Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાન છે, કાન્તરૂપ છે. એવી જ રીતે પ્રિય છે, મનેઝ છે, મનોરમ છે. સોમ છે, સોમરૂપ છે. પ્રિયદર્શન છે, સુરૂપ છે.
હે ભદન્ત! આ નિજ કુમાર ને આ પ્રકારની મનુષ્ય સંબંધી અદ્ધિ કેવી રીતે મળી, કેમ પ્રાપ્ત થઈ, અને કેવી રીતે તે ઋદ્ધિ તેમના ભેગમાં આવી?
ગૌતમે સૂર્યાસની દેવઋદ્ધિ વિષે જેવી રીતે ભગવાનને પૂછ્યું હતું તેવી રીતે વરદને પૂછ્યું:
ભગવાને કહ્યું–હે વરદત્ત! તે કાળ તે સમયે આ જમ્બુદ્વીપ નામે દ્વિીપની અંદર ભરતક્ષેત્રમાં હીતક નામે નગર હતું કે જે ધનધાન્ય ઋદ્ધિથી સમૃદ્ધ હતું. તે નગરમાં મેધવર્ણ નામે ઉઘાન હતું તે ઉધાનમાં મણિદત્ત નામે યક્ષનું યક્ષાયતન હતું તે હિતકને રાજા મહાબલ હતું તેની રાણીનું નામ પદ્માવતી હતું.
એક સમય સુકોમળ શમ્યા ઉપર સૂતેલી તે પાવતી રાણીએ સ્વપ્નમાં સિંહને જોયે. પછી તેના ગર્ભથી મઢ ના જે એક બાળક ઉત્પન્ન થયે. તેને જન્મ આદિનું વર્ણન મહાબલના જેવું સમજવું તેનું નામ વીજa રાખ્યું હતું. જ્યારે તે કુમાર માટે થયે ત્યારે તેનાં લગ્ન બત્રીસ રાજકન્યાઓની સાથે કરવામાં આવ્યાં અને તેને બત્રીસ-બત્રીસ દહેજ મળ્યા.
તેના મહેલના ઉપલા માળમાં હમેશાં મૃદંગ આદિ વાજાં વાગતાં રહેતાં હતાં તથા ગાયક તેના ગુણેનાં ગાન કર્યા કરતા હતા. તે સાત વર્ષ આદિ છે ઋતુ સંબધી ઈષ્ટ શબ્દાદિ વિષયોને પિતાના વૈભવ પ્રમાણે ભગવતે વિચરતે હતા.
તે કાળ તે સમયે કેશી શ્રમણના જેવા જાતવાન તથા બહુકૃત અને બહુ શિષ્ય પરિવારવાળા સિદ્ધાર્થ નામે આચાર્ય રેહતક નગરના મેઘવર્ણ ઉદ્યાનની અંદર મણિભદ્ર યક્ષાયતનમાં પધાર્યા. અને ઉદ્યાનપાલની આજ્ઞા લઈને ત્યાં વિચરવા લાગ્યા. પરિષદ તે આચાર્યવરનાં દર્શન માટે પોતપોતાના ઘેરથી નીકળી. ત્યાર
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૩૭