Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 276
________________ BJદ્વીપ/૧૮૦ ૨૧૯ (110) પણ વજમય ગોળ-વૃત સમુદ્ગકમાં અસ્થિને મૂકે છે. મૂકીને તે સમુદ્ગકને સ્વસ્થાને મૂકે છે. પછી તેમાં પુષ્પ-ગંધ-માળા-વા-આભરણ આરોપે છે. પછી મોરપીંછીથી માણવક ચૈત્ય સ્તંભને પ્રમાજી, ઉદકધારાથી સચી, ચંદનથી ચર્ચા, પુષ્પાદિ આરોપી, ધૂપદાન કરે છે. કરીને સિંહાસનપદેશે આવીને સિંહાસનને મોરપીંછીથી પ્રમાર્જનાદિપ પૂર્વવત અનિકા કરે છે. કરીને જ્યાં મણિપીઠિકા છે, દેવશયનીય છે, ત્યાં આવીને મણિપીઠિકાદિની પૂજા કરે છે. પછી ઉક્ત પ્રકારે જ મુલક ઈન્દ્રવજની પૂજા કરે છે. કરીને જેમાં ગોપાલક નામે પ્રહરણ કોશ છે, ત્યાં આવીને મો-સ્પીંછી વડે પરિઘરન આદિ પ્રહરણ રનોને પ્રમા છે. જળધારા વડે સીંચે છે, ચંદન ચર્ચા-પુષ્પાદિ આરોહણ-ધૂપદાન કરે છે. કરીને સુધસભાના બહુ મધ્ય દેશ ભાગે પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને સુધમસભાના દક્ષિણ દ્વારે પૂર્વવત્ પૂજા કરે છે. અહીંથી આગળ જેમ સિદ્ધાયતનથી નીકળી દક્ષિણ દ્વારથી દક્ષિણ નંદા પુષ્કરિણી સુધી ફરી ઉત્તર નંદા પુષ્કરિણી આદિમાં - x • x • ઈત્યાદિ સૂત્રાર્થવ જાણવું. * * * * * * પછી પૂર્વનંદા પુષ્કરિણીથી નીકળીને દ્રહ પાસે આવી પૂર્વવતુ તોરણ અનિકા કરે છે. કરીને પૂર્વદ્વારેથી અભિષેક સભામાં પ્રવેશે છે. પછી મણિપીઠિકાના સિંહાસનનીઅભિષેક ભાંડની - બહુમધ્યદેશ ભાગની પૂર્વવત્ અર્થનિકા કરે છે. ત્યારપછી અહીં પણ સિદ્ધાયતનવતું દક્ષિણ દ્વારાદિથી પૂર્વ નંદા પુષ્કરિણી સુધીની અર્ચનિકા કહેવી. પછી પૂર્વનંદાપુષ્કરિણીથી પૂર્તદ્વારથી વ્યવસાય સભામાં પ્રવેશીને પતંકરનને મોરપીંછીથી પ્રમાજી, જળધારા વડે સીંચીને, ચંદનથી ચર્ચાને, વગંધમાળાથી અર્ચા કરીને પુષ્પાદિ આરોપણ અને ધૂપદાન કરે છે. પછી મણિપીઠિકાના સિંહાસનના બમધ્ય દેશ ભાગની ચર્ચા કરે છે. પછી સિદ્ધાયતનવતું દક્ષિણ દ્વારાદિથી પૂર્વ નંદા પુષ્કરિણી સુધીની અર્ચા કહેવી. પછી પૂર્વનંદા પુષ્કરિણીની બલિપીઠે આવીને તેના બહુમધ્ય દેશ ભાગમાં પૂર્વવત્ અર્થનિકા કરે છે. કરીને ઉત્તરપૂર્વની નંદાપુષ્કરિણીમાં આવીને તેના તોરણોમાં પૂર્વવત અર્થનિકા કરીને આભિયોગિક દેવોને બોલાવે છે. બોલાવીને કહ્યું - * * * • તેમાં વિશેષ આ - શૃંગાટક - ત્રિકોણ સ્થાન, ત્રિક - જ્યાં ત્રણ શેરીઓ મળે છે. ચતુક-ચાર પયયુક્ત, ચવર - ઘણાં માર્ગો ભેગા થતાં હોય તે સ્થાન. ચતુર્મુખ - જ્યાં ચારે દિશામાં માર્ગ નીકળતા હોય. મહાપચ-રાજપથ, બાકીના સામાન્ય પશે. ચઢાલક-પ્રાકાર ઉપરની મૃત્યાશ્રય વિશેષ. ચરિકા-આઠ હાય પ્રમાણનો નગરપ્રાકારનો અંતરાલમાર્ગ દ્વાર-પ્રાસાદાદિના દરવાજા. ગોપુરપ્રાકાર દ્વારા તોરણ-દ્વાદિ સંબંધી. મારામ - દંપતિ જે માધવી-લતાગૃહાદિમાં આવીને રમણ કરે છે તે. શાન આદિ પૂર્વવતું. ત્યારપછી તે વિજયદેવ બલિપીઠનું બલિ વિસર્જન કરે છે. કરીને જ્યાં ઉત્તરનંદા Saheib\Adhayan-19\Book-19CI PROOF E :\Maharaj ૨૨૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પુષ્કરિણીએ આવે છે. આવીને તેની પ્રદક્ષિણા કરતો પૂર્વ તોરણથી અનુપવેશે છે. પ્રવેશીને પૂર્વ મિસોપાન પ્રતિરૂપકથી ઉતરે છે. ઉતરીને હાથ-પગને પ્રક્ષાલે છે. પ્રક્ષાલન કરીને નંદા પુષ્કરિણીથી પાછા ફરે છે. પછી ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અણમહિષી આદિ - X - X • સાથે પરિવરીને સર્વ ઋદ્ધિથી ચાવત્ દુંદુભિ નિર્દોષ નાદિત રવથી વિજયા રાજધાનીની વચ્ચોવચ્ચથી જ્યાં સુધમસભા છે, ત્યાં આવે છે આવીને સુધમસભામાં પૂર્વ દ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જ્યાં મણિપીઠિકા છે, ત્યાં સિંહાસને આવીને પૂર્વાભિમુખ બેઠો. • સૂત્ર-૧૮૧ - ત્યારે તે વિજયદેવના ૪૦૦૦ સામાનિક દેને પશ્ચિમોત્તર : ઉત્તર અને ઉત્તરપૂર્વમાં પહેલાથી રખાયેલા ૪ooo ભદ્રાસનો ઉપર બેઠા. ત્યારપછી તે વિજયદેવની ચર અગમહિષી પૂર્વ દિશામાં પહેલાથી રાખેલા ચાર ભદ્રાસનો ઉપર બેઠી. ત્યારપછી તે વિજયદેવની દક્ષિણ પૂર્વમાં અત્યંત હર્ષદાના ૮ooo દેવો યાવ4 બેઠા. એ પ્રમાણે દક્ષિણમાં મધ્યમ પર્મદાના ૧૦,૦૦૦ દેવો યાવ4 બેઠા દક્ષિણ-પશ્ચિમમાં બાહ્ય પાર્ષદાના ૧૨,ooo દેવો ચાવતુ બેઠા. ત્યારપછી તે વિજયદેવની પશ્ચિમે સાત સેનાધિપતિ વાવ બેઠા ત્યારપચી તે વિજયદેવની પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર ૧૬,ooo આત્મરક્ષક દેવો પ્રત્યેકે પ્રત્યેક પૂર્વે મુકેલા ભદ્રાસનો ઉપર બેઠા, તે આ પ્રમાણે – પૂર્વમાં ૪૦૦૦ યાવતુ ઉત્તમાં કoop, તે આત્મરક્ષક દેવો સક્ષદ્ધ બદ્ધ તમિત કવચવાળા, ઉત્પીડd શરાસનપટ્ટિકા, પિનદ્ધ શૈવેયક વિમલવરચિંધપ, ગ્રહિત આયુધ-પહરણા, ત્રણ સ્થાને નમેલ, ત્રણ સંધિયુક્ત, વજમય કોટિવાળા ધનુષને લીધેલા અને તેના તૂણીરોમાં વિવિધ પ્રકારે જાણો છે. નીલપાણી, પીતપાણી, તપાણી, ચાપાણી, ચારુપાણી, ચર્મ પાણી, ખગપાણી, દંડપાણી, પાપાણી, નીલ-પીત -ચાપચાર-ચમ-ખગ-દંડ-પાસને ધારણ કરેલા આત્મરક્ષક, રક્ષોપક, ગુપ્ત-ગુપ્ત પાલિત, યુક્ત-યુક્ત પાલિત દરેકે દરેક સમયથી-વિનયથી કિંકરરૂપ એવા થઈને ઉભા છે. ભગવાન ! વિજયદેવની કેટલો કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! એક પલ્યોપમ સ્થિતિ કહી છે. ભગવન ! વિજયદેવના સામાનિક દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? એક પલ્યોપમ સ્થિતિ કહી છે ? એક પલ્યોપમ સ્થિતિ કહી છે. એ પ્રમાણે આવી મહasદ્ધિ - મહાધુતિ - મહાબલ • મહાયશ - મહાસુખ - મહાનુભાગ યુક્ત વિજયદેવ છે. • વિવેચન-૧૮૧ - ત્યારે તે વિજયદેવની વાયવ્ય-ઉત્તર અને ઈશાન દિશામાં ૪૦૦૦ સામાનિક દેવો ૪ooo ભદ્રાસનોમાં બેસે છે. પછી વિજયદેવની પૂર્વ દિશામાં ચાર અગ્રમહિષી

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279