Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 32
________________ ૪/૩૨ ૫o ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ અરુણકાંત વિમાને દેવ થયો. ચાર પલ્યોપમની સ્થિતિ. મહાવિદેહે મોક્ષે જશે. - - નિક્ષેપ કહેવો. • વિવેચન : નમસમ1 - યુગપતુ. TH ચાવતુ શબ્દથી શાસ, ખાંસી, તાવ, દાહ, પેટનું શૂળ, ભગંદર, હરસ, અજીર્ણ, દૈષ્ટિરોગ, મસ્તક શૂળ, અરુચિ, અક્ષીપીડા, કર્ણપીડા, ખરજવું, ઉદર રોગ, કોઢ. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૪-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ છે અધ્યયન-૪-“સુરાદેવ” & - X - X - X - X – • સૂત્ર-૩૨ : ઉોાત કહેવો..હે જંબૂ ! તે કાળે, તે સમયે વાણાસ્સી નગરી, કોષ્ટક ચૈત્ય, જિતશત્રુ રાજા, સુરાદેવ આર્ય ગાથાપતિ છ હિરણચકોડી યાવત્ ૧૦,ooo ગાયનું એક એવા છે ગોકુળ. ધન્યા નામે પની. સ્વામી પધાર્યા. આનંદ માફક ગ્રહીધર્મ સ્વીકાર્યો. કામદેવની માફક ધર્મ પ્રજ્ઞતિ સ્વીકારીને વિચરે છે. • વિવેચન-૩ર :હવે જોયું કહે છે, સુગમ છે, બીજે કામમહાવનચૈત્ય કહ્યું છે. • સૂત્ર-33 - ત્યારે તે સુરાદેવ શ્રાવક પાસે મધ્યરાત્રિએ એક દેવ આવ્યો. તે દેવે એક મોટી નીલોત્પલ યાવ4 તલવાર લઈને સુરાદેવ શ્રાવકને કહ્યું - ઓ સુરાદેવ! પાર્થિતને પ્રાર્થનામાં જે તે શીલ આદિનો ચાવતું ભંગ નહીં કરે તો તારા, મોટા પુત્રને ઘરમાંથી લાવી, તારી આગળ તેનો ઘાત કરીને પાંચ માંસના ટુકડા કરી, તેલની કડાઈમાં ઉકાળીશ, પછી તારા શરીર ઉપર માંસ અને લોહીને છાંટીશ, તેનાથી તે અકાળે જીવિત રહિત થઈશ. એ રીતે વયલા અને નાના "મને એકેકના પાંચ ટુકડા તે પ્રમાણે કરીશ જેમ ચુલનીપિતામાં કહ્યું. વિશેષ એ કે - પાંચ ટુકડા કા. ત્યારે તે દેવે ચોથી વખત સુરાદેવને કહ્યું – યાવત્ છે તું વ્રતાદિ નહીં છોડે, તો આજે તારા શરીરમાં એક સાથે સોળ રોગ મૂકીશ. તે આ - શalસ, કાશ રાવતુ કોઢ. જે આndધ્યાનની પીડાથી યાવતું મરીશ. ત્યારે પણ સુરાદેવ ચાવ સ્થિર રહો. આ પ્રમાણે દેવે બીજી-ત્રીજી વખત કહું યાવત્ તું મરીશ. ત્યારે તે દેવે બે-ત્રણ વખત કહેતા સુરાદેવને આ પ્રમાણે મનોગત સંકલ્પ થયો કે - આ પુરુષ અનાર્ય ચાવત આચરે છે, જેણે મારા મોટા ચાવતુ નાના પુત્રને ચાવતું મારા શરીરે લોહી છાંટ્સ, વળી મારા શરીરમાં એક સાથે સોળ રોગો મૂકવા ઈચ્છે છે. મારે ઉચિત છે કે આ પુરુષને પકડી લઉં, એમ વિચારી તે દોડ્યો. તે દેવ આકાશમાં ઉડી ગયો, સુરાદેવે થાંભલો પકડી લીધો અને મોટા મોટા શબ્દોથી કોલાહલ કર્યો. ત્યારે તેની પત્ની ધન્યા, કોલાહલ સાંભળી, અવધારીને સુરાદેવ પાસે આવી. આવીને પૂછયું - હે દેવાનુપિયા તમે કેમ મોટા-મોટા શબ્દોથી કોલાહલ કર્યો ? ત્યારે તે સુરાદેવે તેની પત્ની ધન્યાને કહ્યું – કોઈ પરષo સુલનિપિતા માફક બધું કહેવું. ધન્યાએ પણ સામું કહ્યું ચાવતુ નાના પુત્ર (ને કંઈ થયું નથી.) કોઈ પરણે શરીરમાં એક સાથે સોળ રોગ મૂક્યા નથી. આ કોઈએ તમને ઉપસર્ગ કર્યો છે. બાકી બધું ચુલનીપિતા માફક કહેવું. આ રીતે બધું સુલનીપિતા વ4 સંપૂર્ણ જાણવું. વિશેષ એ કે સૌધર્મકલ્પ 15/4]. - 0 - 0 - 0 - 0 - 0 - અધ્યયન-૫-“ચુલ્લશતક' છે - X - X - X - X - • સૂગ-૩૪ થી ૩૬ : [3] હે જંબૂ! તે કાળે-તે સમયે માલભિકા નગરી, શંખવન ઉધાન, જિતણરાજ, આ એવો ગુલ્લશતક ગાથાપતિ યાવત્ છ કોડી હિરણય યાવત્ દશ હજાર ગાયોનું એક એવા છે ગોકુળ, બહુલા નામે પની હતા. સ્વામી પધાઈ. આનંદની જેમ ગૃહીધર્મ સ્વીકાર્યો. બાકી બધું કામદેવ માફક ગણવું ચાવ4 ધર્મપજ્ઞતિ સ્વીકારીને વિચરે છે. [૩૫] ત્યારે તે સુલ્લશતકની પાસે મધ્યામિ કાળ સમયે એક દેવ યાવત્ તલવાર લઈને બોલ્યો - ઓ ચુલ્લશતક ! ચાવવું વતભંગ નહીં કરે, તો આજે તારા મોટા પુત્રને તારા ઘરમાંથી લાવીને ઈત્યાદિ ગુલનીપિતા પ્રમાણે કહેવું. વિશેષ એ કે – એકૈકના સાત માંસ ટુકડા કરીશ યાવતું લોહી છiટીશ, યાવતુ નાના પુત્ર સુધી કહેવું. ત્યારે ચુલશતક ચાવ4 નિર્ભર રહો. ત્યારે તે દેવે સુલ્લશતક શ્રાવકને ચોથી વખત કહ્યું - ઓ ચુલ્લશતક ! સાવ તું વ્રત નહીં ભાંગે, તો આજે જે આ તારા છ કરોડ હિરણ્ય નિધનમાં, છ વ્યાજે અને છ ધન-ધન્યાદિમાં છે, તે તારા ઘરમાંથી લાવીને અલબિકા નગરીના શૃંગાટક યાવતું માગમાં ચોતરફ ફેંકી દઈશ, જેથી તું આધ્યિાનથી પરવશ થઈ પીડિત થઈ અકાળે જ જીવિતથી રહિત થઈ જઈશ. ત્યારે સુલ્લશતક શ્રાવકે તે દેવને એમ કહેતો સાંભળવા છતાં નિર્ભય ચાવતું વિચારે છે. ત્યારે તે દેવે સુલશતક શ્રમણોપાસકને નિર્ભય ચાવવું જોઈને બીજી-ત્રીજી વખત પૂર્વવત કહું ચાવત તું મરીશ. ત્યારે તે દેવે ભીજી-ત્રીજી વખત આમ કહેતા તે ચુલ્લશતકને આવા પ્રકારે મનોગત સંકલ્પ થયો કે - અહો ! આ પુરણ અનાર્ય આદિ, સુલની પિતા માફક વિચારે છે યાવતુ નાનાપુત્રનું યાવ4 લોહી છોટે છે, મારા આ છ કરોડ નિધાન પ્રયુકત હિરાય આદિને પણ

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128