Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૧૨/૫૫૫,૫૫૬
RT
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૩ “ચાથાતથ્ય” શ્રી
- X - X - X - X - X - X - X -
છે • x • તેનું કારણરૂપ કર્મ પુદ્ગલરૂપે હોય તે અજીવ છે. ઇત્યાદિ • * * * * વૃત્તિકાર લખે છે કે “બીજે સ્થળે બૌદ્ધમતનું ખંડન કરેલ છે, તેથી અહીં કરેલ નથી. આ જ રીતે મીમાંસક તથા લોકાયત મતનું તત્વ સાધુએ સ્વ બુદ્ધિએ વિચારી લેવું.” - X - X -
[૫૫૪] હવે અધ્યયનના ઉપસંહારમાં સમ્યવાદ પરિજ્ઞાન ફળ દશવિતા કહે છે - વેણુ, વીણા આદિ કાનને સુખદાયી, રૂપ તે નયન આનંદકારી, તેમાં આસક્તિ ન કરતો, સગી ન થાય. તથા કુચિત કલેવરાદિ ગંધમાં, તપાત શનાદિમાં દ્વેષ ન કરે. અહીં એવું કહેવા માંગે છે કે - મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષ ન કરતો અસંયમજીવિત ન વાંછે. પરીષહ-ઉપસર્ગોથી મરણ ન વાંછે. અથવા જીવિતમરણમાં અભિલાષા ન રાખી સંયમનું પાલન કરે. મોક્ષાર્થી ગ્રહણ કરે તે સંયમ, તેમાં કે તેના વડે ગુપ્ત રહે અથવા મિથ્યાત્વાદિ આઠ પ્રકારના કર્મ ન બંધાય માટે મનવચન-કાયાથી ગુપ્ત અને સમિત રહે તથા માયા મુક્ત રહે. * * *
શ્રુતસ્કંધ-૧ - અધ્યયન-૧૨ “સમોસરણ”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ
• ભૂમિકા :
સમોસરણ નામક બારમું અધ્યયન કહ્યું, હવે તેમે કહે છે, તેનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં પરવાદી મતો બતાવ્યા. તેનું નિરાકરણ કર્યું. તે યાયાવચ્ચ વડે થાય છે, તે અહીં કહે છે. આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપકમદ્વારમાં આ અધિકાર છે - શિષ્યોના ગુણ બતાવવી. વળી પૂર્વના અધ્યયનોમાં ધર્મ, સમાધિ, માર્ગ, સમોસરણમાં જે સત્ય યાયાતથ્ય છે અને જે વિપરીત કે અન્યોનુંવિપરીત કે વિતા છે, તે પણ અહીં થોડામાં બતાવશે. નામ નિક્ષેપે ચાયાતથ્ય નામ છે. તે કહે છે
[નિ.૧૨૨ થી ૧૨૬-] આ અધ્યયનું યાયાવચ્ચ એ નામ છે. તે કથા તથા શબ્દને ભાવ પ્રત્યયથી થયું છે. તેમાં તથા શબ્દનો નિક્ષેપો કરે છે - અહીં યથા શબ્દ ‘આ’ અનુવાદમાં વર્તે છે. તથા શબ્દ વિધેય અર્થમાં છે. તે આ પ્રમાણે - જેમ આ કહેલું છે, તેમ તમારે કરવું. અનુવાદ, વિધેયમાં વિધેયનો અંશ જ મુખ્ય ભાવે છે. અથવા યથાતથ્ય એટલે તથ્ય, તેનું જ નિરુપણ કરે છે. તેમાં તથાભાવ તથ્ય-યથાવસ્થિત વસ્તુતા છે. તે નામાદિ ચાર ભેદે છે.
તેમાં નામ સ્થાપના સુગમ છે. - x -
દ્રવ્ય તથ્ય - જે જે સવિતાદિનો સ્વભાવ દ્રવ્યનું મુખ્યપણું છે તેનું સ્વરૂપ છે. જેમકે જીવ-ઉપયોગ લક્ષણવાળો છે, પૃથ્વી કઠિન લક્ષણા, પાણી દ્રવ લહાણા છે. મનુષ્યનો જે માદવતાદિ સ્વભાવ, અચિત દ્રવ્યમાં ગોશીષ ચંદન, રત્નકંબલાદિના ઉત્તમ ગુણ, તે તેનો સ્વભાવ છે. જેમકે રત્નકંબલ-ઉનાળામાં ઠંડક અને શીયાળામાં ઉણતા આપે છે. - ૪ -
ભાવતથ્ય - નિયમથી ઔદાયિકાદિ છ ભાવમાં જાણવું. (૧) દયિક-કર્મના ઉદયથી નિવૃત, કર્મના ઉદયથી પ્રાપ્ત ગતિ આદિ અનુભાવ લક્ષણ. (૨) ઓપશમિક - કર્મના ઉપશમથી નિવૃત, કર્મોનો અનુદય લક્ષણ, (3) ક્ષાયિક-કર્મના ક્ષયથી થયેલ, અપ્રતિપાતિ જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ લક્ષણ. (૪) ક્ષાયોપશમ-ક્ષય અને ઉપશમથી થયેલ, આંશિક ઉદય-ઉપશમ લક્ષણ. (૫) પારિણામિક-પરિણામથી નિવૃત, જીવઅજીવ-ભવ્યત્વાદિ લાણ. (૬) સાન્નિપાતિક-પાંચે ભાવોના હિક આદિ સંયોગથી નિપજ્ઞ છે. - અથવા -
આત્મામાં રહેલ તે ભાવતથ્ય ચાર પ્રકારે છે - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, વિનય તથ્ય. તેમાં જ્ઞાન તથ્ય છે મતિ આદિ જ્ઞાનપંચક વડે અવિતથ વિષય સમજાય તે. દર્શન તથ્ય - શંકાદિ અતિચાર હિત જીવાદિ તત્વની શ્રદ્ધા. ચાસ્ત્રિ તથ્ય - બાર પ્રકારે તપ અને સત્તર પ્રકારના સંયમમાં સભ્ય ક્રિયા. વિનયતથ્ય-૪ર ભેદે વિનયમાં - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, ઔપચારિક રૂપે યથાયોગ્ય અનુષ્ઠાન કરવું છે. જ્ઞાનાદિનું

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120