Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉન્માન કહે છે, સર્વતેમાનને અથવા પિતાની આંગળીથી (૧૦૮) એકસે આઠ આંગળી ઊંચાઈને પ્રમાણ કહે છે. આ માન ઉન્માન તથા પ્રમાણથી યુક્ત હોવાને કારણ સુજાત (યથાયોગ્ય અવયની રચનાથી સુંદર) જે સર્વેગ, જેના દ્વારા પ્રાણી વ્યકત હોય છે કેઈ આકૃતિના રૂપમાં દેખાય છે તેને. અર્થાત્ પગથી માંડીને માથા સુધીના અવયવોને અંગ કહે છે. આ બધાં અંગથી સુંદર અંગવાળી મહારાણી પાવતી હતી.
સિસોમવાર' ચંદ્રમા સમાન શાંત આકારવાળી હતી “વતા' જે કમનીયા ચિત્ત હરણ કરવાવાળી હોય તે સ્ત્રીને “રા' કહે છે.
પિતા ” જેની નજર જેનારાના મનમાં આનંદ ઉત્પન્ન કરતી હોય તે સ્ત્રીને “પ્રિયદર્શના' કહે છે. આ પ્રકારે કહેલા ગુણવિશિષ્ટ હોવાથી તે “સુર” શ્રેષ્ઠ–રૂપલાવણ્યવતી હતી (૧૦)
‘તાથન' ઇત્યાદિ. તે ચંપા નગરીમાં શ્રેણિક રાજાની પટરાણી કેણિક રાજાની લઘુમાતા કાલી નામે દેવી સુકોમળ હાથ પગવાળી બહુ સ્વરૂપવાન હતી
|
કાલી વર્ણન
વળી તે કાલી દેવીનું વર્ણન કરે છે –
'कोमुइरयणियरविमलपडिपुन्नसोमवयणा' કૌમુદી શબ્દનો અર્થ આવે છે. -
“શું ન કરી શT, “પુર , તો ય
ધાતુવેનિયમેવ, તેન સા ક્રૌમુદી સ્પૃહા II ૨. ”
કુ” શબ્દનો અર્થ પૃથ્વી છે. “મુદ’ શબ્દનો અર્થ “હર્ષિત કરવું છે જે પૃથ્વી ઉપર રહેલાં માણસોને આનંદ કરાવે તેને કૌમુદી કહે છે. કોમુદી અર્થાત્ આસે કાર્તિક માસ રૂપી શરદ ત્રાતુની પૂર્ણિમાની ઉજવલ ચંદ્રિકા, તે ચંદ્રિકાવાળા જે ચંદ્રમા
શ્રી નિરયાવલિકા સૂત્ર
૨૧