Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 128
________________ થઈને ઉત્પન્ન થશે. ત્યાં એક એક દેવની સ્થિતિ બે સાગરેપમ છે. તે દેવલોકમાં સોમદેવની પણ સ્થિતિ બે સાગરેપમની થશે. ગૌતમ સ્વામી પૂછે છે –હે ભદન ! તે સમદેવ આયુભવ અને સ્થિતિક્ષય પછી તે દેવકમાંથી અવીને કયાં જશે ? અને કયાં ઉત્પન્ન થશે? ભગવાન કહે છે--હે ગૌતમ ! મહા વિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈને તે સિદ્ધ થશે અને તમામ દુઃખને અંત કરશે, સુધમાં સ્વામી કહે છે –હે જમ્મુ આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિતાના ચતુર્થ અધ્યયનના ભાવનું નિરૂપણ કર્યું છે. (૯). પુષ્પિતાનું ચોથું અધ્યયન સમાપ્ત. પૂર્ણભદ્રદેવકા વર્ણન અધ્યયન પાંચમું ? ai ' ઇત્યાદિ હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે પુષિતાના ચેથા અધ્યયનમાં પૂર્વોત ભાનું વર્ણન કર્યું છે તે હે ભગવન્! પાંચમા અધ્યયનમાં ભગવાને ક્યાં અભિપ્રાયનું નિરૂપણ કર્યું છે ? શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૨૧

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151