Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૪/soo
૧૩૯
સંસ્થિત પણ હોય છે, આત્મા એકાંત દંડદાયી - એકાંત માલ એકાંત સુdમન, વચન, કાયાથી વક્ર આપતિeત અને પ્રત્યાખ્યાન પાપકમ પણ હોય છે.
આ જીવને ભગવતે અસંયત, અવિરત, પાપકર્મનો ઘાત અને પ્રત્યાખ્યાન ન કરેલ, સક્રિય સંવૃત્ત, એકાંત દંડદાણી, એકાંત બાલ, એકાંત સુપ્ત કહેલ છે. તે અજ્ઞાની મન, વચન, કાયથી વક્ર અને અવિચારી, સ્વપ્નમાં પણ ન જોયેલ હોય તેવા પાપકર્મો કરે છે.
• વિવેચન-900 -
આ સૂત્રનો અનંતપરંપર સૂત્ર સાથે સંબંધ કહે છે. ગત અધ્યયનને અંતે સૂણ હતું - “આહાર ગુપ્ત, સમિત, સહિત સદા યત્ન કરે” આયુષ્યમાન્ ભગવંતે આમ કહ્યું તે મેં સાંભળેલ છે. આ જ રીતે પરંપર સૂત્ર સાથે પણ સંબંધ વિચારવો. આ પ્રવચન કે સૂયગડાંગમાં પ્રત્યાખ્યાન કિયા નામક અધ્યયન છે. તેનો વિષય આ છે . જે ભમે તે જીવ-પ્રાણી છે, તે અનાદિ મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદકષાય-યોગને વશ થઈને સ્વભાવથી જ અપ્રત્યાખ્યાની હોય છે. આપ શબ્દથી કોઈ નિમિતે પ્રત્યાખ્યાની પણ હોય. અહીં “આત્મ’ શબ્દનું ગ્રહણ બીજા મતોના ખંડન માટે છે.
જેમકે - સાંગો પિયુત-અનુત્પન્ન-સ્થિરેક સ્વભાવી આભા માને છે - X - આત્મા અકિંચિકર હોવાથી પ્રત્યાખ્યાન ક્રિયા માટે લાયક નથી. બૌદ્ધો પણ આત્માનો અભાવ માને છે - x• ત્યાં પ્રત્યાખ્યાન ક્રિયા ક્યાંથી સંભવે ? વળી આત્મા સદનુષ્ઠાન ક્રિયામાં કુશળ ન હોવાથી અક્રિયાકુશળ કહ્યો છે. આત્મા મિથ્યાત્વના ઉદયમાં પણ સ્થિત હોય છે.
વળી આત્મા એકાંતે બીજા પ્રાણીને દંડ દેનાર પણ હોય છે, તથા અસારતા પ્રાપ્ત, રાગ-દ્વેષના આકુળપણાથી આત્મા બાળવતુ અજ્ઞાની હોય છે. તથા સુતેલા માણસની જેમ આત્મા-સપ્ત હોય છે. જેમ દ્રવ્યથી સુતેલો શબ્દાદિ વિષયોને જાણતા નથી, હિત-પ્રાપ્તિ અને અહિત-ત્યાગને પણ ન જાણે, તેમ ભાવસુપ્ત આત્મા પણ એવો જ હોય છે.
તેમજ અવિચારણીય-અનિરૂપણીય-અપલોચિત મન, વચન, કાયાથી કૃત્યો કરે છે. તેમાં મન તે અંતઃકરણ, વી - વાણી, વ - દેહ. આ ત્રણે પદનો અર્થ સાથે બતાવનાર એક વાક્ય છે. પ્રશ્ન પહેલાં વા શબ્દથી ‘વાક્ય' અર્થ આવી ગયો, ફરી ‘વાક્ય' શબ્દ કેમ મૂક્યો ? તે માટે જણાવે છે કે - અહીં વા-વ્યાપારની પ્રધાનતા જણાવે છે, કેમકે પ્રાયઃ તેની જ પ્રવૃત્તિ હોય છે. તેને જોઈને બીજા પણ તેવા કાર્યમાં પ્રવર્તે. આ પ્રમાણે અપ્રત્યાખ્યાન-અક્રિય થયેલા આત્મા અવિચારિત મન-વચન-કાયાવાળો થાય છે. તથા પ્રતિખલિત પ્રત્યાખ્યાત અર્થાત્ વિરતિ લઈને
સદ્ અનુષ્ઠાન દૂર કર્યા છે, તે સુસાધુ છે. આ આમા આપતિત પાપકર્મવાળો છે. આ પ્રમાણે [ભગવંત ફરી કહે છે–]. - પૂર્વોક્ત જીવ અસંયત, અવિરત, અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મી, સક્રિય, સાવધ અનુષ્ઠાનવાળો, તેવો અસંવૃત, મન-વચન-કાયાથી ગુપ્ત અને ગુપ્ત
૧૮૦
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર હોવાથી પોતાને તથા બીજાને દંડ દેનારો, એકાંતે બાળ જેવો અજ્ઞાની, સુતેલા જેવો સુપ્ત અને એ રીતે બાળ-સુપ્તતાથી અવિચારી, - X• પરમાર્થ વિચારણા કે યુક્તિથી જેના મન-વચન-કાય વાક્ય અવિચારિત છે તેવો, અથવા પારકા સંબંધિ અવિચારિત મન-વચન-કાય વાક્યવાળો બનીને ક્રિયામાં પ્રવર્તે છે.
આવો મૂર્ખ નિર્વિવેકથી સારા જ્ઞાનરહિત સ્વપ્ન પણ ન જાણતો હોય, તેવા - x • પાપકર્મ બાંધે છે. એવા અવ્યક્ત વિજ્ઞાનથી પાપ કર્મ કરે છે, એમ જાણવું.
આવું સાંભળીને શ્રોતા વક્તાને પૂછે છે- ૪ - • સુત્ર-૩૦૧ -
આ વિષયમાં પ્રેરકે પરૂપકને આમ કહ્યું - પાપયુક્ત મન, પાપયુક્ત વયન, પાપયુકત કાયા ન હોય અને જે પ્રાણીઓને ન હો, હિંસાના વિચારસહિત મન, વચન, કાયા અને વાક્ય બોલવામાં પણ હિંસાથી રહિત છે, જે પાપકર્મ કરવાનું સ્વાને પણ વિચારતું નથી. એવા જીવને પાપકર્મનો બંધ થતો નથી. [ રૂપકે તેને પૂછયું-] તેને પાપકર્મ બંધ કેમ ન થાય?
પ્રેરક કહે છે - પાપયુક્ત મન હોય તો મન નિમિતે પાપકર્મ થાય, પાપયુક્ત વયન હોય તો વચનયુકત પાપકર્મ થાય. પાપયુક્ત કાયા હોય તો કાયા નિમિત્ત પાપકર્મ થાય. હા સમનને સવિચાર મન-તુચકાયા અને વાક્યપ્રયોગ કરતા, વન પણ જોતા, આ પ્રકારના ગુણોથી યુક્ત જીવ પાપકર્મ કરે છે, પ્રેક આગળ કહે છે - જેઓ એમ કહે છે - પાપયુકત મન, વચન, કાયા ન હોવા છતાં, હિંસા ન કરવા છતાં, મનરહિત હોવા છતાં, મન-વચકાયાથી પણ વાક્યરહિત હોય, સ્વપ્ન જેટલી પણ ચેતના ન હોય, તો પણ તે પાપ-કર્મ કરે છે - એવું કહેવું મિથ્યા છે.
ત્યારે પ્રરૂપક પ્રેકને ઉત્તર આપે છે . મેં જે પૂર્વે કહ્યું. તે યથાર્થ છે. મન-વચન-કાયા ભલે પાપયુક્ત ન હોય, કોઈને હણે નહીં, અમન હોય, મન-વચન-કાયા અને વાણીનો સમજીને પ્રયોગ ન કરતો હોય, સ્વપ્ન પણ ન ગણવા છતાં એવો જીવ પાપ કર્મ કરે છે. એ જ વાત સત્ય છે. કેમકે - આચાર્ય કહે છે કે, આ વિષયમાં તીર્થકર ભગવંતે છ અવનિકાયને કમબંધના હેતુ રૂપે બતાવ્યા છે. તે આ પ્રમાણે - પૃવીકાયિક યાવતુ પ્રસકાયિક. આ છ જવનિકાયની હિંસાથી થતાં પાપકર્મનું જેણે પચ્ચક્ખાણ કરેલ નથી, તે હિંસાથી થતાં પાપને રોકેલ નથી, નિત્ય નિધુરતાપૂર્વક પ્રાણી ઘાતમાં ચિત્ત રાખી, તેમને દંડ આપે છે . તે આ પ્રમાણે - પ્રાણાતિપાત યાવત પરિગ્રહ અને ક્રોધ યાવતુ મિયાદર્શન શલ્ય પિત્ત પાપને સેવે છે.)
આચાર્ય ફરી કહે છે . ભગવંતે વિષયમાં વધકનું દ્રષ્ટાંત કહ્યું છે - કોઈ વધ કરનાર ગાથાપતિ કે ગાથાપતિયુગનો, રાજ કે રાજપુરષનો વધ કરવા ઇચ્છે, અવસર પામીને તેના ઘરમાં પ્રવેશીને, તક મળતાં તેને પ્રહાર કરી મારી નાખીશ, આ રીતે કોઈ વધક ગાથાપતિ યાવત્ રાજપુરનો વધ કરવાની