________________
૧/-/૨૯
આલુ, મૂળા, આદુ, હિરિલિ, સિરિલિ, સિસિરિલિ, કિક્રિયા, છિરિયા, ખલ્લડ, છિયિવિાલિકા, કૃષ્ણક્રંદ, વજ્રકંદ, સૂરણમંદ, કૃમિરાશિ, ભદ્ર, મોત્થાપિંડ, હળદર, લોહારી, નિહુ, થિભૂ, અશ્વકર્ણી, સીંહકર્મી, સીકુડી, મૂસુંઢી, બીજી પણ આ પ્રકારની હોય તે.
તે સંક્ષેપથી બે ભેટે છે પર્યાપ્તક, અપવ્યતિક. ભગવન્! તે જીવોને કેટલા શરીરો કહ્યા છે ? ગૌતમ ! ત્રણ – ઔદારિક, વૈજસ, કાર્પણ. બધું બાદર પૃથ્વીકાયિક મુજબ જાણવું. વિશેષ આ – શરીર અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી સાતિરેક હજાર યોજન. શરીર અનિયત સંસ્થિત, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ યાવત્ જે ગતિ, ત્રણ આગતિ, પત્તિ, અનંત કહી છે. તે બાદર વનસ્પતિકાયિક કહ્યા. તે સ્થાવર કહ્યા.
-
ત્રાને કહે છે –
૧૮૧
- વિવેચન-૨૯ :
તે સાધારણ બાદર વનસ્પતિકાયિક અનેક ભેદે કહેલ છે. આલુ, મૂળા, આદુ ઈત્યાદિ નામો સૂત્રાર્થ મુજબ કહેવા. આ સાધારણ વનસ્પતિકાયિક ભેદો છે. કેટલાંક
અતિ પ્રસિદ્ધ છે, કેટલાંક દેશ વિશેષ થકી સ્વયં જાણવા. આ અને આવા પ્રકારના બીજા – અવક, પનક, સેવાળ આદિ સાધારણ શરીર બાદર વનસ્પતિકાયિકો જાણવા. તે બાદર વનસ્પતિકાયિકો સંક્ષેપથી બે ભેદે કહ્યા છે – પર્યાપ્તક, અપર્યાપ્તક. તેમાં જે અપર્યાપ્તા છે, તે અસંપ્રાપ્ત છે. જે પર્યાપ્તા છે, તે વર્ણ-ગંધ-રસ-સ્પશદિશથી હજારો વિધાનોથી સંખ્યાત યોનિપ્રમુખ લાખ ભેદ છે. પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્તા વ્યુત્ક્રમે છે. જ્યાં એક છે, ત્યાં કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંતા - ૪ - પ્રત્યેક વૃક્ષો સંખ્યાતા કે અસંખ્યાતા, સાધારણો નિયમા અનંતા. શરીરાદિ બાદર પૃથ્વીકાચિકવત્ છે. સંસ્થાન દ્વારમાં વિવિધ સંસ્થાન સંસ્થિત છે. અવગાહના - તે સાતિરેક હજાર યોજન, તે બાહ્ય દ્વીપોમાં વલ્લી આદિની અપેક્ષાઓ, સમુદ્ર અને ગોતીર્થોમાં પડાનાલની અપેક્ષાએ સમજવી. પદ્મોની તેનાથી અધિક ઉંચાઈ પૃથ્વીકાયનું પરિણામ છે તેમ વૃદ્ધો કહે છે. - ૪ - ૪ - પરીતપ્રત્યેકશરીરી અસંખ્યાતા, અપત્તિ-અપ્રત્યેકશરીરી અનંતા કહ્યા. સ્થાવરો કહીને
છે.
• સૂત્ર-૩૦ :
તે સો શું છે? ત્રો ત્રણ ભેદ છે. તે આ – અને ઉદાર ત્રસપણ.
તેઉકાયિક, વાયુકાયિક
• વિવેચન-૩૦ :
તે ત્રસો ત્રણે ભેદે કહ્યા છે. તે આ – તેજસ્કાયિક, વાયુકાયિક, ઔદાકિ ત્રસ. તેમાં જેમનું શરીર અગ્નિ છે, તે તેઉકાયિક, જેનું શરીર વાયુ છે, તે વાયુકાયિક. ઉદાર એવા ઔદારિક. પ્રત્યક્ષથી સ્પષ્ટ ત્રસત્વ નિબંધન અભિસંધિપૂર્વક ગતિ અને લિંગપણે ઉપલબ્ધમાનત્વથી. તેમાં ત્રસ-બેઈન્દ્રિયાદિ. ઔદાત્રિસ-સ્થૂલત્રસ.
તેમાં તેઉકાયિકને પ્રતિપાદનાર્થે કહે છે –
૧૮૨
જીવાભિગમઉપાંગસૂત્ર
સૂત્ર૩૧ થી ૩૩ :
[૩૧] તે તેઉકાયિક શું છે? તે બે ભેદે કહ્યું છે. તે આ -
તેઉકાયિક અને બાદર તેઉકાયિક.
સટીકઅનુવાદ
-
સૂક્ષ્મ
[કર] તે સૂક્ષ્મ તેઉકાયિક શું છે? સૂક્ષ્મ પૃથ્વીકાયિક માફક જાણવું. વિશેષ એ - શરીર શૂચિકલાપ સંસ્થિત છે. એકગતિક, બે આગતિક, પત્તિ, અસંખ્યાત કહ્યા છે, બાકી બધું પૂર્વવત્,
[૩૩] તે બાદર તેઉકાયિક શું છે ? અનેકવિધ કહેલ છે. તે આ – અંગાર, જ્વાલા, મુમુ યાવત્ સૂર્યકાંતમણી નિશ્રિત, બીજા પણ તેવા પ્રકારના કહેવા. તે સંક્ષેપથી બે ભેટે છે – પર્યાપ્તતા, અપર્યાપ્તા. ભગવન્ ! તે જીવોને કેટલા શરીરો કહ્યા છે? ગૌતમ! ત્રણ શરીરો. તે આ ઔદારિક, વૈજસ, કામણ, બાકી પૂર્વતત્ શરીર શુચિકલાપ સંસ્થિત, ત્રણ વેશ્યા, સ્થિતિ-જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ અહોરાત્ર. તિર્યંચ અને મનુષ્યથી ઉપપાત. બાકી પૂર્વવત્ એક ગતિક, બે આગતિ, પત્તિ, અસંખ્યાતા કહ્યા છે. તે તેઉકાયિક છે. • વિવેચન-૩૩ થી ૩૩ઃ
તે તેઉકાયિકો બે ભેદે કહ્યા છે. તે આ - સૂક્ષ્મ અને બાદર. '=' શબ્દ અનેક ભેદ સંગ્રહાર્શે છે. સૂક્ષ્મ તેઉકાયિકો ઈત્યાદિ સૂત્ર, બધું સૂક્ષ્મપૃથ્વીકાયિક વત્ કહેવું. વિશેષ એ - સંસ્થાન દ્વારમાં શરીરો સૂચિકલાપ સંસ્થિત કહેવા. ચ્યવનદ્વારમાં અનંતર ઉદ્વર્તીને તિર્યંચગતિમાં જ ઉત્પન્ન થાય છે, મનુષ્યગતિમાં નહીં. કેમકે તેઉ, વાયુથી અનંતર ઉદ્ઘર્દીને મનુષ્યગતિમાં ઉત્પાદનો પ્રતિષેધ છે.
ગતિ-આગતિ દ્વારમાં બે આગતિ કહી. તિર્યંચગતિ અને મનુષ્યગતિથી તેમનો
ઉત્પાદ છે. ગતિ, માત્ર તિર્યંચગતિમાં ગમન છે.
બાદર તેઉકાયિકોને કહે છે – તે અનેકભેદે કહેલા છે. તે આ – અંગાર, જ્વાલા, મુર્મુર, અર્ચી:, અલાત, શુદ્ધાગ્નિ, ઉલ્કા, વિધુત્, અશનિ, નિતિ, સૂર્યકાંત
મણિ નિશ્રિત. આવા પ્રકારના બીજા બધાં.
તે સંક્ષેપથી બે ભેદે - પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તકા છે, તે અસંપ્રાપ્ત છે. તેમાં જે પર્યાપ્તકા છે, તે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આદેશથી હજારો વિધાનથી સંખ્યાત યોનિપ્રમુખ લાખ પર્યાપ્તકનિશ્રાએ અપર્યાપ્તા વ્યુત્ક્રમે છે, એક ત્યાં અસંખ્યાતા. વ્યાખ્યા – અંગાર-ધૂમ રહિત જાજ્વલ્યમાન ખૈર આદિ અગ્નિ, જ્વાલાઅગ્નિ સંબંધી દીપશિખા, મુર્મુ-ભસ્મ મિશ્રિત અગ્નિકણ, અર્ચિ - અગ્નિ અપ્રતિબદ્ધ જ્વાલા, અલાત-ઉક, શુદ્ધાગ્નિ-લોહપિંડાદિ, ઉલ્કા-તેજોમાલા, અશનિ-આકાશમાં પડતાં અગ્નિમય કણ, નિર્ઘાત-વિધુત્ત્પાત, સંઘર્ષસમુસ્થિત-અરણ્યાદિના કાષ્ઠના મથનથી ઉત્પન્ન, સૂર્યકાંત મણિ નિશ્ચિત - પ્રખર સૂર્યકિરણના સંપર્કમાં સૂર્યકાંતમણિથી
જે ઉપજે છે તે. જે બીજા પણ આવા પ્રકારના તેજસ્કાયિક, તે પણ બાદર તેજસ્કાયિક
જાણવા.
શરીરાદિ દ્વાર ચિંતના સૂક્ષ્મ તેજસ્કાયિકવત્ છે. માત્ર સ્થિતિદ્વારમાં જઘન્યથી