Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 262
________________ સવજીવ-૧/૩૨ ૧૮૫ મુહૂર્તના ૬૫,૫૩૬ ફુલક ભવોને ૨૫૬ આવલિકાથી ગુણતા એક મુહૂર્તની આવલિકા સંખ્યા થાય. સયોગી ભવસ્થ કેવલી અનાહારનું અંતર-જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને શાંતમુહૂર્ત. કેમકે સમુદ્ઘાત કર્યા પછી અંતર્મુહૂર્તમાં જ શૈલેશી અવસ્થા થઈ જાય છે. અયોગીભવસ્થ કેવલી અનાહારક સૂત્રમાં અંતર નથી. કેમકે અયોગીપણામાં બધાં અનાહારક જ હોય છે. સિદ્ધોમાં સાદિ અપર્યવસિતતાથી અનાહાકનું અંતર નથી. અલાબહd-સૌથી થોડાં અનાહાકો છે. કેમકે સિદ્ધ, વિગ્રહગતિ સમાપક, સમુઠ્ઠાતગત કેવલી, અયોગી કેવલી જ અનાહારક છે. તેનાથી આહારક અસંખ્યાતગણાં છે. (શંકા] સિદ્ધ કરતા વનસ્પતિ જીવ અનંતગુણ છે, તેઓ પ્રાયઃ આહારક છે. તો અનંતગુણ કેમ ન કહ્યા ? (સમાધાન] પ્રતિ નિગોદનો અસંખ્યાત ભાગ પ્રતિ સમય સદા વિગ્રહગતિમાં હોય છે અને વિગ્રહગતિમાં જીવ અનાહારક હોય છે. તેથી અસંખ્યાતગણા કહ્યા પણ અનંતગણાં ન કહ્યા. • સૂત્ર-383 - અથવા સર્વે જીવો બે ભેદે કહ્યા. તે આ – સભાપક અને અધ્યાપક. ભગવન / સભાષક, સભાપકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મહત્ત. ભગવન / અભાષકo? ગૌતમ ! ભાષક બે પ્રકારે છે- સાદિ અપરિસિત અને સાદિ સપર્યવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે તે જઘન્યથી અંતર્મુહૂર્ત રહે અને ઉત્કૃષ્ટથી અનંતકાળ - અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી વનસ્પતિકાળ. ભગવન! ભાષકને કેટલા કાળનું અંતર હોય ? જઘન્ય મુહૂd, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ. અભાષકમાં સાદિ અપાંવસિતને અંતર નથી. સાદિ સપર્યાવસિતને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. અલાબહત્વ - સૌથી થોડાં ભાષક, આભાપક અનંતગણા. અથવા સર્વે જીવો બે ભેદ છે – અશરીરી, આશરીર, અશરીરી સિદ્ધવ4 કહેવા. અશરીરી થોડાં છે, શરીરી અનંતગણા. • વિવેચન-393 : અથવા સર્વે જીવો બે ભેદે છે - ભાપક અને અભાપક. બોલતા હોય તે ભાષક, બીજા અભાપક. હવે કાયસ્થિતિ-સભાપક જઘન્યથી એક સમય ભાષાદ્રવ્ય પ્રહણ સમય કેમકે કદાચ તુરંત મૃત્યુ થાય અથવા કોઈ કારણે ભાષા વ્યવહારથી અટકી જાય તો એક સમય ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. આટલો કાળ જ ભાષાદ્રવ્યનું નિરંતર ગ્રહણ અને નિસર્ગ થાય. પછી તે અભાપક થાય. અભાપક બે ભેદે - સાદિ અપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં સાદિ સપર્યવસિત પૃથ્વીકાયાદિ છે, તે જઘન્ય અંતર્મુહર્ત અભાપક રહે. ફરી ભાપક થાય. અથવા પૃથ્વી ૧૮૬ જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3 આદિની જઘન્ય સ્થિતિ આટલો કાળ છે. ઉત્કટથી વનસ્પતિકાળ • x - હવે અંતરની વિચારણા - ભાષકનું અંતર જઘન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ. સાદિ અપર્યવસિતનું અંતર નથી. સાદિ સપર્યવસિતનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ઈત્યાદિ • ** અલાબહત્વ સૂત્ર સ્પષ્ટ છે. HTTrt - અસિદ્ધ. મr - સિદ્ધ. શરીર-શરીરીના બધાં સૂત્રો સિદ્ધ અને અસિદ્ધના સૂત્રોવત્ જાણવા. • સૂગ-39૪ : અથવા સર્વે જીવો ને ભેદે છે – ચરિમ અને અચરિમ. ભગવન ચરિમ કેટલો કાલ ચરિમ રહે? ગૌતમ ચરિમ અનાદિ અનિશ્ચિત છે. અચરિમ બે ભેદ - અનાદિ અવયવસિત અને સાદિ અપવસિત. બંનેમાં અંતર નથી. અલબહુવમાં - સૌથી થોડાં અચમ છે, ચરમ તેનાથી અનંતગણાં છે. અથવા સર્વે જીવ ને ભેટે છે - સાકારોપયુત અને અનાકારોપયુકત. બંનેની સંચિણા અને અંતર જઘન્ય અંતર્મહત્ત ઉત્કૃષ્ટ પણ અંતર્મહd. : - - અલાભહુવ-સૌથી થોડાં અનાકારોપયુક્ત, સાકારોપયુક્ત અસંખ્યાતપણાં છે. •x - • વિવેચન-૩૩૪ : અથવા ઘરH • ચરમ ભવવાળા ભવ્ય વિશેષ, તેનાથી વિપરીત તે ઘરમાં - અભવ્ય અને સિદ્ધ. કાયસ્થિતિ સૂત્રમાં ચરમ અનાદિ સપર્યવસિત છે. અચરમ બે પ્રકારે - અનાદિ અપર્યવસિત, સાદિ અપર્યવસિત. તેમાં પહેલાં જીવો ચરમ અને અભવ્ય છે. બીજા જીવો અચરમ સિદ્ધ છે. હવે અંતર - અનાદિ સપર્યવસિત ચરમને અંતર નથી, કેમકે ચરમવા ગયા પછી ફરી ચરમત સંભવ નથી અને અચરમનું અંતર નથી, કેમકે તેમનું ચરમત હોતું જ નથી. - અલબહત્પમાં - સૌથી થોડાં અચરમ છે કેમકે અભવ્ય અને સિદ્ધ જ અચરમ છે. તેનાથી ચરમો અનંતગુણ છે. આ કથન સામાન્ય ભવની અપેક્ષા છે. • x • ઉપસંહાર કર્યો છે. | મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-૧-નો સટીક અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279