Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 140
________________ યાજન લાંખી ચાવત્ પ્રત્યક્ષ દેવલેાકના જેવો, મલારીન=મનને પ્રસન્ન કરવાવાળી તથા રાનીયા-દેખવા ચેાગ્ય, અમિષ્ઠા=સુંદર છટાવાળી અને પ્રતિષ્ઠા=અનુપમ શિલ્પકલાથી સુશૅાભિત હતી. તે દ્વારાવતી નગરીની બહાર ઇશાન કોણમાં ઊંચા તથા ગગનચુખી શિખરાવાળા રૈવતક નામના પર્યંત હતા. તે પર્યંત અનેક જાતનાં વૃક્ષા, ગુચ્છ, ગુલ્મ અને લતાવધીએથી મનેહર હતા. વળી તે હંસ, મૃગ, મયૂર, કોચ ( પક્ષી ), સારસ, ચક્રવાક, મનશાલા ( મેના ) અને કૈાકિલા આદિ પક્ષીવૃન્દથી સુશૅાભિત હતા. તથા જેમાં અનેક સ=કનારા અને ટ= પતના રમણીય ભાગ તથા વિવ=સુંદર ગુફાઓ અને અવજ્ઞ-સુંદર ઝરણાઓ, કાત્ત=જ્યાં ઝરણાં પડે છે તે સ્થાન, તથા પ્રામા=પતના નમેલા રમણીય ભાગ અને સુ ંદર શિખર વિદ્યમાન હતા ત્યાં અપ્સરાગણુ, દેવગણ, અને વિદ્યાધરાનાં જોડલાં આવીને ક્રીડા કરતાં હતાં અને જ્યાં જ ઘાચરણ, વિદ્યાચરણ મુનિ પણ ધ્યાન, મૌન આદિ માટે નિવાસ કરતા હતા. તથા આ પર્યંત હમેશાં ઉત્સવનું એક રમણીય સ્થાન હતું અને નેમીનાથ ભગવાનથી યુક્ત હાવાથી ત્રણે લાકમાં શ્રેષ્ઠ ખલવીર દશાહના તે પર્યંત સોમ=આહ્લાદ ઉત્પન્ન કરવાવાવાળા હતા, ગુમ=મ ગળકારી હતા, યોન=નેત્રીને સુખ આપવાવાળા હતા, સુસ્ત=રૂપાળા શાભાદાર હતા, પ્રવાર્ીચ=મનને પ્રસન્ન કરવાવાળા હતા, શનીય જોવા ચેાગ્ય હતા, ામિત્વ=પાતાની સુંદરતાને લીધે ચમકતા હતેા, પ્રતિq=જોનારનાં હૃદયમાં છાપ પાડે તેવા હતા, ( પ્રતિબિંખિત થઇ જતા હતા. ) તે રૈવત પર્વતની પાસે નન્દનવન નામે એક ઉદ્યાન હતા. જે બધી ઋતુઓમાં ફૂલાથી સંપન્ન હોવાથી દર્શનીય હતા. તે નન્દનવન ઉદ્યાનમાં સુરપ્રિય=યક્ષનું યક્ષાયતન બહુ પ્રાચીન હતું શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૩૩

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151