Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 86
________________ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર છે શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૩ આહાર પરિજ્ઞા છે. - X - X - X X —X —X - X = ૨-૬૩ ઇચછાવાળા છે, માટે તેમને હણવા નહીં ઇત્યાદિ. તેમને પૂર્વોક્ત દંડન આદિ ભોગવવા ન પડે. ચાવતુ તેઓને સંસાર કાંતારમાં ભટકવું પડતું નથી. આ રીતે કિચાચાનો કહ્યા. હવે ઉપસંહાર કરવા માટે પૂર્વોક્ત કથન સંક્ષેપમાં કહે છે• સૂઝ-૬૩૪ - આ બાર કિયાસ્થાનોમાં વતા જીવો સિદ્ધ-બુ-મુકત-પરિનિવણિ રાવતું સર્વ દુ:ખનો અંત કર્યો નથી . કરતા નથી - કરશે નહીં પરંતુ આ તેરમાં કિશાસ્થાનમાં વર્તતા જીવો અતીત-વર્તમાન કે અનાગતમાં સિદ્ધ થયા છે, બુદ્ધ થયા છે, મુકત થયા છે, પરિનિર્વાણ પામે છે ચાવ4 સર્વ દુઃખોનો અંત કરે છે. એ રીતે તે ભિક્ષુ આત્માણી, આત્મહિતકર, આત્મગુપ્ત, આત્મયોગી, આત્મપાકમી, આત્મરક્ષક, આત્માનુકંપક, આત્મનિફ્ફટક, આત્મા દ્વારા જ સમસ્ત પાપોથી નિવૃત્ત થાય છે, • તેમ હું કહું છું. • વિવેચન આ બાર કિયાસ્થાનોમાં અનુપશમરૂપ - અધર્મપક્ષ ગણેલ છે. તેથી તેમાં વર્તતા જીવો પૂર્વ કાળે સિદ્ધ થયા નથી, વર્તમાનમાં થતા નથી અને ભાવિમાં થશે નહીં. તથા બોધ પામ્યા નથી, પામતા નથી - પામશે નહીં, મુક્ત થયા નથી - થતા નથી - થશે નહીં, નિર્વાણ પામ્યા નથી • પામતા નથી - પામશે નહીં, દુ:ખોનો અંત કર્યો નથી - કરતા નથી - કરશે નહીં. હવે તમે ક્રિયાસ્થાન ‘ધર્મપક્ષ' કહે છે. આ તેમાં ફિયાસ્થાનમાં વર્તતા જીવો મોક્ષે ગયા છે - જાય છે . જશે ચાવતુ સર્વ દુઃખોનો અંત કર્યો છે - કરે છે. કરશે. જે ભિક્ષુ પૌંડરીક અધ્યયનમાં કહ્યો છે તે બાર કિયાસ્થાન વર્જક, ધર્મપાઅનુપશમનો ત્યાગી, ધર્મપણે સ્થિતઆત્મા વડે કે આત્માથી ઉપશાંત થયેલો છે. જે બીજ અપાયોથી આભાને રહ્યો છે તે આત્માર્થી-આમવાનું કહેવાય છે. અહિત આચાસ્વાળા, ચોર આદિ આત્મવંત થતા નથી જે આ લોક પરલોકના અપાયોથી ડરે છે તે આમહિત કત છે. જેનો આત્માગુપ્ત છે તે અર્થાત્ સ્વયં જ તે સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરે છે. આત્મયોગી તે આત્માના કુશલ મનપવૃત્તિરૂપ છે * * * સદા ધર્મધ્યાને સ્થિત છે. તથા જે આત્માને પાપી, દુર્ગતિગમનાદિથી જે રક્ષે તે આત્મક્ષિત. દુર્ગતિગમન હેતુ છોડનાર • સાવધાનુષ્ઠાનથી નિવૃત્ત. આત્મા દ્વારા જ અનર્થ પરિહાર વડે અનુકંપા કરે - શુભ અનુષ્ઠાન વડે સદ્ગતિમાં જનારો, આત્માને સમ્યગુદર્શનાદિ અનુષ્ઠાન વડે સંસારરૂપ કેદમાંથી છોડાવે છે. તથા આત્માને અનર્ણભૂત બાર કિયાસ્થાનો થકી દૂર રહે અથવા આત્માને સર્વ અપાયોથી દૂર રાખે - સર્વે અનર્થોથી નિવૃત થાય. આ ગુણો મહાપુરુષોમાં સંભવે છે. શેષ પૂર્વવત, નયોની વ્યાખ્યા પહેલાં પ્રમાણે જાણવી. શ્રુતસ્કંધર : અધ્યયન-ર- “ક્રિયાસ્થાન”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ • ભૂમિકા : બીજું અધ્યયન કહ્યું, હવે ત્રીજું આરંભે છે. તેનો સંબંધ આ છે - કર્મક્ષયાર્ચે ઉધત સાધુએ બાર કિયાસ્થાન છોડીને તેરમું કિયાસ્થાન સેવીને હંમેશાં “આહાણુપ્ત" થવું. ધર્મના આધારભૂત શરીરનો આધાર આહાર છે. તે મુમુક્ષુએ ઉદ્દેશકાદિ દોષરહિત લેવો, આ આહાર હંમેશા જોઈએ, આ સંબંધથી “આહારપરિજ્ઞા' અધ્યયન આવ્યું. તેના ચાર અનુયોગ દ્વારા છે, તેમાં આ અધ્યયન પૂર્વાનુપૂર્વીથી ત્રીજું અને પાનુપૂર્વમાં પાંચમે છે, અનાનપવરી અનિયત છે. અહીં અથિિધકારે હાર શ્રદ્ધા છે કે અશુદ્ધ તે બતાવશે. નિક્ષેપ ત્રણ પ્રકારે છે : તેમાં ઓઘનિષ નિફોપે અધ્યયન છે, નામનિષ નિફોપે આહારપરિજ્ઞા એવું બે-પદનું નામ છે, તેમાં આહાર પદના નિણોપા માટે નિયુક્તિકાર કહે છે [નિ.૧૬૯ થી ૧૨] ૧૬૯ થી ૧ નિમુકિtખો સંયુકd વૃજ્ય આહાર પદનો નિકોપ પાંચ પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, હોમ, ભાવ. તેમાં નામ, સ્થાપનાને છોડીને ‘દ્રવ્ય-આહાર' કહે છે. દ્રવ્ય આહાર-સયિd, આદિ ત્રણ ભેદે છે. તેમાં સચિતદ્રવ્યાહાર પૃથ્વીકાયાદિ છ ભેદે છે. તેમાં સચિવ પૃથ્વીકાય-મીઠું વગેરે રૂપ છે, અકાય તે પાણી ઇત્યાદિ, આ પ્રમાણે મિશ્ર અને અચિત પણ સમજી લેવું. વિશેષ એ કે - પ્રાયઃ અયિત અગ્નિકાય મનુષ્ય આહારમાં લે છે - ગરમ ભાત વગેરે રૂપે જાણવા. ક્ષેત્ર-આહાર-જે ફોગમાં આહાર કરાય, ઉત્પન્ન થાય કે વ્યાખ્યાન થાય તે અથવા નગના જે દેશમાંથી ધાન્ય, ઇંધનાદિનો ઉપભોગ થાય છે. જેમ કે - મથુરાની નીકટથી ખાવાની વસ્તુ મળે તે મયુરા આહાર ઇત્યાદિ • x ". ભાવ-આહાર-ભૂખ લાગે ત્યારે ભક્ષ્ય આહારની વસ્તુ ખવાય તે ભાવાહાર. તેમાં પણ પાયે આહારનો વિષય જીભને આધિન છે. તેથી તીખો, કડવો, કષાયેલો, ખાટો, ખારો, મીઠો એ છ રસ જાણવા. કહ્યું છે કે - રાત્રિભોજન તે તિખો યાવતુ મધુર ઇત્યાદિ જમવો. પ્રસંગે બીજું પણ લે છે . “ખરવિશદ' ભક્ષ્ય છે. તેમાં પણ ગરમ ભાત યોગ્ય છે. ઠંડા નહીં. પાણી ઠંડુ જ લેવાય. શીતળતા એ પાણીનો મુખ્ય ગુણ છે. દ્રવ્યને આશ્રીને ભાવ આહાર કહ્યો. હવે આહારને આશ્રીને ભાવાહા... ભાવાતાર ત્રણ પ્રકારે થાય. આહાક પ્રાણી ત્રણ પ્રકારે આહાર લે છે. જેમકે • ઓનહા-ૌજસ શરીર, કામણ શરીર સાથે રહીને જે આહાર લે છે, તેના વિના દાકિાદિ શરીર ઉત્પન્ન ન થાય. કહ્યું છે. • તૈજસ, કામણશરીર વડે જીવો આહાર લે પછી જ યાવતુ શરીરની નિષ્પત્તિ થાય. તયા ઓજાહારી સર્વે જીવો અપર્યાપ્તા છે. લોમાહાર શરીર પતિ થયા પછીના

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120