Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 252
________________ ૫/–/૩૬૩ પતિકા અને અતિકા ભગવન્ ! નિગોદજીવો કેટલા ભેદે કહ્યા છે ? બે ભેદે - સૂક્ષ્મ નિગોદજીવ અને બાદર નિગોદજીવ. સૂક્ષ્મ નિગોદજીવ બે ભેદે છે – પર્યાપ્તા અને અપતિા. બાદર નિગોદજીવ ભે ભેદે છે – પર્યાપ્તા અને અપાતા. ૧૬૫ • વિવેચન-૩૬૩ : ભદંત ! નિગોદના કેટલા ભેદ છે ? ગૌતમ ! બે ભેદે – નિગોદ અને નિગોદજીવ, બંને નિગોદ શબ્દની વાચ્યતાથી પ્રસિદ્ધ છે. નિર્ - જીવનો આશ્રય વિશેષ. નિોવનીવ - વિભિન્ન વૈજસ-કાર્યણ જીવો જ. નિગોદ ભેદનો પ્રશ્નોત્તર - બધું સુગમ છે. તેમાં સૂક્ષ્મ નિગોદ સર્વલોકમાં છે, બાદરનિગોદ તે મૂલકંદાદિ છે. - x + X - એ રીતે નિગોદને કહીને હવે નિગોદ જીવનો પ્રશ્ન-નિગોદ જીવો બે ભેદે છે - • સૂક્ષ્મ અને બાદર. ચ શબ્દ નિગોદ જીવપણાંની તુલ્યતા સૂચવે છે. હવે નિગોદ સંખ્યા પૂછે છે - • સૂત્ર-૩૬૪ : ભગવન્ ! નિગોદો, દ્રવ્યાર્થતાથી શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત ? ગૌતમ ! સંખ્યાત કે અનંત નથી, પણ અસંખ્યાત નથી. એ રીતે પર્યાપ્તા, અપર્યાપ્તા પણ કહેવા. ભગવન્! સૂક્ષ્મ નિગોદો દ્રવ્યાર્થતાથી સંખ્યાતા છે, અસંખ્યાતા છે કે અનંતા ? ગૌતમ ! અસંખ્યાત છે, સંખ્યાત કે અનંત નથી. એ રીતે યાતા અને અયતા પણ જાણવા. એ રીતે બાદરો, પર્યાતા અને અપાતા પણ જાણવા કે તે સંખ્યાત કે અનંત નથી પણ અસંખ્યાત છે. ભગવન્ ! નિગોદજીવો દ્રવ્યાર્થતાથી શું સંખ્યાતા છે, અસંખ્યાતા છે કે અનંતા? ગૌતમ! અસંખ્યાત છે, સંખ્યાત કે અનંત નથી. એ રીતે પાતા અને અયતિા પણ જાણવા. એ રીતે બાદરો, પર્યાતા અને અપચાિ પણ જાણવા કે તે સંખ્યાત કે અનંત નથી પણ અસંખ્યાત છે. ભગવન્ ! નિગોદજીવો દ્રવ્યાર્થતાથી શું સંખ્યાતા છે, અસંખ્યાતા છે કે અનંતા? ગૌતમ ! સંખ્યાતા કે અસંખ્યાતા નથી પણ અનંતા છે. એ રીતે પર્યાપ્તા, અપાતા પણ જાણવા. એ પ્રમાણે સૂક્ષ્મ નિગોદજીવો, પર્યાપ્તા, અપતા પણ જાણવા. બાદર નિગોદ જીવો, પતા અને અપચતા પણ જાણવા. ભગવન્ ! નિગોદો પ્રદેશાર્થતાથી શું સંખ્યાત છે ? ગૌતમ ! સંખ્યાતા કે અસંખ્યાતા નથી, અનંતા છે. એ પ્રમાણે પર્યાપ્તા અને અપર્યાપ્તા પણ જાણવા. એ પ્રમાણે સૂક્ષ્મનિગોદો, પર્યાપ્તા અને અપર્યાપ્તા પણ જાણવા, પ્રદેશાર્થતાથી બધાં અનંત છે. આ પ્રમાણે બાદર નિગોદ, પર્યાપ્તા, અપાતિા પણ જાણવા. પ્રદેશાર્થતાથી બધાં અનંતા છે. એ પ્રમાણે નવ પ્રકારના નિગોદજીવો પણ બધાં પ્રદેશાર્થતાથી અનંતા છે. ભગવન્ ! આ સૂક્ષ્મ, બાદર, યતિ, અપાતિ નિગોદોમાં દ્રવ્યાર્થતાથી, જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ પ્રદેશાર્થતાથી, દ્રવ્યા-પ્રદેશાર્થતાથી કોણ કોનાથી અલ્પ કે બહુ કે તુલ્ય કે વિશેષાધિક છે ? ૧૬૬ ગૌતમ ! સૌથી થોડાં બાદર નિગોદ પાપ્તિા દ્રવ્યાપણાથી છે, બાદર નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાપણે અસંખ્યાતગણાં છે. સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા, સૂક્ષ્મ નિગોદ પર્યાતા દ્રવ્યાપણે સંખ્યાતગણાં છે. એ પ્રમાણે પ્રદેશાર્થતાથી પણ જાણવું. દ્રવ્યાર્થ પ્રદેશાર્થતાથી - સૌથી થોડાં બાદર નિગોદ પર્યાતા દ્રવ્યાપણે યાવત્ સૂક્ષ્મ નિગોદ પર્યાતા દ્રવ્યાપણે સંખ્યાતગણાં છે. દ્રવ્યાર્થપણે સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તાથી પ્રદેશાર્થપણે બાદર નિગોદ પર્યાપ્તા અનંતગણાં છે. બાદર નિગોદ અપચપ્તિા પ્રદેશાર્થપણે અસંખ્યાતા યાવત્ સૂક્ષ્મ નિગોદ તા પ્રદેશાર્થપણે સંખ્યાતગણા છે. એ પ્રમાણે નિગોદ જીવો પણ જાણવા. વિશેષ એ સંક્રમક સાવ સૂક્ષ્મ નિગોદ પાપ્તિ જીવો દ્રવ્યાપણે છે તેનાથી પ્રદેશાર્થતાથી બાદરનિગોદ યતિા જીવો અસંખ્યાતગણાં છે, બાકી પૂર્વવત્ યાવત્ સૂક્ષ્મ નિગોદ પચતા જીવો પ્રદેશાર્થપણે સંખ્યાતગણાં છે. ભગવન્ ! આ સૂક્ષ્મ-ભાદર પર્યાપ્ત-અપર્યાપ્તા નિગોદોમાં અને સૂક્ષ્મબાદર પ્રાપ્તિ-અપચપ્તિ નિગોદ જીવોમાં દ્રવ્યાપણે-પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી થોડાં બાદર નિગોદ પર્યાપ્ત દ્રવ્યાપણે, બાદર નિગોદ અપયતા દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણાં, સૂક્ષ્મનિગોદ અપર્યાપ્તા દ્રવ્યાપણે અસંખ્યાતા, સૂક્ષ્મનિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે સંખ્યાતગણા, સૂક્ષ્મનિગોદ દ્રવ્યાપણે છે તેનાથી બાદર નિગોદ પર્યાપ્તતા જીવો દ્રવ્યાપણે અનંતગણા છે. બાદર નિગોદ અપર્યાપ્ત જીવો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણાં છે. સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા જીવો દ્રવ્યાપણે અસંખ્યાતગણા છે. સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા જીવો દ્રવ્યાર્થપણે સંખ્યાતગણાં છે. પ્રદેશાર્થપણે સૌથી થોડાં ભાદર નિગોદ અપર્યાપ્તતા જીવો છે. પ્રદેશાર્થપણે બાદર નિગોદ અપાતા અસંખ્યાતા છે, સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા જીવો પ્રદેશાર્થ પણે અસંખ્યાતગણાં છે, સૂક્ષ્મ નિગોદ પર્યાતા જીવો પ્રદેશાર્થપણે સંખ્યાતગાં છે. સૂક્ષ્મ નિગોદ જીવો પદેશાર્થપણે છે, તેનાથી બાદર નિગોદ પાતા પ્રદેશાર્થપણે અનંતગણાં છે. ભાદર નિગોદ અપાતા પ્રદેશાર્થપણે અસંખ્યાતગણાં છે યાવત્ સૂક્ષ્મનિગોદ પાતિા પ્રદેશાર્થપણે સંખ્યાતગણાં છે. દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે સૌથી થોડાં બાદર નિગોદ પતા દ્રવ્યાપણે છે. બાદર નિગોદ અપતિા દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણાં છે યાવત્-સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા દ્રવ્યાપણે સંખ્યાતગણાં છે. દ્રવ્યાર્થપણે સૂક્ષ્મ નિગોદથી દ્રવ્યાપણે બાદર નિગોદ પર્યાપ્તજીવો અનંતગણાં છે. બાકી પૂર્વવત્ યાવત્ દ્રવ્યાર્થપણે સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તતા જીવો સંખ્યાતગણાં છે. દ્રવ્યાપણે સૂક્ષ્મ નિગોદ પા

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279