Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૧/-/૬૩૩ થી ૬૩૮ તે વાવડીના કિનારે રહીને એક મહાનું શ્રેષ્ઠ કમળને જુએ છે, જે સુંદર રચનાવાળુ, પ્રાસાદીય યાવ4 પ્રતિરૂપ છે. ત્યાં તે એક પુરુષને જુએ છે જે કિનારાથી દૂર છે અને તે શ્રેષ્ઠ પુંડરીક સુધી પહોંચ્યો નથી. જે નથી અહીંનો રહ્યું કે નથી ત્યાંનો. પણ તે વાવડી મધ્યે કીચડમાં ફસાયેલો છે.
ત્યારે બીજા પરણે પહેલા પુરુષ સંબંધે કહ્યું - અહો! આ પુરષ ખેદજ્ઞ, અકુશળ, પંડિત, અવ્યકત, અમેધાવી, બાળ, અમાજ્ઞિ, અમાણવિદ્દ, માનિી ગતિ-પરાક્રમને જાણતો નથી. પણ હું ખેદજ્ઞ, કુશળ છું યાવત હું તે ઉત્તમ શ્વેત કમળને જરૂર ઉખેડી લાવીશ. પરંતુ આ કમળ આવી રીતે ઉખેડીને લાવી ન શકાય, જેમ પુરુષ સમજતો હતો.
હું પણ છું, ખેદજ્ઞ, કુશળ, પંડિત, વ્યક્ત, મેઘાવી, અભાલ, માસ્થિ, માવિ, ગતિ-પસકમજ્ઞ છું. હું આ ઉત્તમ શ્વેત કમળ ઉખેડી લાવીશ. એમ કરી તે પુરષ વાવડીમાં ઉતર્યો. જેવો આગળ વધતો ગયો, તેવો તે ઉંડા પાણી અને કીચડમાં ફસાયો. કિનારાથી દૂર થયો અને તે કમળને પ્રાપ્ત ન કરી શક્યો. - x - વાવડીમાં ફસાઈ ગયો. આ બીજે પરષ.
૬િ૩૬] હવે બીજે પુરુષ - ત્રીજો પુરુષ પશ્ચિમ દિશાથી વાવડી પાસે આવ્યો. વાવડીના કિનારે એક ઉત્તમ શ્વેત કમળને જુએ છે, જે વિકસિત યાવતું પ્રતિરૂપ છે. ત્યાં પહેલા બંને પુરુષોને પણ જુએ છે, જેઓ કિનારાથી ભ્રષ્ટ થયા છે અને ઉત્તમ શ્વેત કમળ લઈ શકયા નથી - x • વાવડીની વચ્ચે કીચડમાં ફસાઈ ગયા છે ત્યારે તે ત્રીજો પુરુષ એમ કહે છે - અરે! આ પુરષો અખેદજ્ઞ, અકુશળ, અપંડિત, અવ્યક્ત, અમેધાવી, બાળ, અમાસ્થ, અમાવિ, અમાાતિ પરાક્રમજ્ઞ છે. તેઓ જે માનતા હતા કે અમે શ્વેત કમળને લઈ આવશું, પણ તેઓ માનતા હતા તે રીતે આ શ્વેતકમળ લાવી શકાય નહીં. પરંતુ હું ખેદજ્ઞ, કુશળ, પંડિત, વ્યકત, મેધાવી, અબાલ, માગસ્થ, માણવિદ્દ, ગતિ પરાક્રમજ્ઞ છું, હું આ ઉત્તમ શ્વેત કમળને લઈ આવીશ. એમ વિચારી તેણે વાવડીમાં પ્રવેશ કર્યો. પણ જેવો તે આગળ ચાલ્યો - x • તેવો ઉંડા પાણી અને કીચડમાં ફસાઈ ગયો. • x - આ ત્રીજો પુરુષ
[63] હવે ચોથો પુરુષ-ચોથો પુરુષ ઉત્તર દિશાથી તે વાવડી પાસે આવ્યો, કિનારે ઉભા રહી તેણે એક ઉત્તમ શ્વેત કમળ જોયું, જે ખીલેલું યાવત પ્રતિરૂપ હતું. તેણે પહેલા ત્રણ પુરુષો જયા, જે કિનારાથી ભ્રષ્ટ થઈ. ચાવતું કાદવમાં ખૂંચેલા હતા. ત્યારે ચોથા પરણે કહ્યું કે - અહો ! આ પો અખેદજ્ઞ છે યાવત માના ગતિ-રાક્રમને જાણતા નથી. - x - યાવતુ તેઓ ઉત્તમ શત કમળને લાવી શક્યા નથી. પરંતુ હું ખેદજ્ઞ યાવતું માગના ગતિપસકમનો ડ્રાતા છું, હું આ ઉત્તમ શેત કમળને ખેંચી લાવીશ, તે વાવડીમાં જેળો આગળ વધ્યો • x - ચાવતુ - X - કાદવમાં ખેંચી ગયો. આ ચોથો પુરુષ.
૬િ૩૮] પછી રાગદ્વેષ રહિત, ખેદજ્ઞ ચાવતુ ગતિ-પરાક્રમનો જ્ઞાતા ભિg
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કોઈ દિu કે વિદિશાથી તે વાવડીને કિનારે આવ્યો. તે વાવડીના કિનારે રહીને જુએ છે કે ત્યાં એક મહાન શ્વેત કમળ ચાવતુ પ્રતિરૂપ છે. તે સાધુ ચાર પુરષોને પણ જુએ છે, જેઓ કિનારાથી ભ્રષ્ટ છે યાવતુ ઉત્તમ શ્વેત કમળને પ્રાપ્ત કરી શકયા નથી. આ પર કે પેલે પાર જવાને બદલે વાવડીની વચ્ચે ઉંડા કાદવમાં ફસાયા છે. ત્યારે તે ભિક્ષુએ કહ્યું : અરે! આ પુરષો અખેદજ્ઞ ચાવતું માગના ગતિ-રાક્રમના જ્ઞાતા નથી, - X - X - આ પુરુષો માનતા હતા કે અમે ઉત્તમ કમળ લાવીશું પણ લાવી શક્યા નથી.
હું ભિviજીવી સાધુ છુંરાગ-દ્વેષ રહિત છું, સંસાર-કિનારાનો અર્થ છું. ખેદજ્ઞ યાવતુ માના ગતિ પરાક્રમનો જ્ઞાતા છું. હું આ ઉત્તમ શ્વેત કમળ લાવીશ, એમ વિચારીને તે સાધુ તાવડીમાં પ્રવેશ કર્યા વિના કિનારે ઉભી અવાજ કરે છે . અરે ઓ ઉત્તમ શેત કમળ ! ઉઠીને અહીં આવો. એ રીતે તે ઉત્તમ કમળ વાવડીમાંથી બહાર આવી જાય છે..
• વિવેચન-૬૩૩ થી ૬૩૮ :
આ સૂત્રનો અનંતર સૂત્ર સાથે સંબંધ કહેવો - શ્વમેવ, તમે આ પ્રમાણે જ જાણો, જે ભગવંતે મને કહ્યું છે. - x - આ શ્રુતસ્કંધના પહેલા p સાથે તેનો સંબંઘ આ છે - જે ભગવંતે કહ્યું, મેં સાંભળ્યું, તે તમે સમજો. - તે ભગવંતે શું કહ્યું ? આ પ્રવચનમાં - સૂયગડના બીજા શ્રુતસ્કંધમાં પૌંડરીક અધ્યયન છે. સો પાંખડીવાળા કમળની ઉપમા તે પૌંડરીક. તેથી તેનું નામ પૌંડરીક છે, તે યથાર્થ છે - ૪ - પુષ્કરિણીનું દષ્ટાંત છે. પુષ્કર એટલે કમળ, તે જેમાં છે તે પુષ્કરિણી. જેમાં ઘણું જ પાણી છે તે ‘બહૂદક'. જેમાં ચાલતા ઘણો કાદવ લેપાય તે “બહુોય'. ઘણાં શ્વેત કમળો અને સ્વચ્છ પાણી હોવાથી ‘બહુશેત'. પ્રચુર પાણી ભરેલ હોવાથી ‘બહપુકલા'.
કરિણી શબ્દ નામ પ્રમાણે અર્થવાળો હોવાથી ‘લબ્ધાર્થ' અથવા જેણે આસ્થાનપ્રતિષ્ઠા મેળવી તે ‘લબ્ધાસ્થા'. શ્વેત શતપત્રો હોવાથી તે પૌંડરીકિણી. અથવા ઘણાં કમળોવાળી એવો અર્થ છે.
પ્રસન્નતા-નિર્મળ જળવાળી છે માટે પ્રાસાદિકા અથવા પ્રાસાદ-દેવકુળો ચારે તરફ હોવાથી પ્રાસાદિકા. શોભના અથવા સારા સંનિવેશથી જોવા લાયક છે માટે દર્શનીયા. સમીપમાં રાજહંસ, ચકવાક આદિ રૂપો સદા રહેલા હોવાથી તથા હાથી, પાડાં, હરણાદિ વડે જે જળચર વડે યુક્ત છે માટે અભિરૂપ. જેમાં પ્રતિબિંબ દેખાય છે તેથી પ્રતિરૂ૫. સ્વચ્છવથી સર્વત્ર પ્રતિબિંબો પ્રાપ્ત થાય છે ઇત્યાદિ • x • માટે પ્રતિરૂ૫. અથવા પ્રાસાદીય આદિ કાર્યક છે. આ ચારે પર્યાયો અતિશય રમણીયત બતાવવા લીધાં છે.
તે પકરિણીમાં તત્ર તત્ર એ વીસા પદથી પીંડરીકનું વ્યાપકવ કહ્યું. એને શેથી પ્રત્યેક પ્રદેશ લીધા. તfwબે વખત લેતા-એક પણ સ્થાન નથી જ્યાં કમળ ન હોય અથવા આવી વીસા પદથી ઘણાં કમળો છે અથવા વાવડીમાં બધા ભાગોમાં પા-કમળ છે. આદર બતાવવા વીસા મૂકી. વર એટલે શ્રેષ્ઠ. - x - પા શબ્દ છત્ર,