Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 271
________________ સવજીવ-e/૩૯૪ ૨૦૩ ૨૦૪ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ છે ? ગૌતમ ! સૌથી થોડાં મનુષ્યો, માનુષી અસંખ્યાતગણી, નૈરયિક અસંખ્યાતપણાં, તિચયોનિની અસંખ્યાતગણી, દેવો સંખ્યાતગણી, દેવી સંધ્યાતગણી, સિદ્ધો અનંતગણ, તિર્યચિયોનિકો અનંતગણાં છે. * * * * * • વિવેચન-૩૯૪ - બીજા પ્રકારે સર્વ જીવો આઠ ભેદે છે – નૈરયિક આદિ. તેમાં સ્વૈરયિકવી દેવી સુધીની કાયસ્થિતિ અને અંતર સંસારી સMવિધા પ્રતિપત્તિવતુ જાણવા. સિદ્ધની કાયસ્થિતિ સાદિ અપર્યવસિત, અંતર નથી. અલાબહd - સૌથી થોડાં મનુષ્યો છે, સંખ્યાત કોટીકોટી પ્રમાણથી. તેનાથી માનુષી અસંખ્યાત ગણી ઈત્યાદિ સ્ત્રાર્થવત્ જાણવું. યુતિ પૂર્વવત્ છે. મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-૭નો સટીક અનુવાદ પૂર્ણ 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0 છે સર્વજીવ પ્રતિપત્તિ-૮-“નવવિધા” છે - X - X - X - X - X - o સર્વ જીવો આઠ ભેદે કહ્યા, હવે નવભેદ કહે છે – • સૂત્ર-૩૯૫ - તેમાં જે એમ કહે છે કે સર્વે જીવો નવ ભેદે છે, તે આ પ્રમાણે જણાવે છે - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, નરયિક, પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ, સિદ્ધ. ભગવના એકેન્દ્રિય, એકેન્દ્રિયપણે કેટલો કાળ રહે? ગૌતમ ! જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. બેઈન્દ્રિયની જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ, એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયની પણ કહેવી. નૈરયિકની ? જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ. પંચેન્દ્રિય તિચિયોનિકની? જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ પૂવકિોડી પૃથકતવાધિક જણ પોપમ. એ પ્રમાણે મનુષ્યની છે. દેવોની નરયિક મુજબ છે. સિદ્ધોની કાયસ્થિતિ સાદિ અપર્યસિત. ભગવન એકેન્દ્રિયનું અંતર કેટલો કાળ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ આધિક બે હજાર સાગરોપમ. બેઈન્દ્રિયનું અંતર ? ગૌતમ! જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયનું નૈયિકોનું પંચેન્દ્રિય તિચિયોનિકોનું, મનુષ્યનું દેવનું, બધાંનું અંતર આ પ્રમાણે કહેવું. સિદ્ધનું અંતર? સાદિ અપાવસિત છે, અંતર નથી. ભગવાન ! આ એકેનિદ્રા યાવત્ સિદ્ધ, એ નવેમાં કોણ કોનાથી માથાદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં મનુષ્યો, નૈરાચિક અસંખ્યાતપણાં, દેવો અસંખ્યાતગણ, પંચેન્દ્રિય તિર્યચયોનિક અસંખ્યાતગણાં, ચઉરિન્દ્રિય વિશેષાધિક, તેઈન્દ્રિયો વિશેષાધિક, બૈઈન્દ્રિયો વિશેષાધિક, સિદ્ધો અનંતગણો, એકેન્દ્રિય અનંતગણત • વિવેચન-૩૯૫ - સર્વે જીવો નવ ભેદે છે – એકેન્દ્રિય આદિ. કાયસ્થિતિ વિચારણા - એકેન્દ્રિયની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. બેઈન્દ્રિયની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ. એ રીતે ત્રણ-ચાર ઈન્દ્રિયોને પણ કહેવા. બાકી સૂકાર્યવતુ જાણવું. અંતર વિચારણા - એકેન્દ્રિયનું જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ સોય વર્ષાધિક બે હજાર સાગરોપમ. ઈત્યાદિ. અલાબહત્વ - સૌથી થોડાં મનુષ્યો, નૈરયિકો તેથી અસંખ્યાતણાં છે, ઈત્યાદિ સૂગાર્યવતુ જાણવું. • સૂત્ર-૩૯૬ : અથવા સજીવો નવ ભેદ કહ્યા તે આ - પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય તિચિયોનિક, આuથમ સમય તિર્યંચયોનિક, પ્રથમ સમય મનુષ્ય, પ્રથમ સમય મનુષ્ય, પ્રથમ સમય દેવ, પથમ સમય દેવ અને સિદ્ધ. ભગવાન ! પ્રથમ સમય નૈરયિક, તે જ રૂપે કેટલો સમય રહે ? ગૌતમ ! એક સમય. આપશમ સમય નૈરયિકની કાયસ્થિતિ જઘન્ય સમય ન્યૂન ૧૦,ooo વર્ષ, ઉત્કૃષ્ટ સમય ન 39સાગરોપમ. પ્રથમ સમય તિચિયોનિકની એક સમય. પ્રથમ સમય તિર્યંચ યોનિકની જઘન્ય સમયજૂન સુલક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પ્રથમ સમય મનુષ્યની એક સમય, અપથમ સમય મનુષ્યની જઘન્યથી સમયજૂન સુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ યુવકોડી પૃથક્વાધિક ત્રણ પલ્યોપમ, દેવની નૈરયિકવત કહેવી. સિદ્ધની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ / સાદિ અપર્યાસિત ભગવાન ! પ્રથમ સમય નૈરયિકનું અંતર કાળથી કેટલું છે ? ગૌતમ ! જદાચ અંતમુહૂર્વ અધિક દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આપથમસમય નૈરયિકનું અંતર જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પ્રથમ સમય તિચિયોનિકનું અંતર જઘન્યથી સમયર્ન બે સુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, આuથમ સમય તિયાયોનિકનું અંતર જઘન્ય સમાધિક શુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમસત પૃથકત્વ. પ્રથમ સમય મનુષ્યની પ્રથમ સમય તિચિયોનિકવતું કહેવું. અપથમ સમય મનુષ્યનું અંતર જી સમયાધિક શુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પ્રથમ સમય દેવનું પ્રથમ સમય નૈરયિકવ4 mણું. પ્રથમ સમય દેવું અપ્રથમ સમય નૈરયિકવતુ જાણવું. સિદ્ધનું અંતર? સાદિ પર્યાસિત છે, તેમનું અંતર નથી. ભગવન ! પ્રથમ સમય નૈરચિક, પ્રથમ સમય તિર્યંચયોનિક, પ્રથમ

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279