Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 45
________________ ૩/૧/૧૦ ૫ અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ હતો. તે આ - પીરામી આદિ. ઢપતિજ્ઞ માફક કહેવું વાવ વતીય સુખે વૃદ્ધિ પામતો હતો. ત્યારપછી તે અનિકયશ કુમાર સાતિરેક આઠ વર્ષનો થયો. માતાપિતાએ કક્ષાચાર્ય પાસે મુક્યો યાવતુ ભોગ સમર્થ થયો. પછી અનિયશકુમાર બાલ્યભાવથી મુકત થયેલો જાણીને માતાપિતાએ સર્દેશ ચાવતું મીશ શ્રેષ્ઠ ઈન્સકન્યા સાથે એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. પછી તે નાગ ગાથાપતિએ અનિક્યશને આવું પતિદાન આપ્યું - ૩ર-હિરણ્ય કડી, મહાબલકુમારની માફક ચાવ4 ઉપરના પ્રાસાદમાં મૃદંગાદિના ફૂટ અવાજો સાથે યાવતું વિચરે છે. તે કાળે, તે સમયે અરહંત અરિષ્ટનેમિ યાવતુ પધાર્યા. શ્રીવન ઉધાનમાં ચાવતું વિચરે છે. પદિi નીકળી, ત્યારે તે અનીયશકુમાર ગૌતમકુમાર માફક જાણવું. વિશેષ એ - સામાયિકાદિ ચૌદ પૂર્વે ભણસો. ર૦ વર્ષ પયયિ. બાકી પૂર્વવત. શત્રુંજય પર્વત માસિકી સંલેખના પૂર્વક ચાવતું સિદ્ધ થયો. આ પ્રમાણે હે જંબૂ શ્રમણ ભગવંતે અંતકૃદ્ધસાના બીજા વર્ગના પહેલા ધ્યયનનો આ અર્થ કહ્યો છે. • વિવેચન-૧૦ : બીજાનો ઉલ્લેપ ભંતે ! જો શ્રમણ ભગવંતે અંતકૃદશાના બીજા વર્ગનો આ અર્થ કહ્યો છે. હે જંબુ. શ્રમણ ભગવંત મહાવીરે ત્રીજા વર્ગના ૧૩-અધ્યયનો કહ્યા છે - અનીયશ આદિ. ઈત્યાદિ - ૪ - પાંચ ધાત્રી-ક્ષીર, મજ્જન, મંડણ, કીડાપન, અંક-ધામી. દૃઢપતિજ્ઞ - જેમ રાજપ્રપ્શીયમાં વવિલ છે, તેમ અહીં વર્ણવવું - x • ત્યારે તે અનીયસકુમાર ઈત્યાદિ બધું કહેવું. - x - સદંશ ચાવત્ શબ્દથી સદંશ વયા, સર્દેશ વય, સર્દેશ લાવણ્ય-રૂ૫ - ચીવન-ગુણયુક્ત. LI ભગવતીમાં કહ્યા મુજબ, આનું પણ દાન આદિ સર્વે કહેવું. ઉપરી પ્રાસાદમાં છૂટ થતાં મૃદંગમસ્તક વડે ભોગાદિ ભોગવતો વિચરે છે. • • પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો, તે નિક્ષેપ. $ વર્ગ-૩, અધ્યયન-૨ થી ૩ ૪ - X - X - X - X — • સૂત્ર-૧૦,૧૧ - [૧૦] આ પ્રમાણે અનીયસ માફક બાકીના અનંતસેનથી શત્રુસેન સુધીના છે [પાંચ) અધ્યયનો, એક ગમ જણાવો. બધીને બીશનો દાયો, ર૦-qનો પર્યાય, ચૌદ પૂર્વનો અભ્યાસ, શત્રુંજયે સિદ્ધ થયા. [૧૧] તે કાળે, તે સમયે દ્વારવતી નગરી હતી. પ્રથમ અધ્યયન મુજબ કહેવું. વિશેષ એ • વસુદેવ રાજ, ધારિણી રાણી, સીંહનું વન, સારણ કુમાર નામ, ૫૦ મી, ૫૦નું દાન, ૧૪-પૂર્વનો અભ્યાસ, ૨૦-વર્ષ પસચિ, બાકી બધું ગૌતમ મુજબ, યાવત મુંજયે સિદ્ધ થયો. • વિવેચન-૧૦,૧૧ - પાંય અધ્યયનનો અતિદેશ કરે છે - અનીયસ આદિ. • x - છ એ અધ્યયનોનો એક જ પાઠ જણવો, માત્ર નામમાં વિશેષતા છે. આ બધાંને 3૨-૧૨ પત્નીઓ હતી. • x • આ છ એ તત્વથી વસુદેવ અને દેવકીના પુત્રો હતા. • - એ રીતે સાતમાં અધ્યયનનો ઉોપ કહેવો. વર્ગ-૩-અધ્યયન-૮-“ગજ” & – X - X - X - X – • સૂત્ર-૧૩ : આઠમાંનો ઉલ્લેપ નિશે હે જંબૂ! તે કાળે, તે સમયે દ્વારવતી નગરી હતી. પ્રથમ અધ્યયન મુજબ ચાવત્ અરહંત અરિષ્ટનેમિ પધાર્યા. તે કાળે અરિષ્ટનેમિના શિષ્યો છ સાધુઓ સહોદર ભાઈઓ હતા. તેઓ સર્દેશ, દેશ વસાવાળા, સદેશવયવાળા હતા, કાળું કમળ-ભેંસનું શીંગડુ, ગળીનો વણ, અલસી પુષ્પ જેવી કાંતિવાળા હતા. શ્રીવત્સ અંકિત વાવાળા, કુસુમ કુંડલથી શોભતા, નલ-કુબેર સમાન હતા. ત્યારે તે છએ સાધુઓ, જે દિવસે મુંડ થઈ. ઘર છોડીને દીક્ષા લીધી, તે જ દિવસે અરિષ્ટનેમિ અરહંતને વંદન-નમસ્કાર કરીને કહેલું - ભગવન ! અમે આપની અનુજ્ઞા પામીને જાવજીવ માટે નિરંતર છૐ-છઠ્ઠ તપોકમસહ, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા ઈચ્છીએ છીએ. • - હે દેવાનપિયો ! સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારે છએ સાધુ ભગવંતની આજ્ઞા પામીને નવજીવને માટે નિરંતર છ-છૐ તપ કરતાં ચાવતું વિચારવા લાગ્યા. ત્યારપછી છએ સાધુઓએ અન્ય કોઈ દિને છટ્ઠના પારણે પહેલી હોરિસિએ સ્વાધ્યાય કર્યો. ગૌતમસ્વામી મુજબ ચાવતુ અમે આપની અનુજ્ઞા પામી છäના પારણે ત્રણ સંઘાટક વડે હારવતી નગરીમાં ચાવતું ભ્રમણ કરવા ઈચ્છીએ છીએ. - - યથાસુખ - - ત્યારે એ સાધુઓ અરહંત અરિષ્ટનેમિની અનુજ્ઞા પામીને ભગવંતને વાંદી-નમીને, તેમની પાસેથી, સક્સમવનથી નીકળે છે, નીકળીને મણ સંઘાટક વડે અત્વરિત રાવત અટન કરે છે. તેમાં એક સંઘાટક દ્વારવતીના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહસમુદીન ભિાચયથી અટન કરતા વસુદેવ રાજાની દેવકી રાણીના ઘરમાં પ્રવેશ્યા. ત્યારે દેવકી દેવીએ તે સાધુઓને આવતા જોઈને હર્ષિત યાવતુ હદયી થઈ, આસનેથી ઉભી થઈ, પછી સાત-આઠ પગલાં સામે જઈ, ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી, વાંદી-નમીને સોડામાં આવી, સહકેસર લાડુનો થાળ ભર્યો ભરીને તે બંને સાધુઓને પતિલાભિત કરી, વાંદી-નમીને વિદાય આપી. ત્યારપછી બીજ સંઘાટક દ્વારવતીમાં ચાવત દેિવકીને ત્યાં આવ્યા યાવ) વિદાય આપી. પછી ત્રીજી સંઘાટક દ્વારવતીમાં ઉરચ-નીચ યાવતું પ્રતિક્ષાભીને [દેવકીએ કહ્યું - હે દેવાનુપિયો ! શું આ નવ યોજન લાંબી પ્રત્યક્ષ દેવલોક

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128