપિક-ચિત્રક, વિગ્વય-વ્યાઘના સંતાન, શાલ-વ્યાઘ. આ બધાં દેd, ભુખ્યા, ભોજનરહિત, ઘોર-હૃારણક્રિયાકારી, આરત-ચીકાર કરતા, ભીમરૂપ જે છે તે. દંઢ દાઢો વડે ગાઢ આક્રમણ કરતાં. ડક્ક-સતા, કેફિય-કૃષ્ટ, આકર્ષિત. સુતીક્ષ્ણ નખ વડે જેનો ઉદવ દેહ પાડેલ છે. વિક્ષિતંતે-વિખેરે છે. તે કેવા છે? વિમુક્ત સંધિબંધન - શરીરના સાંધાને શીથીલ કરી દીધા છે, તથા અંગોને વિકલ કરેલા છે. કંક-પક્ષિ વિશેષ, કુરર-ઉત્ક્રોશ, ગૃધ્ર-શકુનિ વિશેષ, ઘોર કષ્ટ-અતિકષ્ટ દાતા જે કાગડા, તેનો સમૂહ. ખર-કર્કશ, સ્થિ-નિશાલ, દેઢઅભંગુર નખો જેના છે તે. તથા લોઢા જેવી ચાંચવાળા. - X - પાંખ વડે આહત કરે છે, તીક્ષણ નખ વડે વિક્ષિપ્ત, જીભ ખેંચી કાઢે છે. તેના લોચન નિર્દય અને કૃપારહિત છે. ઉલુગ-અવગણ, ભન, વિકૃત વદન જેના છે તે પાઠાંતથી છિg, વિકૃત ગાગવાળા. ઉક્રોશ-કંદન કરતા પશ્ચાદનુણોન-પશ્ચાત્તાપ વડે બળતા, નિંદંત-ગુણા કરતા, પૂર્વભવમાં કરેલ કર્મો, પાપક-પ્રાણાતિપાતાદિ. તા-તથા - રત્નપ્રભાદિ પૃથ્વીમાં પ્રકૃષ્ટ આદિ સ્થિતિક નરકમાં તેવા પ્રકારના જન્માંતરમાં ઉપાર્જિત તથા પરમાધામી દ્વારા કે પરસ્પર ઉદરિત ક્ષેત્ર પ્રત્યયરૂપ. ઉસ્મરણ-પ્રયુરતાથી, ચિકણ-છોડવા મુશ્કેલ દુ:ખોને અનુભવીને પછી આયુના ક્ષયથી નકથી નીકળીને ઘણાં જીવો તિર્યંચમાં જાય છે. થોડાં જ મનુષ્યોમાં ઉપજે છે. દુ:ખદાયી, અનંત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ કાયસ્થિતિથી, તેમાં સુદારુણ

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128