Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 139
________________ નિષધકુમાર કા વર્ણન વૃષ્ણુિદશા વર્ગ (૫) પાંચમે. “ અંતે ' ઇત્યાદિ જમ્મુ સ્વામી પૂછે છે – હે ભદન્ત ! પુષ્પચૂલા નામના ચોથા ઉપાંગમાં ભગવાને પૂર્વોક્ત પ્રકારથી દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે તે હે ભદન્ત ! ત્યાર પછી વૃષ્ણિદશા નામના પાંચમા ઉપાંગમાં મોક્ષમાસ શ્રમણ ભગવાન મહાવીર કયા અર્થોનું નિરૂપણ કર્યું છે. સુધર્મા સ્વામી કહે છે-- હે જમ્મુ શ્રમણ ભગવાન મહાવીરે વૃષ્ણિદશા નામના પાંચમા વર્ગમાં બાર અધ્યયનેનું નિરૂપણ કર્યું છે. તેમનાં નામ:--(૧) નિષધ, ૨) માની, (૩) વહ, (૪) વહ, (૫) પગતા (૬) તિ, (૭) દશરથ, (૮) દરથ, (૯) મહાધન્વા, (૧૦) સપ્તધન્વા, (૧૧) દશધન્વા અને (૧૨) શતધન્વા છે. જખ્ખ સ્વામી પૂછે છે – હે ભદન્ત ! જે શ્રમણ ભગવાન મહાવીરે વૃષ્ણિદશામાં બાર અધ્યયનનું નિરૂપણ કર્યું છે તે તે અધ્યયનમાં પ્રથમ અધ્યયનને શું ભાવ કહ્યો છે ? સુધર્મા સ્વામી કહે છે –. હે જગ્ગ! તે કાળ તે સમયે દ્વારાવતી નામની નગરી હતી, જે બાર શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૩૨

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151