Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 70
________________ ૧/૧/૧ ૧૫ ૧૨૬ અથવા સ્વવાથી અજાણતા એકેન્દ્રિયોને, જાણતાં ત્રસ જીવોને આ વિવિધ પ્રયોજનોથી હણે છે. તે આ પ્રમાણે - કર્ષણ-કૃષિ, પુષ્કરિણીચોખુણી કમળયુક્ત વાવ, વાપી-કમળ રહિત અથવા વર્તુળ વાવ. વપિણ-કચારી, ચિતિ-ભિd આદિનું ચયન, મૃતકના દહન અર્થે. વેદિવેદિકા, ખાતિકા-ખાઈ, આરામ-વાટિકા, વિહાર-બૌદ્ધ આદિનો આશ્રય, તૃપ-ચિતિ વિશેષ, પ્રાકાકિલ્લો, ગોપુફાટક, દ્વાર. અટ્ટાલક-પ્રાકારની ઉપરની અટારી. ચરિકાનગર અને પ્રાકાર વચ્ચેનો આઠ હાથ પ્રમાણ માર્ગ, સેતુ-પુલ, માર્ગ વિશેષ, સંક્રમવિષમ ઉતરવાનો માર્ગ, પ્રાસાદ-રાજાનો મહેલ, વિકા-તેના ભેદો ભવન-ચતુ:શાલાદિ. શરણ-ઘાસની ઝુંપડી, લયન-પર્વત ખોદી બનાવેલ ગૃહ, આપણ-દુકાન, ચૈત્ય-પ્રતિમા, દેવકુલ-શિખરયુક્ત દેવપ્રાસાદ, ચિત્રસભા-ચિત્રકર્મવાળો મંડપ, પ્રપા-પાણીની પરબ, આયનન-દેવાયતન, આવસથ-પāિાજકનો મઠ. મંડપ-છાયાદિ માટે વમય આશ્રયાદિ માટે પૃથ્વીકાયને હણે. ભાજન-સુવર્ણાદિના પાત્ર, ભાંડ-માટીના પાત્ર અથવા લવણ આદિ વિકેય. ઉપકરણ-ઉદખલાદિ. તે વિવિધ હેતુથી પૃથ્વીકાયને તે મંદબુદ્ધિકો હણે છે. પાન - અપ્રકાયિક, તેમાં મજનક-સ્નાન, વસ્ત્ર ધાવત-વોને ધોવા તે, શૌચ-આચમન આદિ કારણે તેને હણે છે. ઓદન આદિને રાંધતા-રંધાવતા પોતે અગ્નિ સળગાવે કે અગ્નિને બીજા પાસે ઉદ્દિપ્ત કરાવે. વિદર્શન-અંધકારમાં રહેલ વસ્તુને પ્રકાશ કQો. આ કારણે અગ્નિને હણે. તથા વ્યંજન-વાયુ ફેંકતો પંખો, તાલjત-વીંઝણો, પેહણ-મયુરપંખ, કરતલ-હાથ, પગ-વૃવિશેષના પાન, આવા બધાથી વાયુને ઉંદીરક વસ્તુ વડે વાયુકાયને હણે. ગાર-ઘર, પરિચાર-તલવારની મ્યાન કે વૃત્તિ. ભટ્સ-મોદક આદિ, ભોજનઓદનાદિ, શયન-શસ્યા, આસન-બેસવાનું સાધન, ફલક-ટેકા માટેનું પાટીયુ. તdવીણા આદિ, વિતત-ઢોલ આદિ, આતોધ-વાધ, વહત-જાનપાત્ર, વાહન-ગાડા આદિ, ભવન-ચતુઃશાલા આદિ, વિટંક-બ્બતને બેસવાનું સ્થાન, જાલક-છિદ્રવાળું ઘસ્નો એક ભાગ, ઝરુખો. અર્ધચંદ્ર-સોપાન વિશેષ, તિર્યુહક-દ્વારની ઉપરના પડખે નીકળેલ લાકડુ, શાખા. ચંદ્રશાલિકાઅટારી, વેદિકા-વેદી, નિઃશ્રેણી-નિસરણી, દ્રોણી-નાની નાવ, ચંગેરી-મોટી કાષ્ઠ પાગી કે મોટી પટ્ટલિકા, કીલ-ખુંટો, મેઠક-મુંડક, સભાઆસ્થાયિકા, પ્રપા-જલદાન મંડપ, આવસથ-મઠ. ગંધ-ચૂર્ણ વિશેષ, માલ્ય-કૂલ, અનુલેપન-વિલેપન, અંબર-વો, ચૂપ-યુગ, લાંગલ-હળ, મતિક-જેના વડે ખેતર ખેડ્યા પછી માટીને ભંગાય છે, કુલિક-એક પ્રકારનું હળ, ચંદન-રથ વિશેષ કેમકે રથ બે પ્રકારે છે - યુદ્ધ થ અને દેવયાન રથ, તેમાં યુદ્ધ થમાં કેડ પ્રમાણ વેદિકા હોય છે. શિબિકા-હજાર પુરષ વડે વાનીયા કૂટાગાર શિખર આચ્છાદિત જંપાન વિશેષ, શકટ-ગાડી, યાન-વિશેષ રૂપ શકટ, યુગ્ય-ગોંડ દેશ પ્રસિદ્ધ બે હાય પ્રમાણ વેદિકાથી શોભતી જંપાન વિશેષ. • x - x પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ • ગોપુર-નગર દ્વાર, પરિધાઆગળીયો, યંત્ર-અરઘટ્ટ આદિ. શૂલિકા-શૂળીનું લાકડું, પાઠાંતરથી શૂલક-કીલક વિશેષ, લઉંડ-લકુટ, મુશંઢિપ્રહણ વિશેષ, શતક્ની-મોટી લાકડી, પ્રહરણ-કસ્વાલ આદિ, આવરણ-ઢાંકણ, ઉપકરમાંગી આદિ ઘરના ઉપકરણ. આ બધું કરવાને માટે અને આવા અનેક કારણે તગણને હણે છે તથા કહેલ અને ન કહેલ, આવા પ્રકારના સવ અને સર્વ હિતને હણે છે. દઢ અને મૂઢ એવા તે દારુણમતિઓ તથાવિધ ક્રોધ, માન, માયા, લોભથી તથા હાસ્ય, તિ, અરતિ, શોકથી (હણે છે) વેદાર્થ-વેદને માટે અનુષ્ઠાન, જીવજીવિત કે જીત, ધર્મ-અર્થ-કામના હેતુથી સ્વવશ-સ્વતંત્ર, અવશ-પર, અર્થ અને અનર્થને માટે, બસ અને સ્થાવરોને મંદબુદ્ધિઓ હણે છે. આ જ વાતને વિશેષથી કહે છે - વવશ કે પરવશ કે સ્વ-પર વશ થઈને હણે છે. એ પ્રમાણે અર્ચને માટે આદિ ત્રણ આલાવા કહેવા. એ પ્રમાણે હાસ્યાદિથી ચાર આલાવા, એ પ્રમાણે કુદ્ધ-લુબ્ધમુગ્ધ અને અર્થ-ધર્મ-કામયુક્ત જાણવા. આ પ્રમાણે જેમ કરેલ, તેમ અત્યારે પ્રતિપાદિત કર્યું. • x• પાપીઓ જે રીતે પ્રાણિવધ કરે છે તે કહે છે – સૂp-૮ (અધુરું) : તે હિંસક પ્રાણિ કોણ છે? જે તે શૌકરિક, મત્સ્ય બંધક, શકુનિક, વ્યાધ, કૂકર્મી, નાગુરિકો હીપિક, બંધનયોગ, તપ, ગલ, જાલ, વીરત્વક, લોહાલ, દર્ભ, કૂટપાલ આદિ હાથમાં લઈને ફરનારા હરિકેશ, શાકુનિક, બાજપક્ષી તથા જાલને હાથમાં રાખનાર, વનચર, મધમાખી-પોતઘાતમાં લુબ્ધક, મૃગના આકર્ષવા મગપાળનારા, સરોવર-દ્રહ-વાપી-તળાવ-પલ્લવને ખાલી કરાવનારા, પાણી કાઢીને કે પાણી આવવાનો માર્ગ રોકી જળાશયને સુકવનાર, વિષ કે ગરલ દેનારા, ઘાસ કે ખેતરને નિર્દયતાથી સળગાવનાર, કુકર્મ કરનારા આ ઘણી મ્લેચ્છજાતિઓ છે. તે કોણ ? શક, યવન, શબર, બબ્બર, કાય, મુકુંડ, ઉદ, ભડક, તિતિક, પકવણિક, કુલાસ, ગૌડ, સિંહલ, પરસ, કૌચ, આંધ, દ્રવિડ, વિલ્વલ, પુલિંદ, આરોષ, ડબ, પોષણ, ગાંધાર, બહલીક, જલ્સ, રોમ, માસ, બકુશ, મલય, ચંચક, ચૂલિક, કોંકણ, મેદ, પહd, માલવ, મહુર, આભાષિક, અણકા, ચીન, હાસિક, ખસ, ખાસિક, નેહુટ, મરહ, મૌષ્ટિક, આરબ, ડોબલિક, કુહણ, કૈકય, હૂણ, રોમક, સ્ટ, મક, ચિલાત, દેશોના નિવાસી, જે પાપમતિવાળા છે, તેઓ હિંસામાં પ્રવૃત્ત રહે છે તેઓ જલચર, સ્થલચર, સનખપાદ, ઉરગ, નભશ્ચર, સંડાસી જેવી ચાંચવાળા આદિ જીવોનો ઘાત કરીને જીવનર, તેઓ સંજ્ઞા, અસંક્શી, પ્રયતાને તથા આવા બીજાને આ અશુભલેશ્યા પરિણામીઓ (હણે છે. તે પાપી, પાપાભિગમી, પાપરુચિ, પ્રાણવધ કરનારા, પ્રાણવધરૂપ અનુષ્ઠાન કતા, પ્રાણવધ કથામાં

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128