________________
વૈિમાહ-૨૩૨૭ થી ૩૩૨
૧૪૧
ચાવતું મહાનુભાગ દેવ, ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં અતુિ અતિ સ્ટોક કાળમાં, પરિપૂર્ણ જંબૂવીપને ૨૧-વખત પ્રદક્ષિણાથી પરિભ્રમણ કરી, જલ્દી પાછો આવે.
તે દેવ પૂર્વદષ્ટાંતાનુસાર અતિશાયી, વરિત, ચપલ, ચંડ, શીઘ, ઉદ્ભૂતાદિ દેવ ગતિથી જતાં એક દિવસ, બે દિવસ યાવતુ છ માસ ચાલતા કેટલાંક વિમાનો પાર કરે, કેટલાંક વિમાન પાર ન કરે. એટલા મોટા આ વિમાનો છે, અનુત્તર સુધી આ કહેવું.
- X - X - તે વિમાનોમાં ઘણાં જીવો અને પુદ્ગલો જાય છે, ઉત્પન્ન થાય છે. તથા ચય પામે છે - ઉપચય પામે છે. છેલ્લા બે વિશેષણ પગલાશ્રીત છે. કેમકે પગલોને જ ચય-ઉપયય ધર્મ હોય છે. દ્રવ્યાપણે શાશ્વત, પર્યાયાપણે અશાશ્વત છે.
ભદંત! સૌધર્મ-ઈશાન કપમાં દેવો કઈ યોનિથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકાદિમાંથી ? પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિપદમાં છે તેમ અહીં કહેવું.
હવે એક સમયે કેટલા ઉપજે છે ? તેના નિરૂપણાર્થે કહે છે - સૌધર્મઈશાનમાં દેવો એક સમયે કેટલા ઉપજે છે ? જઘન્યથી એક, બે કે ત્રણ ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું.
હવે કાળથી અપહારનું પરિમાણ કહે છે – ભદંત ! સૌધર્મ-ઈશાન કયે દેવોને સમયે-સમયે એકૈક દેવનો અપહાર કરતા કેટલા કાળે ખાલી થાય ? સૂત્રાર્થ મુજબ જાણવું. વિશેષ આ - આ પ્રશ્નોત્તર ક્લાના માત્ર પરિણામ અવધારણાર્થે કહેલ છે, બાકી ક્યારેય કોઈએ અપહાર કરેલ નથી.
હવે શરીર અવગાહનાનું માન પ્રતિપાદન કરવા કહે છે - બદત! સૌધર્મઈશાન કો દેવોના શરીરની મોટી અવગાહના કેટલી છે ? બધું સૂત્રાર્થ મુજબ જાણવું.
હવે સંઘયણને આશ્રીને કહે છે – સૌધર્મ ઈશાન કલ્પે દેવોના શરીરોના સંઘયણ કેવા છે ? ગૌતમાં તેમને સંઘયણ જ નથી. સંઘયણ અસ્થિચનાત્મકવથી હોય છે. દેવોને અસ્થિ આદિનો અસંભવ છે. બાકી સગાઈવત.
ધે સંસ્થાના પ્રતિપાદનાર્થે કહે છે - તેમના શરીર બે પ્રકારના છે - ભવધારણીય, ઉત્તવૈક્રિય ઈત્યાદિ સૂગાર્ણવતું.
હવે વર્ણ પ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મ-ઈશાન ક દેવોના શરીરનો વર્ણ કેવો છે ? તપેલા કનકની ત્વચા જેવી ક્ત છાયાવાળો. એ રીતે શેષશુગ કહેવું.
હવે ગંધ પ્રતિપાદનાર્થે કહે છે - કોઠપુટ ઈત્યાદિ વિમાનની જેમ કહેવું. અનુત્તરોપપાતિક સુધી આમ જ છે.
હવે સ્પર્શ પ્રતિપાદનાર્થે કહે છે – સૌધર્મ-ઈશાન કયે દેવોના શરીરો કેવા સ્પર્શવાળા છે ? સ્થિર, મનુષ્યોની જેમ વિશરા, ભાવવાળા નહીં, મૃદુ-કઠિન, નિમ્પ-રક્ષ નહીં, સુકુમાર-કર્કશ નહીં. આ પ્રમાણે અનુત્તરોપપાતિક સુધી કહેવું.
- હવે ઉચ્છવાસ પ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મ-ઈશાનના દેવોને કેવા પુદ્ગલો ઉપવાસ રૂપે પરિણમે છે ? ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞાદિ. આ પ્રમાણે આહાર સૂગ પણ
૧૪૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ કહેવું.
હવે લેસ્યા પ્રતિપાદનાર્થે કહે છે - સૌધર્મ-ઈશાનને દેવોને કઈ લેશ્યા છે ? એક તેજોલેસ્યા. આ પ્રાચુર્યતાથી કહ્યું પણ કથંચિત તવાવિધ દ્રવ્યના સંપર્કથી બીજી પણ લેયા યથાસંભવ જાણવી, બાકી સૂકાર્યવતુ જાણવું. - X - X -
હવે દર્શનની વિચારણા કરે છે – સૌધર્મથી વેયકના દેવો સુધી સમ્યદૃષ્ટિ, મિથ્યાદેષ્ટિ, સમ્યગુમિથ્યાદેષ્ટિ ત્રણે હોઈ શકે. અનુતરોપપાતિકો સમ્યષ્ટિ જ હોય.
હવે જ્ઞાન-અજ્ઞાન વિચારણા - સૌધર્મકતાથી રૈવેયક સુધીના દેવો જ્ઞાની કે અજ્ઞાની હોઈ શકે છે. તેમાં જે જ્ઞાની છે, તે નિયમા ત્રણ જ્ઞાનવાળા- આભિતિબોધિક, શ્રુત અને અવધિ - હોય છે. જે અજ્ઞાની, તે નિયમા ત્રણ અજ્ઞાનયુક્ત હોય છે. જેમકે - મતિઅજ્ઞાની, શ્રુતજ્ઞાની, વિર્ભાગજ્ઞાની. પણ અનુતરોપાતિકો જ્ઞાની જ હોય. બાકી પાઠ સિદ્ધ છે.
હવે અવધિોગ પરિમાણ પ્રતિપાદનાર્થે કહે છે – • સૂત્ર-૩૩૩ થી ૩૩૬ :
[33] સૌધર્મ-ઈશાન કલાના દેવ અવધિજ્ઞાન દ્વારા કેટલા મને જાણે છે . જુએ છે ? ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી નીચે યાવ4 રનપભા પૃથ્વી સુધી, ઉદ્ધમાં પોતાના વિમાન સુધી, તિછું યાવત્ અસંખ્ય દ્વીપ સમદ્રને જાણે છે - જુએ છે. તેની ત્રણ ગાથા
[33] શક અને ઈશાન પહેલી નરકના ચરમાંત સુધી, સનતકુમાર અને માહેન્દ્ર બીજી સુધી, બ્રહ્મ અને લાંતક દેવો ત્રીજી સુધી, શુક અને સહસ્ત્રાર દેવો ચોથી સુધી...
[૩૫] નત-પ્રામત કક્ષાના દેવો પાંચમી નસ્ક સુધી, તે પ્રમાણે જ આરણ-ચાટ્યુતના અવધિજ્ઞાનથી જુએ છે.
[33] નીચલી અને મધ્યમ શૈવેયકના દેવો છઠ્ઠી નસ્ક સુધી, ઉપરની ઝવેયકના દેવો સાતમી નસ્ક પૃથ્વી સુધી જુએ છે. અનુત્તરના દેવો સંપૂર્ણ લોકનાલીને જુએ છે.
• વિવેચન-૩૩૩ થી ૩૩૬ :
ભદેતા સૌધર્મ-ઈશાનના દેવો કેટલા ક્ષેત્રને અવધિજ્ઞાન વડે જાણે છે અને દર્શન વડે જુએ છે ? ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ. (શંકા] ગુલનો અસંખ્યાત ભાગ માત્ર ક્ષેત્ર પરિમિત અવધિ સર્વજઘન્ય કહેવાય. આટલું અવધિજ્ઞાન તિર્યંચ, મનુષ્યોને જ હોય. બીજાને નહીં. • x • તો પછી અહીં સર્વ જઘન્ય કેમ કહ્યું? સૌધર્માદિ દેવોને પારભાવિક એવું ઉપપાતકાળે આટલું અવધિ સંભવે છે. માટે દોષ નથી. આ વાત જિનભદ્રગણિ ક્ષમા શ્રમણે પણ કહી છે.
પ્રજ્ઞાપનાના અવધિપદમાં પણ કહ્યું છે – ઉત્કૃષ્ટથી નીચે ચાવતુ આ રતનપ્રભા પૃથ્વીના નીચેના ચરમાંત સુધી. તિછું ચાવતુ અસંખ્યાત દ્વીપ-સમુદ્રઉદર્વ યાવત્ પોતાના વિમાનોના સ્તૂપ, ધ્વજાદિ સુધી, જુએ છે અને જાણે છે. એ પ્રમાણે સનકુમાર