________________
૫/-|૩૬૪
૧દક
જીવો કરતા પ્રદેશાર્થતાથી ભાદર નિગોદ પયપ્તા જીવો અસંખ્યાતગણી છે. બાકી પૂર્વવત યાવતું સૂમ નિગોદ પયતા જીવો પ્રદેશાપિણે સંખ્યાતગણાં છે.
• વિવેચન-૩૬૪ :
નિયા - જીવાશ્રય વિશેષ. દ્રવ્યર્થતયા - દ્રવ્યરૂપપણે. - ૪ - સંખ્યાત નથી. કેમકે અંગુલના અસંખ્યાતભાગ અવગાહનામાં તેમની સર્વલોકમાં આપHવ છે. પણ અસંખ્યાત છે - કેમકે તેઓ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણવથી છે. અનંત પણ નથી. આ રીતે અપતિ અને પર્યાપ્તાનું સામાન્ય નિગોદ સૂત્ર કહેવું. સામાન્ય નિગોદ સૂત્ર માફક જ સૂક્ષ્મ અને બાદર નિગોદના ત્રણ સૂત્રો કહેવા. ( ધે દ્રવ્યાર્થપણે નિગોદજીવ સંખ્યાનો પ્રશ્ન. આ જીવો દ્રથાર્થપણે અનંતા છે. કેમકે પ્રત્યેક નિગોદોમાં અનંત નિગોદદ્રવ્ય જીવો હોય છે. એ રીતે અપર્યાપ્ત અને પર્યાપ્તિના સૂત્રો કહેવા. સામાન્ય નિગોદ દ્રવ્ય વિષય સૂત્ર માફક સૂક્ષ્મ અને બાદર નિગોદ જીવ વિષયક ત્રણ-ત્રણ સૂત્રો કહેવા. સર્વ સંખ્યાથી નવ સૂત્રો વૈવિધ્ય ભાવથી છે. તેઓ દ્રવ્યાર્થપણે અનંતા છે, પ્રદેશાર્થપણે સારી રીતે અનંતા છે. કેમકે પ્રત્યેક દ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશો છે. સર્વ સંખ્યાથી આ અઢાર સૂત્રો છે.
દ્રવ્યર્થ વિષયક નવ સૂત્રો કહી પ્રદેશાર્થ વિષયક નવ સૂત્રો કહે છે. પહેલા સામાન્યથી નિગોદ વિષય ત્રણ સૂત્ર કહ્યા. તેમાં પ્રદેશાર્થપણે નિગોદો અનંતા છે. આ રીતે બધાં કહેવા.
હવે સૂક્ષ્મ-મ્બાદર-પતિ-અપતિ નિગોદોનું દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ-ઉભયાર્ણપણે પરસ્પર અ૫ બહુત કહે છે. દ્રવ્યાર્થપણે સૌથી થોડાં મૂલકંદાદિગત પયતિ બાદર નિગોદો છે. કેમકે તે પ્રતિ નિયત ક્ષેત્રવર્તી છે. તેનાથી બાદરનિગોદ અપયક્તિા દ્રવ્યાપણે અસંખ્યાતપણાં છે. કેમકે એકેક પયપ્તિ બાદર નિગોદની નિશ્રામાં અસંખ્યાત અપર્યાપ્યા બાદ નિગોદનો ઉત્પાદ છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ અપયક્તિા દ્રવ્યાપણે અસંખ્યાત ગણાં છે. સર્વલોક વ્યાપીથી કોમના અસંખ્યાતપણાં છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા દ્રવ્યાપણે સંખ્યાલગણાં છે. કેમકે સૂમોમાં અપર્યાપ્તાથી પયક્તિા સંખ્યાલગણાં છે.
પ્રદેશાર્થપણે સૌથી થોડાં બાદરનિગોદ પર્યાપ્તા પ્રદેશાર્થપણે છે. કેમકે દ્રવ્યોનું થોડાંપણું છે. તેનાથી બાદર નિગોદ અપર્યાપ્તા પ્રદેશાર્થપણે અસંખ્યાતપણાં છે, કેમકે દ્રવ્યોનું અસંખ્યાતગુણત્વ છે. તેનાથી સૂક્ષ્મનિગોદ અપયક્તિા પ્રદેશાર્થપણે અસંખ્યાતપણાં છે. તેનાથી સૂમનિગોદ પર્યાપ્તા પ્રદેશાર્થપણે સંખ્યાલગણાં છે. કેમકે દ્રવ્યો સંખ્યાત છે.
હવે દ્રવ્યાર્ચ-પ્રદેશાર્થતાથી અલાબહd-સૌથી થોડાં બાદર નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે, બાદર નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાતપણાં છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાતપણાં છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ પયપ્તા દ્વવ્યાયપણે સંખ્યામાં છે. તેનાથી બાદર નિગોદ અપના પ્રદેશાયપણે સંખ્યામાં છે. • x• તેનાથી સમનિગોદ અપર્યાપ્તા પ્રદેશાર્થપણે અસંખ્યાતપણાં છે. તેનાથી
૧૬૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ સૂમ નિગોદ પર્યાપ્તા સંખ્યાલગણાં છે. કેમકે દ્રવ્યોનું સંખ્યયગુણવ છે.
હવે સૂક્ષમ, બાદર, પતિ, અપર્યાપ્ત નિગોદ જીવોનું દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ-ઉભયાર્થ પસ્પર અલાબહત્વ કહે છે - સૌથી થોડાં બાદર પર્યાપ્ત જીવો દ્રવ્યાર્થપણે છે. તેનાથી બાદર નિગોદ અપતિ જીવો દ્રવ્યાર્થપણે અસંખ્યાતપણાં છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ અપયતાજીવો દ્રવ્યાર્થપણે સંખ્યાતપણાં, તેનાથી સૂક્ષ્મ નિગોદ પયMિાજીવો દ્રવ્યવાર્થપણે સંખ્યાલગણાં છે. પ્રદેશાર્થપણે સૌથી થોડાં બાદર નિગોદ પયતા જીવો ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું, પુનરુક્તિ કરી નથી. * * * * * * *
હવે સૂક્ષ્મ-બાદર પર્યાપ્ત-અપતિ નિગોદ અને નિગોદ જીવોનું દ્રવ્યાર્થપ્રદેશાર્થ-ઉભયાર્ણપણે અલાબહત્વ-દ્રવ્યાર્થપણે સૌથી થોડાં બાદર નિગોદ પયક્તિા, તેનાથી બાદર નિગોદ અપતા દ્રવ્યાર્થપણે અસંખ્યાતપણાં છે. તેનાથી સૂક્ષ્મનિગોદ અપર્યાપ્તા દ્રવ્યાપણે અસંખ્યાતગણાં છે, તેનાથી સૂક્ષ્મ નિગોદ પયક્તિા દ્રવ્યાપણે સંખ્યાતપણાં છે. સૂક્ષ્મ નિગોદ પયતાથી દ્રવ્યાર્થપણે બાદર નિગોદ પયક્તિા અનંતગણાં છે.
વૃિત્તિ મહાંશે સૂકાઈ જેવી છે, તેનો કિંચિત્ સાર કહીએ છીએ...]
બાદર નિગોદ પર્યાપ્તાથી બાદર નિગોદ અપMિા અસંખ્યાતપણાં, તેથી સૂમ નિગોદ જીવો અપર્યાપ્તા દ્રવ્યાપણે, તેથી સૂક્ષ્મ નિગોદ પયપ્તા દ્રવ્યાપિણે સંખ્યાતગણાં છે. આ રીતે પ્રદેશાર્થપણે પણ આ રીતે અાબહવ સૂત્રાર્થવતુ જાણવું. • x x x• x- એ જ રીતે દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે સૌથી થોડાં બાદરનિગોદ પયર્તિા દ્રવ્યાર્થપણે છે. ઈત્યાદિ * * * * * * * * * * * * - બધું સૂત્રાર્થ મુજબ જાણવું. - X - X -
ઉપસંહારમાં કહે છે - આ પવિધ સંસારી જીવો કહ્યા.
- મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૫-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ