Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 40
________________ ૮/૫૦ ઉપાસકદશાંગસત્ર-સટીક અનુવાદ ભુજેલા માંસ અને સુરા, મધુ, મેસ્ક, મધ, સીધુ પ્રસને આસ્વાદતી આદિ વિચરે છે. • વિવેચન-પ૦ : અંતર - અવસરછિદ્ર-થોડાં પરિવાર રૂ૫, વિરહ-એકાંત, મંસલોલ-માંસલંપટ, એ જ વિશેષથી કહે છે - માંસના દોષ ન જાણવાથી મૂઢ, માંસના અનુરાગથી ગંગાયેલી, માંસના ઉપભોગ છતાં તેની ઈચ્છાના વિયછેદરહિત. માંસમાં એકાગ્રચિત્તવાળી, તેથી બહવિધ સામાન્ય અને વિશેષ માંસની સાથે. તે કેવા ? શૂળથી સંસ્કારેલ, ઘી વડે અગ્નિમાં સંસ્કારેલ, અગ્નિથી પકાવેલ માંસ. સુરા-કાષ્ઠ અને પીઠથી બનેલ, મધુ-મધ, મેક-મધ, મધ-મદિરા, આ બધી એક જાતની મદિર જ છે. તેનો થોડો કે વિશેષ સ્વાદ કરતી, પરિવારને આપતી વિચરે છે. • સૂત્ર-પ૧ - ત્યારે રાજગૃહમાં કોઈ દિવસે અમારિનો ઘોષ થયો. ત્યારે માંસ લોલુપ, માંસ મૂર્શિતાદિ રેવતીએ પિતૃપક્ષના પુરષોને બોલાવીને કહ્યું – તમારે માસ પિતૃગૃહના ગોકુળમાંથી રોજ બબ્બે વાછડા મારીને મને આપવા. ત્યારે તે પિતૃગૃહ પુરોએ રેવતીની તે વાતને વિનયથી સ્વીકારી, પછી રેવતીના પિતૃગૃહના ગોકળમાંથી રોજ બoભે વાછરડાને મારીને રેવતીને આપતા. રેવતી તે ગાયના માંસાદિને સુરાદિ સાથે આસ્વાદતી હતી. • વિવેચન-૫૧ - અESત - રૂઢિથી ‘અમારિ' અર્થ થાય છે. કોલઘર-કુલપૃહ સંબંધી. ગોણપોતક-વાછરડા. ઉદ્વેહ-વિનાશ કરીને. • સૂગ-પર : ત્યારપછી મહારશતક શ્રાવકને ઘણાં શીલ પાવતુ ભાવતા ૧૪-વર્ષો વીત્યાદિ પૂર્વવત. મોટા પુત્રને સ્થાપીને યાવત પૌષધશાળામાં ધમપજ્ઞતિ સ્વીકારીને વિચરે છે. ત્યારે રેવતી ગાથાપની ઉન્મત્ત-સ્તુલિત-વિકિકેશવતી-ઉત્તરીયને દૂર કરી પૌષધશાળામાં મહાશતક પાસે આવી. આવીને મોહોન્માદજન્ય, શૃંગારિક, ભાવોને પ્રદર્શિત કરતી મહાશતકને કહે છે - ઓ મહાશતકા ધર્મ-યુચસ્વ-મોફાની કામનાવાળા, ધમદિની કાંક્ષાવાળા, ધમદિની પિપાસુ ! તમારે ધર્મ-પુણચ-વર્ગ-મોક્ષાનું શું કામ છે? જે તમે મારી સાથે ઉદાર યાવતું ભોગ ભોગવતા વિચરતા નથી ? ત્યારે મહાશતકે, રેવતીની આ વાતનો આદર ન કર્યો, પણ નહીંએ રીતે અનાદર કરતો, ન જાણતો, મૌન થઈ ધર્મધ્યાનયુક્ત રહી વિચરે છે. ત્યારે રેવતીએ મહારાતકને બીજી-બીજી વખત પણ તેમ કહ્યું તે પણ યાવતું આદર ન કરતો, ન જાણતો રહ્યો. ત્યારે અનાદર પામેલી, ન જાણેલી રેવતી યાવતુ પાછી ગઈ. • વિવેચન-પર : મત-દારના મદવાળી, લલિતા-મદથી ખલિત થતી, વિકીર્ણ-વિખરાયેલા, [15/5/ ઉત્તરીય-ઉપરનું વર, મોહોન્માદજનક-કામને ઉદ્દીપ્ત કત, શૃંગારિક-વૃંગારસવાળા, સ્ત્રીભાવ-કટાક્ષાદિ. - x - “આ જ સ્વર્ગ કે મોક્ષ છે” ઈત્યાદિ રેવતીનો અભિપ્રાય છે. ધમનુષ્ઠાન સ્વગદિ માટે કરાય છે, સ્વગિિદ સુખ માટે છે. સુખ એ આ કામનું સેવન છે. જો સ્ત્રી નથી. તો - x • મોક્ષ જ નથી. - x • x • સ્ત્રી, પુરુષની પ્રીતિ એ સ્વર્ગ છે. • સૂત્ર-પ૩,પ૪ : [૫૩] ત્યારે મહાશતક શ્રાવક પહેલી ઉપાસક પ્રતિમાને સ્વીકારીને વિચરે છે, યથાસુદિ પહેલી વાવ અગિયારમી (આરાધે છે) ત્યારપછી તે મહાશતક, તે ઉદાર તપથી યાવત કૃશ, ધમનીથી વ્યાપ્ત થયો. તેને કોઈ દિવસે મધ્યરાત્રિએ ધર્મજાગરણથી જાગતાં આ અદિયાત્મિક સંકલ્પ થયો કે - હું આ ઉદાર આનંદ શ્રાવક માક અંતિમ મારણાંતિક સંલેખનાથી ક્ષીણ શરીરી થઈ, ભોજન-પાનનો ત્યાગ કરીન, કાળની આકાંક્ષા ન કરતો વિચરે. ત્યારે તે મહાતકને શુભ અધ્યવસાય વડે ચાવતું સંયોપશમથી અવધિજ્ઞાન ઉviy થયું. તે પૂર્વ-દક્ષિણપશ્ચિમમાં લવણસમુદ્રમાં હાર-હજાર યોજન સુધી જાણે છે - જુએ છે. ચાવતું સુલ હિમવંત વર્ષધર પર્વતને જાણે-જુએ છે. નીચે આ રતનપભામાં ૮૪,૦૦૦ વર્ષ સ્થિતિક રૌરવનરકને જાણે-જુએ છે. [૫૪] ત્યારે રેવતી ગાથાપની કોઈ દિવસે ઉન્મત યાવત્ ઉત્તરીયને કાઢતી-કાઢતી મહાશતક પાસે પૌષધશાળામાં આવે છે, આવીને મહાશતકને પૂર્વવત્ યાવતું ભીઝ-બીજી વખત તેમજ કહે છે ત્યારે રેવતીએ બે-ત્રણ વખત આમ કહેતા, મહાશતક શ્રાવક ક્રોધિત આદિ થયો, અવધિજ્ઞાનને પ્રયોજીને, અવધિજ્ઞાન વડે જાણીને, રેવતી ગાથાપનીને કહ્યું - ઓ અપર્શિતને પાર્વતી રેવતી નિશે તું સાત સત્રમાં અલસક રોગથી પીડિત થઈ, આધ્યાનની પરવશતા વડે દુઃખી થયેલી, અસમાધિ પામીને કાળમાસે કાળ કરીને આ રતનપભાના ૮૪,૦૦૦ વર્ષ સ્થિતિક રૌરવ-ટ્યુતમાં નારક થઈશ. ત્યારે મહારશતક શ્રાવકે આમ કહેતા, રેવતી બોલવા લાગી-મહાશતક મારા ઉપર રુટ-વિરકતાપદયાયી થયો છે. હું જાણતી નથી કે કયા કુમાર, વડે મરાઈશ. એમ કરી ભયભીત ત્રસ્ત ઉદ્વિગ્ન, સંજીત ભા થઈ ધીમે, ધીમે પાછી ચાલી ગઈ. જઈને અપહત થઈ ચાવત ચિંતા કરે છે. પછી રેવતી, સાત રાત્રિમાં અલસક વ્યાધિ વડે પીડિત થઈ, આtdધ્યાનથી પરવશ બનીને કાળ માસે કાળ કરીને આ રતનપભાના રીંરવાસૃત નરકમાં ૮૪,ooo વનિી સ્થિતિથી નૈરસિકરૂપે ઉત્પન્ન થઈ. • વિવેચન-૫૩,૫૪ - મનHUT - વિશુચિકા વિશેષ લક્ષણ, તેમાં આહાર ઉપર કે નીચે ન જાય, ન પચે પણ આળસુ પેઠે પડી રહે. હીન - પ્રીતિ સહિત. અપધ્યાતા-દુર્ગાનના વિષયીભૂત કરાયેલ. કુમાર-દુ:ખ મૃત્યુ.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128