Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 240
________________ વૈિમાહ-૨૩૨૭ થી ૩૩૨ ૧૪૧ ચાવતું મહાનુભાગ દેવ, ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં અતુિ અતિ સ્ટોક કાળમાં, પરિપૂર્ણ જંબૂવીપને ૨૧-વખત પ્રદક્ષિણાથી પરિભ્રમણ કરી, જલ્દી પાછો આવે. તે દેવ પૂર્વદષ્ટાંતાનુસાર અતિશાયી, વરિત, ચપલ, ચંડ, શીઘ, ઉદ્ભૂતાદિ દેવ ગતિથી જતાં એક દિવસ, બે દિવસ યાવતુ છ માસ ચાલતા કેટલાંક વિમાનો પાર કરે, કેટલાંક વિમાન પાર ન કરે. એટલા મોટા આ વિમાનો છે, અનુત્તર સુધી આ કહેવું. - X - X - તે વિમાનોમાં ઘણાં જીવો અને પુદ્ગલો જાય છે, ઉત્પન્ન થાય છે. તથા ચય પામે છે - ઉપચય પામે છે. છેલ્લા બે વિશેષણ પગલાશ્રીત છે. કેમકે પગલોને જ ચય-ઉપયય ધર્મ હોય છે. દ્રવ્યાપણે શાશ્વત, પર્યાયાપણે અશાશ્વત છે. ભદંત! સૌધર્મ-ઈશાન કપમાં દેવો કઈ યોનિથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકાદિમાંથી ? પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિપદમાં છે તેમ અહીં કહેવું. હવે એક સમયે કેટલા ઉપજે છે ? તેના નિરૂપણાર્થે કહે છે - સૌધર્મઈશાનમાં દેવો એક સમયે કેટલા ઉપજે છે ? જઘન્યથી એક, બે કે ત્રણ ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. હવે કાળથી અપહારનું પરિમાણ કહે છે – ભદંત ! સૌધર્મ-ઈશાન કયે દેવોને સમયે-સમયે એકૈક દેવનો અપહાર કરતા કેટલા કાળે ખાલી થાય ? સૂત્રાર્થ મુજબ જાણવું. વિશેષ આ - આ પ્રશ્નોત્તર ક્લાના માત્ર પરિણામ અવધારણાર્થે કહેલ છે, બાકી ક્યારેય કોઈએ અપહાર કરેલ નથી. હવે શરીર અવગાહનાનું માન પ્રતિપાદન કરવા કહે છે - બદત! સૌધર્મઈશાન કો દેવોના શરીરની મોટી અવગાહના કેટલી છે ? બધું સૂત્રાર્થ મુજબ જાણવું. હવે સંઘયણને આશ્રીને કહે છે – સૌધર્મ ઈશાન કલ્પે દેવોના શરીરોના સંઘયણ કેવા છે ? ગૌતમાં તેમને સંઘયણ જ નથી. સંઘયણ અસ્થિચનાત્મકવથી હોય છે. દેવોને અસ્થિ આદિનો અસંભવ છે. બાકી સગાઈવત. ધે સંસ્થાના પ્રતિપાદનાર્થે કહે છે - તેમના શરીર બે પ્રકારના છે - ભવધારણીય, ઉત્તવૈક્રિય ઈત્યાદિ સૂગાર્ણવતું. હવે વર્ણ પ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મ-ઈશાન ક દેવોના શરીરનો વર્ણ કેવો છે ? તપેલા કનકની ત્વચા જેવી ક્ત છાયાવાળો. એ રીતે શેષશુગ કહેવું. હવે ગંધ પ્રતિપાદનાર્થે કહે છે - કોઠપુટ ઈત્યાદિ વિમાનની જેમ કહેવું. અનુત્તરોપપાતિક સુધી આમ જ છે. હવે સ્પર્શ પ્રતિપાદનાર્થે કહે છે – સૌધર્મ-ઈશાન કયે દેવોના શરીરો કેવા સ્પર્શવાળા છે ? સ્થિર, મનુષ્યોની જેમ વિશરા, ભાવવાળા નહીં, મૃદુ-કઠિન, નિમ્પ-રક્ષ નહીં, સુકુમાર-કર્કશ નહીં. આ પ્રમાણે અનુત્તરોપપાતિક સુધી કહેવું. - હવે ઉચ્છવાસ પ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મ-ઈશાનના દેવોને કેવા પુદ્ગલો ઉપવાસ રૂપે પરિણમે છે ? ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞાદિ. આ પ્રમાણે આહાર સૂગ પણ ૧૪૨ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ કહેવું. હવે લેસ્યા પ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મ-ઈશાનને દેવોને કઈ લેશ્યા છે ? એક તેજોલેસ્યા. આ પ્રાચુર્યતાથી કહ્યું પણ કથંચિત તવાવિધ દ્રવ્યના સંપર્કથી બીજી પણ લેયા યથાસંભવ જાણવી, બાકી સૂકાર્યવતુ જાણવું. - X - X - હવે દર્શનની વિચારણા કરે છે – સૌધર્મથી વેયકના દેવો સુધી સમ્યદૃષ્ટિ, મિથ્યાદેષ્ટિ, સમ્યગુમિથ્યાદેષ્ટિ ત્રણે હોઈ શકે. અનુતરોપપાતિકો સમ્યષ્ટિ જ હોય. હવે જ્ઞાન-અજ્ઞાન વિચારણા - સૌધર્મકતાથી રૈવેયક સુધીના દેવો જ્ઞાની કે અજ્ઞાની હોઈ શકે છે. તેમાં જે જ્ઞાની છે, તે નિયમા ત્રણ જ્ઞાનવાળા- આભિતિબોધિક, શ્રુત અને અવધિ - હોય છે. જે અજ્ઞાની, તે નિયમા ત્રણ અજ્ઞાનયુક્ત હોય છે. જેમકે - મતિઅજ્ઞાની, શ્રુતજ્ઞાની, વિર્ભાગજ્ઞાની. પણ અનુતરોપાતિકો જ્ઞાની જ હોય. બાકી પાઠ સિદ્ધ છે. હવે અવધિોગ પરિમાણ પ્રતિપાદનાર્થે કહે છે – • સૂત્ર-૩૩૩ થી ૩૩૬ : [33] સૌધર્મ-ઈશાન કલાના દેવ અવધિજ્ઞાન દ્વારા કેટલા મને જાણે છે . જુએ છે ? ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી નીચે યાવ4 રનપભા પૃથ્વી સુધી, ઉદ્ધમાં પોતાના વિમાન સુધી, તિછું યાવત્ અસંખ્ય દ્વીપ સમદ્રને જાણે છે - જુએ છે. તેની ત્રણ ગાથા [33] શક અને ઈશાન પહેલી નરકના ચરમાંત સુધી, સનતકુમાર અને માહેન્દ્ર બીજી સુધી, બ્રહ્મ અને લાંતક દેવો ત્રીજી સુધી, શુક અને સહસ્ત્રાર દેવો ચોથી સુધી... [૩૫] નત-પ્રામત કક્ષાના દેવો પાંચમી નસ્ક સુધી, તે પ્રમાણે જ આરણ-ચાટ્યુતના અવધિજ્ઞાનથી જુએ છે. [33] નીચલી અને મધ્યમ શૈવેયકના દેવો છઠ્ઠી નસ્ક સુધી, ઉપરની ઝવેયકના દેવો સાતમી નસ્ક પૃથ્વી સુધી જુએ છે. અનુત્તરના દેવો સંપૂર્ણ લોકનાલીને જુએ છે. • વિવેચન-૩૩૩ થી ૩૩૬ : ભદેતા સૌધર્મ-ઈશાનના દેવો કેટલા ક્ષેત્રને અવધિજ્ઞાન વડે જાણે છે અને દર્શન વડે જુએ છે ? ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ. (શંકા] ગુલનો અસંખ્યાત ભાગ માત્ર ક્ષેત્ર પરિમિત અવધિ સર્વજઘન્ય કહેવાય. આટલું અવધિજ્ઞાન તિર્યંચ, મનુષ્યોને જ હોય. બીજાને નહીં. • x • તો પછી અહીં સર્વ જઘન્ય કેમ કહ્યું? સૌધર્માદિ દેવોને પારભાવિક એવું ઉપપાતકાળે આટલું અવધિ સંભવે છે. માટે દોષ નથી. આ વાત જિનભદ્રગણિ ક્ષમા શ્રમણે પણ કહી છે. પ્રજ્ઞાપનાના અવધિપદમાં પણ કહ્યું છે – ઉત્કૃષ્ટથી નીચે ચાવતુ આ રતનપ્રભા પૃથ્વીના નીચેના ચરમાંત સુધી. તિછું ચાવતુ અસંખ્યાત દ્વીપ-સમુદ્રઉદર્વ યાવત્ પોતાના વિમાનોના સ્તૂપ, ધ્વજાદિ સુધી, જુએ છે અને જાણે છે. એ પ્રમાણે સનકુમાર

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279