Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 38
________________ ૬૨ ઉપાસકદશાંગસત્ર-સટીક અનુવાદ s/૪૬ ચાવત્ વિવાદ કરવા સમર્થ નથી ? હે સાલપુત્ર ! જેમ કોઈ પુરુષ તરુણ, યુગવાન યાવતુ નિપુણ શિલ્ય પ્રાપ્ત હોય, તે એક મોટા બકરા-ઘેટા-જુકકુકડાનેતર-બતક-લાવા-કપોત-કપિજaકાગડો-ભાજને હાથે, ગે, ખરીએ, પુંછડે, શીંગડે, વિષાણે, રુંવાટે જ્યાં જ્યાં પકડે. ત્યાં-ત્યાં નિશ્ચPનિણંદ ધારી શકે, એ રીતે ભગવંત મહાવીર મને ઘણાં અ, હેતુઓ, ચાવતુ ઉત્તરો વડે જ્યાં જ્યાં પકડે ત્યાં ત્યાં નિરતર કરે છે. તેથી એમ કહ્યું કે - હું તારા ધમચાર્ય ચાવતું મહાવીર સાથે વિવાદ કરવાને સમર્થ નથી. ત્યારે સાલુપુત્ર શ્રાવકે, ગોશાલક મંખલિપુત્રને કહ્યું કે - જે કારણે, તમે મારા ધમચિાર્ય યાવતુ મહાવીરના સત્ય, તથ્ય, તથાવિધ સદભુત ભાવો વડે ગુણકિર્તન કરો છો, તેથી હું તમને પ્રતિહારિક પીઠ ભાવતું સંતાક માટે નિમંત્રણ આપું છું, પણ ધર્મ અને તપની બુદ્ધિથી નહીં તો જાઓ અને મારી કુંભકારાપણમાં પ્રાતિહાસિક પીઠ ફલક ચાવતું ગ્રહણ કરીને વિચરો. ત્યારે ગોશાળાએ સદ્દાલપુત્રના આ આને સ્વીકાર્યો, સ્વીકારીને કુંભકારાપણમાં પ્રાતિહારિક પીઠ ચાવત સ્વીકારીને રહ્યો. ત્યારપછી ગોશાળો, સદ્દાલપુત્રને જ્યારે ઘણી આઘવણા, પwવણા, સંજ્ઞાપના, વિજ્ઞાપના વડે નિન્ય પ્રવચનથી ચલિત, શોભિત, વિપરિણામિત્ત કરવાને સમર્થ ન થયો, ત્યારે શાંત, ત્રાંત, પત્રિાંત થઈને પોલાસપુર નગરથી નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિચરે છે. • વિવેચન-૪૬ : મદા પ૦ આદિ. ગોપ-ગોરક્ષક, તે બીજા ગોરક્ષક કરતાં અતિ વિશિષ્ટ હોવાથી ‘મહોપ' છે. નશ્યત - સન્માર્ગથી ચ્યવતા, ધનત - અનેક પ્રકારે મરતાં, શ્યામાન - મૃગાદિ અવસ્થામાં વાઘ આદિ વડે ખવાતા, વિદામાન - મનુષ્યાદિ ભવમાં ખગાદિ વડે, fમામાન - ભાલા આદિચી, સુથમાન - નાક, કાનાદિ છેદનથી. fધનુષ્યમાન - ઉપધિ આદિ હરાવાથી, ગાયની જેમ એ અધ્યાહાર છે. તિવાણમહાવાડસિદ્ધિરૂપ ગોસ્થાન. મહાસાર્થવાહo આલાપક બીજી પ્રતમાં આ રીતે છે - અહીં મહાધર્મકથી આવેલ ? તે કોણ ? ભગવંત મહાવીર. એમ કેમ કહો છો ? હે સદ્દાલપુત્ર ! શ્રમણ ભગવંત મહાવીર આ મહામોટા સંસારમાં નાશ પામતા ચાવતુ વિલોપ પામતા, ઉન્માર્ગ પ્રતિપ, સન્માર્ગથી દૂર, મિથ્યાત્વ બળથી અભિભૂત આદિને ઘણાં અર્થ, પ્રસ્તાદિ વડે ચાતુરંત સંસાર કાંતાથી પોતાના હાથે નિખારે છે, તેથી હે સદ્દાલક તે ભગવંત મહાધર્મકથી છે. નારિ ઉન્માર્ગ પ્રતિપન્ન • કુદૃષ્ટિ શાસનના આશ્રિત, સત્પથવિપનણાનું - જિનશાસનને તજેલ. તે જ કહે છે - મિથ્યાત્વ બળથી પરાભવ પામેલ. અષ્ટવિઘકમ જ તમઃપટલ-અંધકાર સમૂહ વડે આચ્છાદિત. નિર્ધામ* આલાવામાં બુકમાણે ડૂબતાં, નિબમાણે-જન્મમરણાદિ જળમાં ડૂબતા, ઉપ્પિયમાણે-ગોથાં ખાતાં. પભુ-સમર્થ. તિ • એ પ્રમાણે. છેક-પ્રસ્તાવજ્ઞ, કલાપંડિત. દક્ષ-કાર્યને જલ્દી કરનાર. પ્રહ-દક્ષોમાં પ્રધાન, પ્રશસ્તવાણીયુક્ત. પાટ્ટા-પ્રયોજન પ્રાપ્ત કરેલ. નિપુણ-સૂક્ષ્મદર્શી, કુશળ. નયવાદી-નીતિને કહેનાર, ઉપદેશલબ્ધા-આતનો ઉપદેશ પ્રાપ્ત. મેધાવી-અપૂર્વ શ્રત ગ્રહણ શક્તિવાળા. વિજ્ઞાન પ્રાપ્ત - સદબોધ પ્રાપ્ત કરેલ. છે ના ઈત્યાદિ. તરુણ-વધતી વયવાળા, વણદિ ગુણ વડે યુક્ત. યાવતુ શબ્દથી બલવાનું, યુગવા-કાળ વિશેષ, તે જેને પ્રશસ્ત છે . દુકાળ બળની હાનિ માટે આ બે વિશેષણ છે. યુવા-વયઃ પ્રાપ્ત, અપાયંક-નીરોગ, વિષ્ણહથસારા લેખકની પેઠે સ્થિર અગ્ર હતું. પાસ-પડખાં, પૃષ્ઠાંતર-પીઠના વિભાગ, ઉર્ડ સાથળ, પરિણત-પરિપક્વ થયેલ, ઉત્તમ સંહનનવાળા. તલ-તાલ નામે વૃક્ષ, યમલસમશ્રેણિક યુગલ. પરિઘ-અર્ગલા, તષિભ-તેના જેવી બાહુ થતું લાંબી બહુવાળો. ઘનનિચિત-અતિ નિબિડ, વ્રત-વર્તુળ, પાલિ-તળાવ આદિની પાળી જેવા ખભાવાળો. ચર્મેટકા-ઇંટના કકડાથી ભરેલ ચામડાની થેલી. જેને ખેંચી ધનુરિ વ્યાયામ કરે છે. દુધણ-મુદ્ગર, મૌષ્ટિક-મુદ્ધિ પ્રમાણ, જેમાં ચામડાની દોરી પરોવી છે, તેવો પત્યનો ગોળો. સમાહતવ્યાયામકરણ પ્રવૃત્ત. -x - ગાગ-અંગો, એવા પ્રકારની કાયાવાળો. • x • લંઘન-ઓળંગવું, પ્લવન-કૂદવું -x • ઉરસ્સબલ-અંતના ઉત્સાહ અને વીર્યયુક્ત. છે - પ્રયોગજ્ઞ, દક્ષ-શીઘકારી, પdટ્ટ-પ્રસ્તુત કાર્યમાં પૂર્ણતાને પ્રાપ્ત, પ્રજ્ઞ. કુસલ-આલોચિતકારી, મહાવી-એક વખત દેટ કે શ્રત કર્મને જાણનાર. નિઉણઉપાય આરંભક, નિપુણશિપોપક-સૂક્ષ્મ શિતાયુક્ત. અજ-બકરો, એલક-ઘેટો, શ્કર-વરાહ, કુટાદિ પ્રસિદ્ધ છે. હત્યંસિ-જો કે અજાદિને હાય હોતા નથી, તો પણ આગળના પગને હાથ જેવા ગણેલ છે. આ પ્રમાણે હાથ, પગ આદિની યોજના કરવી. પિU - પાંખનો અવયવ વિશેષ. • x : વિષાણ-જો કે હાથીના દાંત માટે રૂઢ છે, તો પણ અહીં શૂકરના દાંત જાણવા. નિશ્ચલ-સામાન્યથી અચળ, નિણંદ-કંઈપણ ચલનથી રહિત. આઘવણા-આખ્યાન, પ્રજ્ઞાપના-ભેદની વસ્તુ પ્રરૂપણા વડે. સંજ્ઞાપના-વારંવાર જણાવવું, વિજ્ઞાપન-અનુકૂળ કથન. • સૂત્ર-૪૭ : ત્યારે સદ્દાલપુત્રને ઘણાં શીલ યાવતુ ભાવતા ચૌદ વર્ષો વીત્યા, પંદરમાં વર્ષમાં વતતા, મદયરામ કાળે યાવતુ પૌષધશાળામાં ભગવંત મહાવીર પાસે ધમપજ્ઞતિ સ્વીકારીને વિચારે છે. ત્યારે, તેની પાસે એક દેવ આવ્યો. તે દેવે એક મોટી નીલોત્પલ યાવતું તલવાર લઈને સાલપુત્રને કહ્યું - સુનીપિતાની માફક કહેવું, તેની જેમજ દેવે ઉપસર્ગ . વિરોષ એ કે – એકૈક પુત્રના નવ માંસ ટુકડા કરે છે યાવતુ નાના પુત્રનો ઘાત કરે છે યાવતું લોહી છાંટે છે. ત્યારે સદ્દાલપુત્ર નિર્ભય રહિત ચાવતું વિચારે છે. ત્યારે સાલપુત્રને નિર્ભય યાવત્

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128