Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 238
________________ ૩/વૈમાહ-૨૩૨૭ થી ૩૩૨ ૧૩૩ કહેવું. અનુcરોપપાતિક વિમાનો બે ભેદે - વૃત્ત અને સ્વય. [33] ભગવાન ! સૌધર્મ-ઈશાન કલ્યોમાં વિમાનો કેટલી લંબાઈ-પહોળાઈથી અને કેટલી પરિણિી છે ? ગૌતમ! વિમાનો ભેદે – સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. જેમ નરકમાં કહેલું તેમ ચાવ4 અનુત્તરોપાતિક [તે બે ભેદ છે) સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. તેમાં જે સંાતવિસ્તૃત છે, તે જંબુદ્વીપ પ્રમાણ છે અને જે અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે, તે અસંખ્યાત હજાર યોજન વિસ્તાર અને પરિધિવાળા છે. ભગવના સૌધર્મ-ઈશાનમાં વિમાનો કેટલાં વર્ણવાળા કહ્યા છે ? ગૌતમ ! પાંચ વણવાળા છે - કૃષ્ણ, નીલ, લોહિત, હાલિદ્ર અને શેત. સનતકુમાર અને માહેન્દ્રમાં ચાર વર્ણવાળા છે - નીલા યાવતુ શ્વેતા બ્રહાલોક અને લાંતકમાં ત્રણ વર્ણવાળા છે - લોહિત યાવતું શેત મહાશુક્ર અને સહસારમાં બે વણવાળા છે - હાદ્ધિ અને શેત. અનિત-પાણત, આરણ-ટ્યુતમાં શેત. ઝવેયકવિમાનોના વર્ણ શ્વેત છે. અનુત્તરાયપાતિક વિમાનોનો વર્ણ ધમ્મ શ્વેત કહેલ છે.. ભગવન! સૌધર્મ-ઈશાન કામાં વિમાનોની પ્રભા કેવી છે? ગૌતમાં તે વિમાન નિત્ય સ્વયંની પ્રભાણી પ્રકાશમાન અને નિત્ય ઉttોતવાળા છે. ચાવતું અનુત્તરોપપાતિક વિમાન સ્વયંની પ્રભાવી નિત્યાલોક અને નિત્યોધોતવાળા કહયા છે. ભગવના સૌધર્મ-ઈશાન કોમાં વિમાનો કેવી ગંધવાળા કહ્યા છે ? ગૌતમ ! જેમ કોઈ કોઠપુટાદિ ચાવતુ ગંધથી કહ્યા છે, ચાવતુ તેનાથી ઈષ્ટતસ્ક તેની ગંધ છે. અનુત્તરવિમાન સુધી આ પ્રમાણે ગણવું. ભગવન! સૌધર્મ-ઈશાન વિમાનો સ્પર્શથી કેવા કહ્યા છે ? જેમ કોઈ આજિનક, રૂ આદિ બધાં સ્પર્શ કહેવા અનુરોપપાતિક વિમાન સુધી તેનાથી ઈષ્ટતર સ્પર્શ જાણવો. ભગવન / સૌધર્મ-ઈશાન કહ્યું વિમાન કેટલા મોટા છે ? ગૌતમાં બધાં દ્વીપ-સમુદ્રો મણે આ જંબૂદ્વીપને જેમ કોઈ દેવ એ આલાવો કહેવો ચાવવું છે માસ ચાલતો રહે, યાવતુ કેટલાંક વિમાનો સુધી ન પહોંચે યાવતુ અનુત્તરોપપાતિક વિમાન, કેટલાંક વિમાનોને પાર પામે છે, કેટલાંકનો નથી પામતા. ભગવાન ! સૌધર્મ-ઈશાન વિમાનો શેના બનેલ કહ્યા છે ? ગૌતમ ! સવ રનમય કહૃાા છે. તેમાં ઘણાં જીવો અને પુદગલો ઉત્પન્ન થાય છે - અવે છે, ચય ઉપચય પામે છે. તે વિમાનો દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી શાશ્વત છે અને પર્શ આદિ પયયિોની અપેક્ષાએ અશાશ્વત છે. આ કથન અનુસરોપાતિક વિમાનો સુધી જાણવું ભગવન! સૌધર્મ-ઈશાનમાં દેવો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉપપત, સુકાંતિ પદનુસાર જાણવો - સંમૂર્છાિમને છોડીને બાકીના પંચેન્દ્રિય તિચિ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ઉત્તપાત યુcકવિ આલાવા મુજબ ૧૩૮ જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ અનુત્તરોપાતિક સુધી કહેવો. સૌધર્મ-ઈશાનમાં એક સમયમાં કેટલા દેવો ઉપજે છે ? ગૌતમ! જાન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સહસ્રર સુધી કહેવું. આનત આદિ, રૈવેયક અને અનુત્તરમાં એક, બે, ત્રણ કે ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉત્પન્ન થાય છે. ભગવના સૌધર્મ-ઈશાનમાંથી સમયે-સમયે એક-એક દેવનો અપહાર કરાય તો કેટલા કાળે તે ખાલી થઈ શકે ? ગૌતમ! હે દેવ અસંખ્યાત છે. સમયે-સમયે અપહાર કરતા-કરાતા અસંખ્યાત [અવસર્પિણી] ઉત્સર્પિણી સુધી અપહાર કરાય તો પણ તે ખાલી થઈ શકે નહીં. સહસ્રર કલ્પ સુધી આમ કહેતું. આનતાદ ચામાં પણ તેમ કહેવું. ગ્રીવેયક અને નતમ સમયે સમયે યાવત અપહાર કરતા કેટલા કાળે અપહાર થાય? ગૌતમ! તે અસંખ્યાતા છે, સમયેસમયે અપહાર કરાતા પલ્યોપમના અસંખ્યાત ભાગ સુધી પહાર કરે તો પણ ખાલી ન થાય. ભગવના સૌધર્મ-ઈશાન કલામાં દેવોની શરીર અવગાહની કેટલી મોટી છે ? ગૌતમ! શરીર બે ભેદે કહ્યું છે. તે આ - ભવધારણીય અને ઉત્તરક્રિય. તેમાં જે ભવધારણીય છે કે જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ અને ઉત્કૃષ્ટ સાત રની [હાથ.) તેમાં જે ઉત્તર ઐક્રિય છે, તે જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન છે. આ પ્રમાણે આગળ-આગળના કલ્પોમાં એક-એક હાથ ઉંચાઈ ઓછી કરતા ચાવતુ અનુત્તરોપપાતિક દેવોની એક હાથ ઊંચાઈ રહે છે. શૈવેયકો અને અનુત્તર વિમાનોમાં માત્ર ભવધારણીય શરીર હોય છે, તેમને ઉત્તર વૈશ્યિ શરીર હોતું નથી. [33] ભગવત્ ! સૌધર્મ-ઈશાનમાં દેવોનું શરીર કયા સંઘયણે કહેલ છે ? ગૌતમ! છ સંઘયણોમાં એક પણ સંઘયણ હોતું નથી. કેમકે તેમના શરીરમાં હાડકાં નથી, શિરા નથી કે નસો નથી, તેથી તેમને સંઘયણ નથી. જે પગલ ઈષ્ટ, કાંત યાવત મણામ હોય છે, તે તેમના શરીરમાં એકઠા થઈને તથારૂપે પરિણમે છે. આમ અનુત્તરોપપાતિક સુધી કહેવું. ભગવની સૌધર્મ-ઈશનિ દેવોના શરીરનું સંસ્થાનું કેવું કહેલ છે ? ગૌતમ! બે ભેદે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે સમચતુરસ્ય સંસ્થાને સંસ્થિત છે. તેમાં જે ઉત્તર વૈક્રિય છે, તે વિવિધ સંસ્થાન સંસ્થિત કહેલ છે. ચાવતુ અયુત શૈવેયક અને અનુત્તરવાસી વૈક્રિયક છે. તેમનું ભવધારણીય શરીર સમચતુસ્ત્ર સંસ્થાનવાળું છે. ઉત્તર વૈક્રિય શરીર તેઓ કરતાં નથી. 39] સૌધર્મ-ઈશાનના દેવો કેવા વર્ગના કહી છે? ગીતમ! કનકવતું લાલ અભાવાળા કહ્યા છે. સનતકુમાર અને મહેન્દ્રમાં કમળના પરાગ સમાન ગૌર છે. બ્રહ્મલોકના દેવ ભીના મહુડાના વણવાળા છે. એ પ્રમાણે વેયક સુધી કહેવું. અનુરોપપાતિક દેવો પરમ શેત વર્ણવાળા કક્ષા છે.

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279