Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 239
________________ વૈિમાહ-૨૩૨૭ થી ૩૩૨ ૧૩૯ ૧૪૦ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ ભગવન્! સૌધર્મ-ઈશાન કaોમાં દેવોના શરીરો કેવી ગંધવાળા કહd છે ? ગૌતમ જેમ કોઈ કોઠયુટ આદિ સુગંધી દ્રવ્યોની સુગંધણી પણ યાવતું મહામાતર ગંધવાળા કહ્યા છે. આમ અનુત્તરોપાતિક સુધી કહેવું. સૌધર્મ-ઈશાનના દેવોનો શરીરનો કેવો સ્પર્શ છે ? ગૌતમ સ્થિર રૂપે મૃદુ, સ્નિગ્ધ, સુકુમાલ શરીર સ્પર્શવાળા કહ્યા છે. એ પ્રમાણે ચાવવું અનુત્તરોપપાતિક સુધી કહેવું. સૌધર્મ-ઈશાનના દેવોના યુગલો કેવા ઉચ્છવાસપણે પરિણમે છે ? ગૌતમ ! જે યુગલો ઈષ્ટ, કાંત યાવત ઉચ્છવાસપણે પરિણમે છે. યાવતુ અનુત્તરોપપાતિક. એ પ્રમાણે આહારપણે પણ અનુત્તરોપાતિક સુધી કહેવું. સૌધર્મ-ઈશાન દેવોની કેટલી લેયાઓ કહી છે ? ગૌતમ! એક જ તેવેશ્યા કહી છે. સનકુમાર અને મહેન્દ્રમાં એક પકાલેયા છે. બ્રહાલોકમાં પણ પડાયા છે. બાકીનાને એક શHલેયા છે. અનુત્તરોપપાતિકને એક પરમગુલલેક્ષા છે. સૌધર્મ-ઈશાન દેવો શું સમ્યક્રષ્ટિ, મિથ્યાદષ્ટિ, સમ્યફમિસ્યા દષ્ટિ છે ? ત્રણે પણ હોય, યાવતુ અંતિમ શૈવેયક દેવો સમ્યક્રષ્ટિ પણ હોયમિશ્રાદેષ્ટિ પણ હોય, સમ્યક્ર-મિથ્યા ષ્ટિ પણ હોય. અનુત્તરોપાતિક દેવો સમ્યક્રષ્ટિ જ હોય, મિશ્રાદેષ્ટિ ન હોય, સમૃમિ દૈષ્ટિ ન હોય. ઈશાન દેવો શું જ્ઞાની છે કે અજ્ઞાની ? બને. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન નિયમો યાવત શૈવેયક. અનુરોપજાતિક દેવો જ્ઞાની છે, અજ્ઞાની નથી, ત્રણ જ્ઞાન નિયમો હોય. ત્રણ યોગ-પ્લે ઉપયોગ બધાં દેવોને અનુત્તર સુધી કહેવા. • વિવેચન-૩૨૭ થી ૩૩૨ - વૃિત્તિમાં ઘણું વર્ણન સૂઝની સંસ્કૃત રૂપાંતર રૂપ જ છે, તેથી સૂકામાં અમે અનુવાદ કરેલ બાબતોની અહીં પુનરુક્તિ કરી નથી.) ભદંત ! સૌધર્મ-ઈશાન કો પૃથ્વીની જાડાઈ કેટલી છે ? ૨૭૦૦ યોજન. એ રીતે બાકીના સૂત્રો સાથે મુજબ જાણવા. બ્ધ વિમાનના ઉચ્ચત્વ પરિમાણને પ્રતિપાદિત કરવા કહે છે - અહીં વિમાનને મહાનગર કભી, તેની ઉપર વનખંડ, પ્રાકાર, પ્રાસાદાદિ કલાવા. આ સૂગ વડે પ્રાસાદાની અપેક્ષાએ ઉગ્રવ કહે છે. ભદંત! સૌધર્મ-ઈશાન કો વિમાન કેટલા ઉંચા કહ્યા છે ? ગૌતમ ! ૫૦૦ યોજન, કેમ મૂલ પ્રાસાદાદિનું તેમાં ૫૦૦ યોજના ઉચવ પ્રમાણ છે. એ રીતે બાકીના સૂત્રો. બધે જ વિમાનોનું બાહલ્ય અને ઉચ્ચત્વના સંયોગથી ૩૨૦૦ યોજન. કહ્યું છે – પહેલા કક્ષે પૃથ્વીનું બાહલ્ય ૨૩oo યોજન છે. બાકીનામાં ૧૦૦-૧૦૦ની હાનિ થાય છે. બાકીના એટલે બે-બે-બે અને ચાર કલા સમજવા. વિમાનોમાં આધની ઉંચાઈ ૫૦૦ છે. પછીના બે-બે-બે અને ચારમાં ૧૦૦-૧૦૦ની વૃદ્ધિ સમજવી. * * * હવે સંસ્થાન નિરૂપણાર્થે કહે છે - ભkતા સૌધર્મ-ઈશાન કલાના વિમાનો ક્યા આકારે છે ? ગૌતમા વિમાન બે પ્રકારે છે - આવલિકા પ્રવિટ અને આવલિકા બાહ્ય. આવલિકા પ્રવિષ્ટ - પૂવિિદ ચારે દિશામાં શ્રેણીથી રહેલ . અથવા આંગણ દેશમાં ફૂલના ઢગલા જેવા. તેથી વિપ્રકીર્ણ તે આવલિકા બાહ્ય. તેને ‘પુષ્પાવકીર્ણ' કહે છે. તેનો મધ્યવર્તી વિમાનેન્દ્ર દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં હોય પણ પૂર્વ દિશામાં ન હોય. આવલિકા પ્રવિણ ત્રણ ભેદે - વૃd, ચય, ચતુરા. તે પ્રત્યેક પ્રતટે વિમાનેન્દ્રની પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર, ચારે દિશામાં શ્રેણીરૂપે રહેલ છે. વિમાનેન્દ્રક બધાં વૃત, તેની પાસે ચારે દિશામાં વ્યસ, પછી ચારે દિશામાં ચતરય, પછી વ્રત એ રીતે આવલિકા હોય. આવલિકા બાહ્ય, તે વિવિધ આકારે હોય છે, જેવા કે બંધારd, સ્વસ્તિક, ખડ્ઝ ઈત્યાદિ. આ બધું વેચક સુધી છે. અનુત્તરમાં સવર્થિસિદ્ધ વૃત, બાકીના ચસ. હવે વિમાનના લંબાઈ-પહોળાઈ, પરિધિ કહે છે – ભદેતાસૌધર્મ અને ઈશાન વિમાનોની લંબાઈ-પહોળાઈ, પરિધિ કેટલી છે ? ગૌતમ ! વિમાન બે પ્રકારે છે - સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. બાકી સૂઝાઈ મુજબ જાણવું. હવે વર્ણ પ્રતિપાદનાર્થે કહે છે – ભદંત ! સૌધર્મ-ઈશાન કો વિમાનોના કેટલા વણોં કહ્યા છે ? ગૌતમ ! પાંચ વર્ણ – કૃષ્ણ, નીલ ઈત્યાદિ. બાકી સૂગાથ મુજબ જાણવું. - હવે પ્રભા પ્રતિપાદનાર્થે કહે છે - ભદંત! સૌધર્મ અને ઈશાન વિમાનોની કેવી પ્રભા કહેલી છે ? ગૌતમ નિત્ય સત્ન - દર્શન, દૃશ્યમાનતા જેમાં છે તે નિત્યાલોક. નિત્યાલોક કઈ રીતે ? એ હેતુદ્વાર વડે વિશેષ કહે છે - નિત્યોધોતાનિ. જે કારણથી સતત દીપ્યમાનતા છે, તેથી નિત્યાલોક. આ સતત ઉધોતમાનતા પસાપેક્ષા પણ સંભવે છે, જેમ મેરુના સ્ફટિક કાંડની સૂર્યના કિરણોના સંપર્કથી ઉધોતમાનતા છે. - હવે ગંધ પ્રતિપાદનાર્થે કહે છે – ભદંત! સૌધર્મઇશાન કયે વિમાનની કેવી ગંધ છે ? ગૌતમ ! જેમ કોઈ કોષ્ટપુ, ચંપકપુટ, દમનકપુર, કુંકુમપુટ, ચંદનપુટ, ઉસીરપુટ, મરયાપુટ, જાઈપુટ ઈત્યાદિ, વાયુ વહે ત્યારે, ભાંગતા-સ્કૂટતા-ઉડાડતાવિખેરતા પરિભોગાદિ કરતા, સંતરાતા તે ઉદાર, મનોજ્ઞ, મનહર, ઘાણ અને મનને સુખકર ચોતરફથી ગંધ નીકળે છે. શું તેવી ગંધ હોય ? ના, આ અર્થ સંગત નથી. તે વિમાનો તેના કરતાં ઈષ્ટતર, કાંતતર, મનોજ્ઞતર, મણામતર ગંધવાળા કહ્યા છે. હવે સ્પર્શ પ્રતિપાદનાર્થે કહે છે – ભદંતા! સૌધર્મ-ઈશાન વિમાનોનો સ્પર્શ કેવો છે ? ગૌતમ ! સૂત્રાર્થ મુજબ જાણવું. હવે મોટાઈ પ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મ ઈશાન કો વિમાનો કેટલા મોટા પ્રમાણમાં કહેલ છે ? ગૌતમ ! જંબૂઢીપ નામે દ્વીપ, સર્વે દ્વીપ-સમુદ્રોમાં સવ(વ્યંતર, સૌથી લઘ, વૃત-તેલના પૂડલા સંસ્થાને રહેલ, વૃત-પુકશ્મણિકા આકારે રહેલ, વૃતપ્રતિપર્ણચંદ્ર આકારે રહેલ, એક લાખ યોજન લાંબો-પહોળો ઈત્યાદિ. કોઈ મહર્તિક

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279