Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 233
________________ ૩જ્યો/૩૧૨,૩૧૩ ૧૨૩ એકૈક નક્ષત્રને, ૨૦oo દેવો એકૈક તારાવિમાનને વહન કરે છે. વિશેષમાં જંબદ્વીપ પ્રજ્ઞપ્તિની ટીકા જોવી. કેમકે ત્યાં સવિસ્તાર સીંહાદિનું વ્યાખ્યાન છે. • સૂત્ર-૩૧૬,૩૧૩ - [3૧૬] ભગવન્! આ દ્ર, સૂર્ય, ગ્રહગણ, નમ્ર, તારારૂપમાં કોણ કોનાથી શીઘગતિ કે મંદગતિ છે? ગૌતમચંદ્ર કરતાં સૂર્ય શીધ્રગતિ છે, સર્ષથી ગ્રહો શીઘગતિ છે, ગ્રહોથી નક્ષત્રો શીઘગતિ છે, નક્ષત્રોથી તારા શીઘગતિ છે. સૌથી અR ગતિ ચંદ્ર છે અને સૌથી શીઘગતિ તારા છે. [૩૧] ભગવના આ ચંદ્ર યાવત તારા રૂપમાં કોણ કોનાથી અાદ્રિક કે મહાદ્ધિક છે. ગૌતમાં તારા કરતાં નક્ષત્રો મહર્તિક છે, નો કરતાં ગ્રહો મહesદ્ધિક છે. ગ્રહો કરતાં સુર્ય મહાકહિક છે, સૂર્ય કરતાં ચંદ્ર મહાકદ્ધિક છે. સૌથી આપ ઋદ્ધિવાળા તારા છે અને સૌથી મહBદ્ધિવાળા ચંદ્રો છે. • વિવેચન-૩૧૬,૩૧૩ - આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારામાં કોણ કોનાથી અલગતિ, કોણ કોનાથી શીઘગતિ છે ? ગૌતમ! ચંદ્રથી સૂર્ય શીઘગતિ છે, ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. ચંદ્ર વડે અહોરમમાં આક્રમણીય ક્ષેત્રની સૂયદિ વડે હીન-હીનતર મહોરમમાં આક્રમણીયતા હોવાથી કહ્યું. આને વિસ્તારથી ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિમાં કહેલ છે, ત્યાંથી જાણવું. - x - આ ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર, તારામાં કોણ કોનાથી અલારદ્ધિક કે મહાકદ્ધિક છે ? ગૌતમ ! તારાથી નક્ષત્રો મહા ઋદ્ધિવાળા છે કેમકે બૃહસ્થિતિક છે. ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ. હવે જંબુદ્વીપમાં તારાનું પરસ્પર અંતર કહે છે – • સૂત્ર-૩૧૮ થી ૩૨૧ - [૧૧૮] ભગવન ! જંબૂદ્વીપ દ્વીપમાં એક તારાથી બીજી તારાનું કેટલું અંતર કહે છે ? ગૌતમ! અંતર બે પ્રકારે છે - વાઘાતિમ અને નિવ્યઘિાતિમ. તેમાં જે વ્યાઘતિમ છે, તે જઘન્યથી ૨૬૬ યોજન છે અને ઉત્કૃષ્ટ ૧૪,ર૪ર યોજના છે તેમાં જે નિવ્યાતિમ અંતર છે, તે જઘન્યથી ૫oo ધનુણ અને ઉત્કૃષ્ટથી બે ગાઉ એક તારાથી બીજા તારાનું અંતર છે. ૩િ૧૯] ભગવન જયોતિકેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રની કેટલી અગ્રમહિણીઓ છે ? ગૌતમ ચાર અગ્રમહિષી છે – ચંદ્રપ્રભા, જ્યોનાભા, અર્ચિમલિી, પ્રભંકરા. આ પ્રત્યેક દેવીને ચારચાર હજાર દેવોનો પરિવાર છે. એકૈક દેવી બીજી ૪ooo દેવીના પરિવારને વિકુવા સમર્થ છે. આ પ્રમાણે બધી મળીને ૧૬,૦૦૦ દેવીઓનો પરિવાર થાય. તે (એક) ગુટિત કહી. ફિરો] ભગવત્ ! જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રવતાંસક વિમાનમાં સુધમસિભામાં ચંદ્ર સિંહાસનમાં પોતાના અંતઃપુરની સાથે દિવ્ય ભોગોપભોગને ભોગવા વિચરવા સમર્થ છે? ના, તે અર્થ સંગત નથી. ભગવાન ! એમ કેમ કહો છો કે સ્મોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતુંસક વિમાનની સુધમસિભામાં ચંદ્ર સીંહાસનમાં ૧૨૮ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 અંતઃપુર સાથે ભોગ ભોગવવા સમર્થ નથી ? ગૌતમાં જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રના ચંદ્રાવતુંસક વિમાનમાં સુધમસિભામાં માણવક ત્યdભમાં જમય-ગોળ-વૃત્ત-સમુગકમાં ઘણાં જિન અસ્થિ રાખેલા છે, જે જ્યોતિ કેન્દ્ર, જ્યોતિરાજ ચંદ્રને અને બીજા ઘણાં દેવો અને દેવીઓને અનીય યાવત પuસનીય છે. તે કારણે જ્યોતિન્દ્ર ચંદ્ર યાવતું ભોગ ભોગવવા સમર્થ નથી. તેથી હે ગૌતમાં એમ કહ્યું કે- * * * ચંદ્ર ભોગ ભોગવવા સમર્થ નથી, અથવા હે ગૌતમાં જ્યોતિરાજ જ્યોતિન્દ્ર ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં સુધમસિભામાં ચંદ્ર સીહાસને ૪ooo સામાનિક દેવો યાવત્ ૧૬,ooo આત્મરક્ષક દેશે તથા બીજી ઘi જ્યોતિક દેવો અને દેવીઓ સાથે પરીવરીને મોટા અવાજ સાથે વગાડાતા, નૃત્ય-ગીત-વાત્રિ-પ્રી-ના-ગુટતીન મૃદંગણી ઉx શબ્દોથી દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરતા સમર્થ છે. પણ અંતઃપુર પરિવાર સાથે મૈથુન નિમિતક ભોગ ભોગવવાને માટે સમર્થ નથી. [૧] ભગવના જ્યોતિન્દ્ર જ્યોતિષ રાજસૂર્યની કેટલી અગમહિણીઓ કહી છે ? ગૌતમ ચાર અગમહિણી છે - સુપ્રભા, અldયાભા, અમિલી, પ્રશંકર. એ પ્રમાણે બાકીનું કથન ચંદ્રની જેમ કરવું. વિશેષ એ – “સૂયવિતસક વિમાનમાં સૂર્યસહાસન ઉપર” એમ કહેવું. તે પ્રમાણે બધાં ગ્રહાદિની ચાર અગ્રમહિષીઓ છે – વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. • વિવેચન-૩૧૮ થી ૩૨૧ : ભદેતા જંબૂદ્વીપમાં એક તારાથી બીજા તારાનું અંતર કેટલું છે ? ગૌતમ ! અંતર બે ભેદે - વાઘાતિમ, નિર્ણાઘાતિમ. વાઘાત-પર્વતાદિ ખલન, તેના વડે નિવૃત તે વ્યાઘાતિમ. નિવ્યઘિાતિમ - સ્વાભાવિક. તેમાં જે નિવ્યઘિાતિમ છે તે જઘન્યથી ૫૦૦ ધનુષ્ય અને ઉત્કૃષ્ટથી બે ગાઉ છે. જે વ્યાઘાતિમ છે તે જઘન્યથી ૨૬૬ યોજન, આ નિપઘકૂટાદિ અપેક્ષાએ કહેવું. તેથી કહે છે - નિષધપર્વત સ્વભાવથી ઉંચે ૪૦૦ યોજન, તેની ઉપર ૫00 યોજન ઉંચો કૂટ, તે મૂળમાં પ00 યોજન, મધ્યમાં ૩૫૭ યોજન, ઉપ-૨૫ યોજન, તેની ઉપરના ભાગે સમશ્રેણિ પ્રદેશમાં તથાગતું સ્વાભાવથી આઠ-આઠ યોજન ઉભયતઃ અંતરે તારા વિમાનો ભ્રમણ કરે છે. તેથી જઘનયથી વાઘાતિમ અંત૨૬૬ યોજન થાય, ઉcકૃષ્ટથી-૧૨,૨૪ર યોજન અધિક. આ મેરુને આશ્રીને કહેવું. - X - X - ભગવન્! ચંદ્રની કેટલી અણમહિષી છે ? ગૌતમ ! ચાર. ચંદ્રપ્રભા આદિ ચાર, તે ચાર પ્રમહિષી મથે એક એક દેવીનો ચાર-ચાર હજાર દેવી પરિવાર કહ્યો છે. એક અગ્રમહિષીની ચાર-ચાર હજાર પટ્ટરાણી, જ્યોતિકરાજ ચંદ્રને ઈચ્છા થાય ત્યારે પોતાના સમાન ૪૦૦૦ દેવીને વિકૃવવાને સમર્થ છે. આ રીતે બધું મળીને ૧૬,ooo દેવી ચંદ્રને હોય છે, આ તેનું અંતઃપુર છે. શું ચંદ્ર તેમની સાથે ચંદ્રાવતંસક વિમાનની સુધમસિભામાં દિવ્ય ભોગ ભોગવતો વિચસ્વા સમર્થ છે ? ના, તેમ ન થાય. તેનું કારણ સૂણામાં લખ્યા મુજબ જ વૃત્તિકારશ્રીએ સંસ્કૃત રૂપાંતર કરેલ છે. માટે અમે ફરી લખતા નથી.] તેમાં વિશેષ

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279