Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
અનુત્તરોપપાતિકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
(૯) અનુત્તરોપપાતિકદશા
ગણ
૮/૧૦/૫૯,૬૦
૧૫ મહાસેનકૃણા આયનિ કોઈ દિવસે મધ્યરાત્રિએ કંદકની જેમ વિચાર આવ્યો, ચાવત આય ચંદનાને પૂછીને યાવતુ સંલેખના કરી, કાળની અપેક્ષા ન કરતા વિચરે છે.
તે મહાસેનકૃણા આયી, ચંદના આ પાસે ૧૧-ગ ભસ્યા, પતિપૂર્ણ ૧-વર્ષ પથયિ પાળ્યો, માસિકી સંખનાથી આત્માને આરાધી, ૬o ભકતોને અનશન વડે છેદીને, જે અર્થ માટે અઢિ લીધેલ, તે અર્થને આરાધી છેલ્લા ઉચ્છવાસ-નિઃશ્વાસે સિદ્ધ-બુદ્ધ થયા.
[૬] શ્રેણિકની પત્ની-કાલી આયનો પર્યાય આઠ વર્ષ, એક-એકની વૃદ્ધિ કરતાં છેલ્લી મહાસેન કૃષ્ણાનો પર્યાય ૧૭-વર્ષ થયો.
- વિવેચન-૫૯,૬૦ -
કાલી આદિનો સાળી પર્યાય કહ્યો. - x • જેની વ્યાખ્યા અહીં નથી કરી, તે જ્ઞાતાધર્મકથાના વિવરણથી જાણી લેવું.
• સૂત્ર-૬૧ :
હે જંબા આદિકર, શ્રમણ ભગવંત મહાવીરે - x • આઠમાં અંગ સૂત્ર અંતકૃદ્દશાનો આ અર્થ કહ્યો છે.
• સૂત્ર-૬૨ :
અંતગડદસા” આંગસૂત્રમાં એક શ્રુતસ્કંધ, આઠ વગોં છે, તેનો આઠ દિવસમાં ઉદ્દેશો થાય છે. તેમાં પહેલા, બીજ, ચોથા, પાંચમાં, આઠમાં વર્ષમાં દશ-દશ ઉદ્દેશ છે, ત્રીજ, સાતમામાં ૧૩-ઉદ્દેશા, છઠ્ઠામાં-૧૬ ઉદ્દેશા છે. બાકી બધું જ્ઞાતાધર્મકથા મુજબ જાણવું.
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન • હવે અનુસરોપપાતિકદશામાં કંઈક વ્યાખ્યાયિત કરે છે. અનુત-સર્વોત્તમ, વિમાનવિશેષમાં ઉપપાત-જન્મ, તે જેમાં છે તે, અનુતરોપપાતિક, તેની પ્રતિપાદિકા દશા-દિશ અધ્યયન પ્રતિબંધ પ્રથમ વર્ગના યોગથી દશા. • x • તેની વ્યાખ્યા જ્ઞાતાધર્મકથાના પ્રથમ અધ્યયન મુજબ જાણવી.
$ વર્ગ-૧-અધ્યયન-૧-“જાલી” છે
– X X - X - X – • સૂત્ર-૧ -
તે કાળે, તે સમયે રાજગૃહનગરે આર્ય સુધમાં પધાર્યા, પરદા નીકળી ચાવતું ભૂ સ્વામી પર્યાપાસના કરતા કહે છે - અંતે પ્રમણ યાવત સિદ્ધિપ્રાપ્ત
મહાવીરે આઠમાં અંગસુત્ર આંતકૃદ્દશાનો એ અર્થ કહ્યું છે, તો નવમા અંગસુત્ર અનુત્તરોપાતિકદશાનો યાવત સિદ્ધિ પ્રાપ્ત [ભમહાવીરે) શો અર્થ કહ્યો છે?
ત્યારે સુધમસ્વિામીએ જંબૂ અણગારને કહ્યું – હે જંબૂ ભગવંત મહાવીરે અનુત્તરોપપાતિકદશાના ત્રણ વર્ગો કહ્યા છે.
ભd x • અનુત્તરોપાતિકદશાંગના ત્રણ વર્ગો કહ્યા છે, તો અંતે અનુત્તરો ના પહેલા વર્ગના કેટલા અધ્યયન કહ્યા ?
જંબૂ - x • પહેલા વર્ગના દશ આદધ્યયનો કહ્યા છે. તે આ - જાતિ, મયાતિ, ઉપાલિ, પુરષોન, વારિયેસ, દીર્ધદંત, ઉષ્ટદ, વેહલ્લ, હાયસ, અભયકુમાર, • • ભંતે ! જે - x - પહેલા વર્ગના દશ અધ્યયનો કહen, તો પહેલા આધ્યયનનો - x - શો અર્થ કહ્યો ?
હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહ નામે ઋદ્ધિવાળું, નિર્ભય, સમૃદ્ધ નગર હતું, ગુણશીલ ત્ય, શ્રેણિક રાજ, ધારિણી રાણી, સીંહનું સ્વન, જલિકુમાર મેઘકુમારની જેમ બધું કહેવું, આઠ કન્યા સાથે લગ્ન, આઠઆઠનો દાયો, યાવતુ ઉપરના પાસાદમાં વિચરે છે.
- સ્વામી પધાયાં, શ્રેણિક નીકળ્યો, મેઘકુમારની જેમ જાલિકુમાર પણ નીકળ્યો, તે રીતે જ દીક્ષા લીધી, ૧૧-ગ ભPયો, ગુણરન તપ કર્યું, એ પ્રમાણે અંદક વકતવ્યતા મુજબ જાણવું. તેવી જ વિચારણા, ભગવંતને પૂછવું, સ્થવિરો સાથે વિપુલ પર્વત ચડવું. વિરોષ આ - ૧૬-વર્ષનો બ્રામણ પયય.
મુનિ દીપરત્નસાગરે કરેલ અંતકૃશાંગ સૂત્રનો ટીકાસહિત અનુવાદ પૂર્ણ