Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 81
________________ ૨/૨I-I૬૩૦ ૧૪૩ ભાંડ મા નિક્ષેપ સમિત, ઉચ્ચાર પ્રસવણ ખેલ સિંધાણ જલ અરિષ્ઠાપનિકા સમિત, મન સમિત, વચન સમિત, કાય સમિત, મનોગુપ્ત, વચનગુપ્ત, કાયગુપ્ત, ગુપ્ત ગુપ્લેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, ક્રોધી, અમાની, અમારી, લોભી, શાંત, પ્રશાંત, ઉપરાંત, પરિનિવૃત્ત, અનાશ્વવી, અગ્રંથિ, છિન્નશોક, નિરુપલેમ, કાંસ્યપpx વ4, મુકતતોય, શંખવતું નિરંજન, જીવ માફક આપતિeતગતિ, ગગનતલવ4 નિરાલંબન, વાયુ માફક આપતિબદ્ધ, શારદસલિલવતુ શુદ્ધ હૃદયી, પુષ્કર જેમ નિરૂપલેપ, કુમવત ગુપ્તેન્દ્રિય, પક્ષીવત વિપમુક્ત, ગેંડાના સીંગડા જેમ એકજાત, ભારંડપક્ષી માફક અપમત્ત, હાથી જેવા શૂરવીર, વૃષભ જેવા ભારવાહી, સિંહ જેવા દુધઈ, મેર જેવા આપકપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્ય વેરાય, સૂર્ય જેવા દીત તેજ જાય કંચનવતુ જાન્યરૂપ, પૃની જેવા સર્વ સ્પર્શ સહેનારા, સારી રીતે હોમ કરાયેલા અગ્નિ જેવા જાજવલ્યમાન છે. તે ભગવંતોને કોઈ સ્થાન પ્રતિબંધ નથી. આ પ્રતિબંધ ચાર પ્રકારે કહ્યો છે. તે આ પ્રમાણે - અંડજ પોતજ, અવગ્રહિક અને ઔપગ્રહિક. તેઓ જેજે દિશામાં વિચરવા ઈચ્છે, તે તે દિશામાં આપતિબદ્ધ, ચિભૂત અને લઘુભૂત થઈ પ્રશિરહિત, સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે. તે ભગવંતોને આવા પ્રકારે સંયમ નિહાર્થે આજીવિકા હોય છે જેમકે • ચોથભકત, છઠ્ઠભકત, અષ્ટમભક્ત, દશમ-ભાસ-ચૌદશભકત, અમિાસિક કે માસિક ભક્ત, બે-ત્રણચાપાંચ કે છમાસી તિ૫] તે સિવાય [કોઈ કોઈ શ્રમણ] ઉક્ષિતચારી, નિતિચારી, ઉક્ષિપ્ત-નિક્ષિપ્તચારી, અંતચક, પ્રાંતચરક, રાચસ્ક, સમુદાનચક, સંસ્કૃષ્ટ કે અરસંસ્કૃષ્ટ ચક, વજાત સંસૃષ્ટચરક, દિષ્ટઅદિષ્ટ-પૃષ્ટ-આપૃષ્ટ-ભિક્ષ કે અભિHલાભી, અજ્ઞાતચક, ઉપનિહિત સંખાદતિક, પરિમિત-પિંડવાતિક, શુદ્વૈષણિક, આંત-પાંત-અરસ-વિરજૂક્ષ કે તુચ્છ આહારી, ત કે પાંતજીવી, આયંબિલ-પુમિ-નિર્વિગઈ કરનારા, મીમાંસ ન ખાનાર, નિકામરસભોજી, સ્થાનાતિક, પ્રતિમાસ્થાનાતિક, ઉટકાસન - ૪ - વીરાસન, દંડાયતિક, લગંડશાયી, અપાવૃત, અગતક, અકંડૂક, અનિકૃષ્ટ ઇત્યાદિ ઉવવાd સૂત્ર મુજબ જાણવું. વળી તે વાળ, દાઢી, મૂછ, રોમ, નખ આદિ સર્વ શરીર સંસ્કારોથી રહિત હોય છે. તે ભગવંતો આવા વિહાર વડે વિહરતા ઘ વ શ્રમણપયયિ પાળીને, તેમને કોઈ બાધા ઉત્પન્ન થાય કે ન થાય તો પણ ઘણો સમય ભક્ત પ્રચક્રણ કરીને, ઘણાં સમય અનશન વડે ભોજનને ત્યાગીને, જે હેતુ માટે નગનભાવ, મુંડભાવ, અનનિભાવ, અદતપોવન, આછાક, અનુપાનહ, ભૂમિશપ્યા, ફલકશય્યા, કાષ્ઠશય્યા, કેશલોય, બ્રહ્મચર્યવસ, પરગૃહપ્રવેશ [ભિાર્થે ધારણ કરેલા છે. તથા જેના માટે - માન, અપમાન, હેલણા, નિદા, હિંસા, ગહ, તર્જના, તાડના, ઉચ્ચનીચ વચનાદિ બાવીશ પરીક્ષણો અને ઉપર સહન કરી રહ્યા છે, તે અને આરાધે છે, આરાધીને છેલ્લા શ્વાસોચ્છવાસે અનંત, અનુત્તર, ૧૪૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ નિઘિાત, નિરાવરણ, સંપૂર્ણ, પતિપૂર્ણ, શ્રેષ્ઠ કેવલજ્ઞાન દન ઉપાર્જિત રે છે. પછી સિદ્ધ-બુદ્ધ-મુકત થઈને પરિનિર્વાણ પામીને સર્વે દુઃખોનો અંત કરે છે. કોઈ અણગાર] એક જ ભવમાં સંસારનો અંત કરે છે, બીજી કોઈ પૂર્વકમ શેષ રહેવાથી મૃત્યકાળે મરીને કોઈ દેવલોકમાં દેવતારૂપે ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે - મહાકહિત, મહાધુતિ, મહાપરાક્રમ, મહાયશ, મહાભલ, મહાનુભાવ, મહાસુખયુકત દેવલોકમાં. ત્યાં મહાકદ્ધિવાળા, મહાદ્યુતિવાળા યાવતું મહાસુખવાળા દેવ થાય છે. તે હાર વડે સુશોભિત કટક અને કુટિત વડે ખંભિત ભૂજાવાળા, અંગદ-કુંડલથી યુક્ત કપોલ અને કાનવાળા, વિચિત્ર આભુષણોથી યુકત હાથવાળા, વિચિત્ર માળાથી મંડિત મુગટવાળા, કલ્યાણકારી, સુગંધી વરુઓને ધારણ કરનારા, કલ્યાણ-પ્રવર માળા અને લેપન ધારણ કરનારા, ઝગમગતા શરીરવાળા, લાંબી વનમાળા ધારણ કરેલા, દિવ્ય એવા રૂપ-વગંધ -સંઘાત-સંસ્થાન-ઋદ્ધિ-ઘુતિ-પ્રભા-છાયા-અચ-તેજ-લેયા વડે યુકત, દશે દિશાઓને ઉધોતીત અને પ્રકાશિત કરતા, કલ્યાણકારી ગતિ અને સ્થિતિવાળા, ભાવિમાં પણ કલ્યાણ પામનારા દેવ થાય છે. આ સ્થાન આર્ય યાવત સર્વદુ:ખ ક્ષયનો માર્ગ છે, એકાંત સમ્યફ અને ઉત્તમ છે. બીજું ધર્મપક્ષનામક સ્થાન કહ્યું. • વિવેચન-૬૩૦ : હવે બીજા સ્થાનનું સ્વરૂપ આવી રીતે બતાવે છે - જેમકે - પૂવિિદ દિશા મળે એવા મનુષ્યો પણ હોય છે. જેમકે - તેમને સાવધ આરંભ નથી, નિકિંચન છે, ધર્મ વડે ચાલતા હોવાથી ધાર્મિક છે યાવત્ ધર્મ વડે જ પોતાનું જીવન ગુજારે છે તથા સશીલ, સુવતી, સુપત્યાનંદી, સંસાધુ, સર્વથા પ્રાણાતિપાત યાવતુ પરિણથી વિમેલા છે તથા તેવા બીજા પ્રકારના સાવધ આરંભ યાવત્ અબોધિકારણ, તે સર્વેથી વિરત છે. ફરી બીજા પ્રકારે સાધુના ગુણોને દર્શાવતા કહે છે– કેટલાંક ઉત્તમ સંતનન, ધૃતિ, બળયુક્ત આણગાર ભગવંતો હોય છે. તેઓ પાંચ સમિતિઓ વડે સમિત હોય છે ઇત્યાદિ વર્ણન આચારાંગ સૂત્ર સંબંધી પહેલા ઉપાંગ સત્ર “ઉવવાઈમાં વર્ણવેલ છે. તે અહીં પણ તે જ ક્રમથી જાણી લેવું. * * •x - સર્વ શરીર પરિકર્મથી વિપમુક્ત અર્થાત નિપ્રતિકર્મશરીર તિ સાધી રહે છે. તે ઉગ્રવિહારી, પ્રdજ્યા પર્યાયને પાળીને, અબાધારૂપ રોગાતંક ઉત્પન્ન થાય કે ન થાય તો પણ] ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. વધુ કેટલું કહીએ ? જે કારણથી લોઢાના ગોળા મા નિરાસવાદ છે, તલવારની ધાર માફક કઠિન છે, તેવા શ્રમણભાવનું અનુપાલન કરે. તે માટે સમ્યગદર્શન, જ્ઞાન, ચાત્રિ નામક (મોક્ષમાળી આરાધીને અવ્યાહત, એક, અનંત મોક્ષના કારણરૂપ કેવલજ્ઞાનને પામે છે. કેવલજ્ઞાન પામીને સર્વ દુ:ખથી મુક્તિરૂપ એવા મોક્ષને પ્રાપ્ત કરે છે. કેટલાંક સાધુ એક જ અચ-શરીર વડે એક જ ભવમાં સિદ્ધિમાં જનારા હોય છે. બીજાઓ તેવા પ્રકારના કર્મો બાકી હોવાથી તે કર્મવશ કાળ કરીને કોઈપણ

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120