Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 52
________________ ૫/૧/૧/ર૦ અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ પર્ક વર્ગ-૬ ૬ - o - o - છે, પ્રદીપ્ત છે, જરા-મરણથી આદીત-પ્રદીપ્ત છે, તેથી હું ઈચ્છું છું કે આપ સ્વયં દીક્ષા આપો, આચાર-ગોચરાદિની શિક્ષા, ધર્મને કહો * * * ઈયસમિતિo ભાષાસમિતિ આદિ લેવા. મUTTTT વચન ગુપ્તા, ગુપ્ત બ્રહ્મચારિણી આદિ. * * * * - નરસટ્ટાઇ ચાવતું શબ્દથી નગ્નભાવ, મુંડભાવ, કેશલોચ, બ્રહ્મચર્યવાસ, અસ્નાનક, અછબક, અનુપાનહ, ભૂમિશય્યા, ફલકશય્યા, પરગૃહ પ્રવેશ, પ્રાપ્ત-અપ્રાપ્ત માન-અપમાનમાં સમપણું, બીજા દ્વારા થતી હીલણા, નિંદણા, હિંસણા આદિ, પરીપહોપસણદિને સહેવા. વર્ગ-પ-અધ્યયન-૨ થી ૮ છે – X - X - X - X – • સૂત્ર-૨૧ : તે કાળે, તે સમયે દ્વારવતીનગરી, રૈવતક ઉધાન, નંદનવન ઉધન હતું. દ્વારવતીમાં કૃષ્ણ વાસુદેવ રાજા, તેને ગૌરી રાણી, અરિષ્ટનેમિ પધાયાં, કૃણ નીકળ્યા, પાવતી માફક ગૌરી પણ નીકળી, ધર્મકથા કહી, Hદા પાછી ગઈ, કૃણ પણ ગયો. ત્યારે પાવતી માફક ગૌરીએ પણ દીu લીધી યાવત સિદ્ધપદ પામ્યા. એ પ્રમાણે ગાંધારી, લક્ષ્મણા, સુશીમા, જાંબવતી, સત્યભામા, રુકિમણીને જાણવા... આઠે અધ્યયનો પsiાવતી સમાન જાણવા. વિવેચન-૨૧ - આઠેની વક્તવ્યતા ૫દાવતી સમાન છે, આઠે અધ્યયન વાસુદેવની રાણીના છે, હવેના બે વાસુદેવની પુત્રવધૂના છે. છે વર્ગ-૫, અધ્યયન-૯,૧૦ સ્ટ્ર - X - X - X - X - • સૂત્ર-૨૨ - તે કાળે, તે સમયે દ્વારવતીનરી, રૈવતક પર્વત, નંદનવન ઉtmlન, કૃષ્ણ રાજ હતો. તે નગરીમાં કૃષ્ણ વાસુદેવના પુત્ર, જાંબવતી સણીના આત્મજ શાંભ નામે કુમાર હતા. તે સાંભકુમારને મૂલથી પની હતી. અરિષ્ટનેમિ અરહંત પધાર્યા, કૃષ્ણ નીકળ્યા, મૂલશ્રી નીકળી, પાવતી માફક દીક્ષા લીધી. * યાવત્ સિદ્ધ પદ પામી. આ પ્રમાણે મૂલદત્તા પણ જાણવી. • વિવેચન-૨૨ :પાંચમાં વર્ગનો નિક્ષેપો કહેવો. • સૂત્ર-૨૩ થી ૨૫ : [૩] છટ્ટાનો ઉલ્લેપ સોળ અધ્યયનો કહેતા, તે આ – [૪] કંકાતિ, કિંકમ, મુગરાણિ, કાશ્યપ, ક્ષેમક, ધુતિધર, કૈલાસ, હસ્વિંદન.[] વારત, સુદર્શન, પૂર્ણભિક્ત, સુમનભદ્ર, સુપતિષ્ઠ, મેઘ, અતિમુક્ત અને આલક્ષ. આ સોળ અધ્યયનો છે. - વિવેચન-૨૩ થી ૨૫ :છટ્ટાનો ઉલ્લેપ અને બે શ્લોક વડે આઠ-આઠ નામો કહ્યા. ૐ વર્ગ-૬, અધ્યયન-૧,૨ $ - X - X - X - X - • સૂત્ર-૨૬ : ભdi mો સોળ આદધ્યયન કહ્યા છે, તો પહેલા અદયયનનો શો અર્થ કહાો છે નિશે હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણશીલ ત્ય, શ્રેણિક સજ, મકાતી નામે ગાથાપતિ વસતો હતો, તે આદ્ય ચાવ4 પબૂિત હતો. તે કાળે, તે સમયે આદિજ શ્રમણ ભગવંત મહાવીર ગુણશીલ ચૈત્ય યાવ4 વિચરતા હતા. પરદા નીકળી. ત્યારે તે મંકાતી ગાથપતિએ આ વૃત્તાંત પ્રાપ્ત થતાં, ભગવતી સૂત્રોત ગંગદત્ત માફક કહેવું, તેની જેમજ મકાતીએ મોટા યુગને કુટુંબમાં સ્થાપી, સહરાપુરુષ-વાહિની શિબિકામાં નીકળ્યો ચાવત્ જયસિમિતe આદિ અણગર થયા. ત્યારપછી મંકાતી અણગાર, શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરો પાસે સામાયિક આદિ અગિયાર ગો ભણ્યા. બાકી બધું આંદક માફક જાણવું. ગુણરન તપ કર્યો. સોળ વર્ષનો પર્યાય હતો. તે રીતે જ વિપુલ પવતિ સિદ્ધ થયા. - - કિંકમ પણ યાવ4 વિપુલ પર્વત સિદ્ધ થયા. $િ વર્ગ-૬-અધ્યયન-૩ @ - X - X - X - X - • સૂત્ર-૨૭ : તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજ, ચેલ્લા રાણી હતી. રાજગૃહમાં રજુન માલાકાર રહેતો હતો, આઢય વાવ4 અપરિભૂત હતો. તે અજુન માલાકારને બંધુમતી નામે સુકુમાર પની હતી. તે અર્જુનને રાજગૃહ બહાર એક મોટું પુષ-ઉધાન હતું. તે કૃષ્ણ ચાવ4 મેઘ સમૂહવત્ હતું. પંચવણી પુaોથી કુસુમિત, પ્રાસાદીયાદિ હતું. તે પુય ઉધાનથી થોડે દૂર તે અજુનના બાપ, દાદા, પરદાદાના પર્યાયથી આવેલ અનેક કુલ પુરુષની પરંપરાથી આવેલ મુદ્ગરપાણિયક્ષનું યક્ષાયતન હતું, તે જૂનું દિવ્ય, જેના હાથમાં એક મોટો હજાર પલનો લોહમય મુગર લઈને રહેલ હતી. • • તે જુન માસાકાર મુનિ દીપરત્નસાગરે કરેલ વર્ગ-૫-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128