Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મહાકાલ આદિ આઠ કુમારકી મૃત્યુ
આ પ્રકારે પ્રથમ અધ્યયનના જેમ બાકીનાં આઠ અધ્યયનાને પણ જાણવા જોઇએ. વિશેષ એટલુ જ છે કે માતાઓનાં નામ કુમારાના નામના જેવાંજ છે. બધાંના નિક્ષેપ અર્થાત ઉપસંહાર પહેલા અધ્યયનના સમાનજ સમજી લેવા જોઈએ. ઇતિ. નિરયાવલિકા સમાપ્ત થઈ 1
નિરયાવલિકા નામક પ્રથમ વર્ગ સમાપ્ત. (૧)
શ્રી નિરયાવલિકા સૂત્ર
૭૪