Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 223
________________ ૩)દ્વીપ૦/૨૯૪ ૧૦૩ નાગદંતકોની ઉપર બીજા ૧૬-૧૬ નાગદંતકો, મોતીના જાલંતરથી લટકે છે. હેમજાલ ચાવત મોટા-મોટા ગજદંત સમાન કહેલ છે. તે નાગદંતકોમાં ઘણાં જીતમય સિક્કામાં ઘણાં વૈર્યમય ધૂપઘટિકા કહી છે, તે ધૂપઘટિકામાં કાળો અગર, પ્રવર કુંદરક, તુરક આદિની ધૂપથી મધમધે છે, તેનાથી અભિરામ, ગંઘવર્તીભૂત થઈ ઉદાર, મનોજ્ઞ, ઘાણ-મનને સુખકર ગંધ વડે તે પ્રદેશોને પૂરી કરતાં-કરતાં રહે છે. તે દ્વારની બંને બાજુએ બે નિષિધિકામાં સોળ સોળ શાલભંજિકાઓ છે. તે લીલાસ્થિત છે સુઅલંકૃત, વિવિધ રંગી વસ્ત્રયુક્ત, રક્તરંગી, કાળ વાળવાળી, મૃદુ વિષય પ્રશસ્ત લક્ષણ મુફ્રિમાં ગ્રાહ્ય મધ્યભાગવાળી, •X - X - પીન રચિત સંસ્થિત પયોધરવાળી, કંઈક અશોકવર પાદપ સમુસ્થિત, ડાબા હાથમાં ગ્રહણ કરેલ શાખાવાળી - X · પરસ્પર ખિધમાન એવી, પૃથ્વી પરિમાણવાળી, શાશ્વતભાવ ઉપગત, ચંદ્રાનના, ચંદ્રવિલાસી ઈત્યાદિ ઉકાવતુ ઉધોતીતા-x- શ્રૃંગારગાર સુંદર વેશવાળી, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂ૫, પ્રતિરૂપ છે. તે દ્વારોની બંને પડખે બે નિષિધિયામાં સોળ-સોળ જાલકટક છે, બધાં રત્નમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે દ્વારના બંને પડખે બંને નિષિધિયામાં સોળસોળ ઘંટા કહી છે. તે ઘંટા આવી છે – જાંબૂનદમય ઘંટા, વજમય લાલા, મણિમય ઘંટપાર્શ્વ, તપનીયમય સાંકળ, જીતમય સજ્જ છે. તે ઘંટાો ઓઘસ્વા, મેઘવરા, કચસ્વરા, સીંહસ્વરા ઈત્યાદિથી કાન અને મનને સુખકર સ્વર વડે તે પ્રદેશને આપૂરત કરે છે. - ૪ - તે દ્વારની બંને બાજુ બે નિષિધિયામાં સોળ-સોળ વનમાળાઓ છે. તે વનમાળા વિવિધ દુમલય કિસલય પલ્લવ સમાકુલ, ભ્રમર વડે ભોગવાતા, શ્રી વડે શોભિત યાવતુ પ્રતિરૂપ છે. [ā વૃત્તિમાં આપેલ કેટલાંક શબ્દા નોંધેલ છે નાનિ • સાંકોટક, મુક્તાજાલના અંતરમાં જે ઉછૂિત-લટકતી, હેમાલસોનાનો દામસમૂહ, ગવાજલ-ગવાક્ષાગૃતિ રત્ન વિશેષ ધમસમુહ, કિંકિણી ઘટાજાલશુદ્ધ ઘંટાયમૂલ, અમુચ્ચય-આગળના ભાગે કંઈક ઉad, અભિમુખ-બહારના ભાગે અભિમુખ. સુષ્ઠ-અતિશયપણે, સમ્યગ્ર-થોડાં પણ ચલન હિત પરિગૃહીત. હેપગનીચે જે પગના અદ્ધ રૂપ - આકાર જેમનો છે તે તથા પગાદ્ધવત્ અતિસરળ અને દીધ. કૃષણસૂમ બદ્ધ વષ્નારિય-અવલંબિત, માચદામ કલાપ - પુષ્પમાળા સમૂહ. તવણિજ્જ લંબૂસગા - માળાના આગળના ભાગમાં ગોલક આકૃતિ મંડન વિશેષ. સુવર્ણપતર-સુવર્ણપત્રક, શાલભંજિકા સૂત્રમાં – વન • સ્થૂળ, સંસ્થિત-સંસ્થાન • x - આમેલક-શેખર, ડીંટડી. યમલ-સમશ્રેણિક, વનિત-બદ્ધ સ્વભાવ ઉપચિત કઠિન ભાવ, અમ્યુન્નત સ્તનોવાળી. - x - તે દ્વારોની ઉપર આઠ-આઠ મંગલો કહેલા છે. તે દ્વારોની આગળ મુખમંડપો છે. તે મુખમંડપ ૧૦૦ યોજન લાંબા, ૫૦ યોજના ૧૦૮ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ પહોળા, સાતિરેક ૧૬ યોજન ઉંચા અનેક સ્તંભ ઉપર સંનિવિટ છે, ઈત્યાદિ વિજયદેવની સુધમાં સભા માફક વર્ણન પ્રતિરૂપા સુધી કરવું. મુખમંડપની આગળ ચારે કે ત્રણે દિશામાં એકૈક દ્વાર કહેલ છે. તે દ્વારા ૧૬ યોજન ઉંચા, આઠ યોજન પહોળા, આઠ યોજન પ્રવેશમાં છે. એ રીતે દ્વાર વર્ણન પૂર્વવત્ કહેવું ચાવત્ ઉપર આઠ મંગલો છે. ઉલ્લોચ વર્ણન પૂર્વવત્. જે અષ્ટમંગલ કહ્યા તે બધાં રત્નમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપક છે. ઘણાં કૃણચામર ધ્વજાદિ પૂર્વવત્ ચાવતું સહમ્રપત્ર. | મુખમંડપોની આગળ એક-એક પ્રેક્ષાગૃહમંડપ છે. તે મુખમંડપવતું પ્રમાણથી કહેવા. ઉલ્લોચ, ભૂમિભાગ વર્ણન પૂર્વવતુ. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમદયા દેશ ભાગમાં પ્રત્યેક અક્ષપાટક છે. તે અક્ષપાટક વજમય ચાવતુ પ્રતિરૂપ છે. તે અક્ષાપાટકોના બહુમધ્યદેશ ભાગમાં એકૈક મણિપીઠિકા કહી છે. તે આઠ યોજના લાંબી-પહોળી, ચાર યોજનજાડી આદિ છે. તે મણિપીઠિકા ઉપર સીંહાસન છે, તે સીંહાસનનું, વિજયકૂણનું, અંકુશનું, દામ વર્ણન બધું પૂર્વવતું. તેમાં પ્રેક્ષાગૃહ મંડપની ઉપર આઠ-આઠ મંગલો ચાવતું સહસ્ત્ર ત્રો છે. તે પ્રેક્ષાગૃહ મંડપોની આગળ એકૈક મણિપીઠિકા છે. તે પ્રત્યેક મણિપીઠિકા ૧૬-યોજન લાંબી-પહોળી, આઠ યોજન જાડી આદિ છે. તે મણિપીઠિકા ઉપર પ્રત્યેક ચૈત્યસ્તૂપ છે. તે ચૈત્યસ્તૂપ ૧૬ યોજન લાંબીપહોળી, સાતિરેક ૧૬-યોજન ઉંચો છે. શંખ-અંક-કુંદ-ઉદકરજ, અમૃત મયિત ફીણના ઢગલા જેવો સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ ચાવત્ પ્રતિરૂપ છે. તે ચૈત્યરૂપની ઉપર આઠ-આઠ મંગલ, ઘણાં કૃષ્ણ ચામરdજ ઈત્યાદિ પૂર્વવતુ. તે ચૈત્યરૂપની ચારે દિશામાં ચાર મણિપીઠિકા છે. તે આઠ યોજન લાંબીપહોળી આદિ • x• છે. તે એકૈક મણિપીઠિકાની ઉપર ચાર જિનપતિમા જિનોત્સવ પ્રમાણ-૫૦૦ ધનુષ પ્રમાણ, સંપૂર્ણ રત્નમય, પલંકાસને બેઠેલી, સ્તૂપાભિમુખ્ય રહેલી છે. તે આ રીતે - પૂર્વમાં કષભ, દક્ષિણમાં વર્લ્ડમાન, પશ્ચિમમાં ચંદ્રાનના, ઉત્તરમાં વારિપેણ. તે ચૈત્યરૂપોની આગળ એકૈક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા ૧૬ યોજન લાંબી-પહોળી, આઠ યોજન જાડી, તે સંપૂર્ણ મણીમયી, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર એકૈક ચૈત્યવૃક્ષ છે. તે ચૈત્યવૃક્ષ આઠ યોજન ઉંચુ, અદ્ધ યોજના જમીનમાં, બે યોજન ઉંચો સ્કંધ છે, તે જ અદ્ધ યોજન વિઠંભથી ચાવતું બહુ મધ્યદેશ ભાગમાં ઉંચી નીકળેલ શાખા, તે છ યોજન ઉંચી છે. તે પણ અદ્ધ યોજન વિાકંભથી છે. બધું મળીને સાતિરેક આઠ યોજન છે. આ ચૈત્યવૃક્ષા વિજય રાજધાનીના ચૈત્યવૃાવતું કહેવું. - X - તે ચૈત્યવૃક્ષની આગળ એક મણિપીઠિકા છે. તે મણિપીઠિકા આઠ યોજના લાંબી-પહોળી, ચાર યોજન જોડી આદિ છે. તે મણિપીઠિકા ઉપર એકૈક મહેન્દ્રવજ છે. તે મહેન્દ્ર દેવજ ૬૦ યોજન ઉંચુ છે. એક યોજન જમીનમાં, યોજન વિઠંભથી, વજમય છે, ઈત્યાદિ વર્ણન વિજયદેવ રાજધાનીના મહેન્દ્ર ધ્વજવ જાણવું. મહેન્દ્રધ્વજ

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279