Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 54
________________ ૬/૩/૨૦ વ્રત જાવજીવ માટે પચ્ચકખાણ કરેલ છે. અત્યારે પણ તેમની જ સમીપે સર્વથા પ્રાણાતિપાત યાવતુ પરિગ્રહને જાવજીત માટે પચ્ચકખું છું, સર્વે આશન-પાનખાદિમ-સ્વાદિમ રૂપ ચતુર્વિધ આહારને જાવજીવ માટે પચ્ચકખું છું. જે કદાચ હું આ ઉપસથિી મુકત થાઉં, તો મારે પારવું કહ્યું, જે ઉપસર્ગથી મુક્ત ન થાઉં તો મારા પચ્ચક્ખાણ તેમ જ હો. સાગાર પ્રતિમા સ્વીકારી. ત્યારે તે મુગરાણિ યક્ષ, તે સહસ્ત્રપલ નિux લોહમય મુલ્ગરને ઉછાળતો-ઉછાળતો સુદર્શન શ્રાવક પાસે આવ્યો. પણ સુદર્શન શ્રાવકના તેજથી તેનો પરાભવ કરવા સમર્થ ન થયો. ત્યારે તે યક્ષ સુદર્શન શ્રાવકની ચોતરફ ફરતો ફરતો સુદર્શનના તેજથી તેનો પરાભવ કરવા શકિતમાન ન થયો, ત્યારે સુદર્શનની સન્મુખ. સપ્રતિદિશિ રહીને સુદર્શનને અનિમેષ દૃષ્ટિએ દીર્ધકાળ નિરખે છે, નિરખીને અર્જુન માળીના શરીરનો ત્યાગ કર્યો, તે સહમ્રપલ નિum લોહમય મુર લઈને જે દિશાથી આવ્યો હતો, તે દિશામાં ચાલ્યો ગયો. ત્યારે જુનમાળી, મુગપાણિ યક્ષથી મુક્ત થઈને સળગથી ધક્ કરતો ભૂમિ ઉપર પડ્યો. - ત્યારપછી સુદર્શન શ્રાવકે નિરુપસર્ગ થયો, જાણીને પ્રતિમા પારી, પછી આજુનમાળી મુહુર્તમાં આશ્વસ્ત થઈને ઉડ્યો, ઉઠીને સુદર્શનને પૂછ્યું - દેશનુપિયા કોણ છો ? ક્યાં જાઓ છો ? ત્યારે સુદશને અર્જુનમાલીને કહ્યું - દેવાનુપિય ! હું સુદર્શન નામક જીવાજીવનો જ્ઞાતા શ્રાવક છું ગુણશીલ ચૈત્ય ભગવંત મહાવીરને વાંદલ જાઉ છું. ત્યારે અર્જુનમાલી સુદર્શનને કહ્યું - હું પણ તમારી સાથે ભગવંતને વંદન માટે વાવતું પર્ફપાસનાર્થે આવવા ઈચ્છું છું. - - સુખ ઉપજે તેમ કર ત્યારે સુદર્શન, જુનમાળી સાથે ગુણશીલ ચૈત્યે શ્રમણ ભગવત મહાવીર પાસે આવ્યો, પછી - x • ભગવંતને ત્રણ વખત ચાવતું પર્યાપાસે છે. પછી ભગવતે સુદર્શનને, જુનમાળીને, તે પર્ષદાને ધર્મકથા કહી, સુદર્શન પાછો ગયો. ત્યારે અર્જુન ભગવંત પાસે ધર્મ સાંભળી, હર્ષિત થઈ, કહ્યું – ભગવત્ ! હું નિગ્રન્થ પ્રવચનની શ્રદ્ધા કરું છું ચાવતું ઉધમવંત છું. • • સુખ ઉપજે તેમ કર.” ત્યારે અને ઈશાન ખૂણામાં જઈ, સ્વયં જ પંચમુષ્ટિક લોચ કર્યો યાવત્ વિચરે છે. ત્યારે અજુન અણગરે, જે દિવસે મુંડ ચાવત જિત થયા, તે દિવસે જ ભગવંતને વાંદને, આ આવો અભિગ્રહ ગ્રહણ કયાઁ - મારે માવજીવ નિરંતર છ-છ તપ વડે આત્માને ભાવિત કરતાં વિચરવું કહ્યું. આવો અભિગ્રહ લઈને યાવત્ ાવજીવ વિચરે છે. - ત્યારે તે અર્જુનમુનિ, છઠ્ઠ તપના પારણે પહેલી ડેસિસિમાં સાય કરે છે, ગૌતમસ્વામીની માફક યાવતું ભિક્ષાર્થે અટન કરે છે. ત્યારે તે આજુનમુનિને રાજગૃહમાં ઉચ્ચ યાવત્ અટન કરતાં ઘણાં બી, ૯૪ અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ પણ, વૃદ્ધ, બાળક, યુવાન આમ કહે છે - આણે મારા પિતાને માર્યા છે. ભાઈબહેન-પની-પુત્ર-પુત્રી-પુત્રવધૂને, મારા અમુક સ્વજન-સંબંધિ-પરિજનને મારેલ છે, એમ કહીને કેટલાંક કોશ કરે છે, કોઈ હીલના-નિંદા-ખિંસા-ગણતર્જના-તાડની કરે છે. ત્યારે આજુન મુનિ, તે ઘણાં સ્ત્રી, પુરુષો, વૃદ્ધો, બાળકો, યુવાનો વડે આક્રોશ ચાવત તાડના રાતા, તેમના પતિ મનથી પણ હેર કર્યા વિના સમ્યક પ્રકારે સહે છે . અમે છે • તિતિક્ષે છે . આધ્યાસિત કરે છે. રીતે સાફ પ્રકારે સહેતા પાવતુ આધ્યાસિત કરતા રાજગૃહની ઉચ્ચનીચ-મધ્યમ ઘરોમાં અટન કરતાં જે ભોજન પામે તો પાણી પામતા નથી, પાણી મળે તો ભોજન મળતું નથી. ત્યારે જુનમુનિ દીન, વિમના, અકલુષ, અનાકુળ અવિષાદી અને અપરિતંતયોગી થઈને અટન કરે છે. કરીને રાજગૃહથી નીકળીને ગુણશીલ ચૈત્ર્ય ભગવંત મહાવીર પાસે આવી, ગૌતમસ્વામી માફક યાવતું દેખાડે છે. ભગવતની અનુજ્ઞાથી અમૂર્ષિતાદિ, બિલમાં જતાં સવિતુ તે આહાર કરે છે. પછી ભગવંતે કોઈ દિને રાજગૃહથી યાવત વિચરે છે. ત્યારપછી અજુન મુનિ, તે ઉદાર, યત્નથી ગ્રહણ કરેલ, મહાનુભાગ તપોકમથી આત્માને ભાવતા, બહપૂર્ણ છ માસ શ્રામસ્થ પચયિ પાળ્યો, આઈમાસિકી સંલેખનાથી આત્માને ઝોષિત કરી, ત્રીશ ભકતોને અનશન વડે છેદીને, જે આ સંયમ ગ્રહ્યો યાવત્ સિદ્ધ થયા. • વિવેચન-૨૭ : કૃષ્ણ કૃષ્ણ, કૃષ્ણાવભાસ, નીલ, નીલાવભાસ, ઈત્યાદિ. • • લલિત-દુર્લલિત ગોઠી, આદ્ય દીપ્ત, ઘણાં લોકોથી અપરિભૂત. સંજયસુવાર્ય જે સારુ કે નઠારું કરે, તો પણ “સારું કર્યું” એમ પિતા આદિ દ્વારા કહેવાય. • - પષાણ - મહોત્સવ અTI - આગળના, પ્રધાન, શ્રેષ્ઠ. મવથdધUT - અવકોનાથી પૃહદેશમાં જેના હાથ અને મરતક બાંધવા. વ4 - જદી, જલ્દીમાઈ - લાકડું માગ, દેવતાના શૂન્યત્વથી કંઈ પણ કરસ્વા અસમર્થ. Hફર - વૈર, ઈચ્છા મુજબ. - - ડ્રદ મનાય - આ નગરે આવ્યા, પ્રત્યાસન્નત છતાં આમ કહેવાય, તેથી કહે છે અહીં સંપાત થયા, પ્રાપ્ત છતાં વિશેષ અભિધાન માટે કહ્યું - અહીં સમોસય છે અથવા આ નગરમાં, વળી આ ઉધાનમાં, વળી ઉચિત અવગ્રહમાં. સુદ્ધપ-શુદ્ધાત્મા, ચાવOી પ્રવર વસ્ત્રો પહેર્યા, અવા-મહાઈ આભરણ-અલંકાર શરીરી. વતંતેણ-વસ્ત્રના કિનારાથી. - X - તેનHT - પ્રભાવથી. સતિ આદિ એકાર્યક પદો છે અથવા ભય અભાવથી સહે છે, કોપ અભાવે ખમે છે, દૈન્ય અભાવે તિતિક્ષા કરે છે, અધિકતાથી સહેનાર તે અધિસહતે. - - મરીન શોકના અભાવથી, અવિના - શૂન્યચિત્ત, અશ્લેષ-દ્વેષવર્જિતતાથી, અનાવિલ-અનાકુલ x • અપરિતtત - અવિશ્રાંત. * * * * *

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128