Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 222
________________ દ્વીપ/ર૯૪ ૧૦૫ ૧૦૬ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ઈત્યાદિ પૂર્વવતુ. ચાવતું વ્યંતર દેવ-દેવીઓ ત્યાં વિચરે છે. માત્ર અહીં વાવ આદિ ઈરસ-જળથી પરિપૂર્ણ કહેવી. પર્વત, પર્વતોમાં આસનો આદિ બધું વજમય કહેવું. બાકી પૂર્વવતુ. અથવા હે ગૌતમ ! નંદીશ્વરની ચારે દિશામાં ચકવાલ વિખંભથી મધ્ય દેશ ભાગમાં એક-એક દિશામાં એક-એક એ રીતે ચાર અંજનક પર્વતો કહ્યા છે - પૂર્વાદિમાં. તે અંજન પર્વત ૮૪,૦૦૦ યોજન ઉંચા, ૧૦૦૦ યોજન ઉંડા, મૂળમાં સાતિક ૧૦,૦૦૦ યોજન આદિ સૂત્રાર્થમાં કહ્યા મુજબ માપ જાણવું. • x • એ રીતે ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત, સંપૂર્ણ અંજારનમય ચાવત્ પ્રતિરૂપ છે. * * * * * - તે અંજન પર્વતની ઉપર બહસમરમણીય ભૂમિભાગ કહેલ છે. તેનું વર્ણન જંબૂદ્વીપની ગતીના ઉપરના ભાગની જેમ – “ત્યાં ઘણાં વ્યંતર દેવ-દેવી ચાવત્ વિચરે છે." . સુધી કહેવું. તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે પ્રત્યેકમાં સિદ્ધાયતન કહેલ છે. તે પ્રત્યેક સિદ્ધાયતન ૧૦૦ યોજન લાંબ, ૫૦ ચોજન પહોળું, ૭૨ યોજન ઉંચ છે. અનેક શત સ્તંભ સંતિવિષ્ટ છે, ઈત્યાદિ વર્ણન વિજયદેવની સુધમાં સભા માફક જણ.. આ પ્રત્યેક સિદ્ધાયતનોની ચારે દિશામાં એક-એક એ પ્રમાણે ચાર દ્વારો કહેલા છે – પૂર્વમાં, દક્ષિણમાં ઈત્યાદિ. તેમાં પૂર્વની દિશાના દ્વારનો અધિપતિ દેવ” નામે હોવાથી તેને દેવદ્વાર કહે છે. એ રીતે દક્ષિણમાં અસુરદ્વાર, પશ્ચિમમાં નાગદ્વાર અને ઉત્તરમાં સુવર્ણદ્વારા જાણવું. તે ચારે દ્વારોમાં અનુક્રમે ચાર મહર્તિક ચાવત્ પલ્યોપમ સ્થિતિક દેવો વસે છે. પૂર્વદ્વારે દેવ, દક્ષિણ દ્વારે અસુર, પશ્ચિમ દ્વારે નાગ, ઉત્તરદ્વારે સુવર્ણ. તે દ્વારો પ્રત્યેક ૧૬-યોજન ઉંચા, આઠ યોજન પહોળા, આઠ યોજન પ્રવેશથી છે. તે દ્વાર શેત છે, શ્રેષ્ઠ સુવર્ણ સુપિકાયુક્ત છે. ત્યાં ઈહામૃગ, વૃષભ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, વાલક, કિન્નર આદિના ચિત્રો ચિત્રિત છે. સ્તંભ ઉપર શ્રેષ્ઠ વેદિકા છે તેનાથી રમ્ય લાગે છે ઈત્યાદિ વર્ણન કરવું. દ્વારવર્ણન - વજમાય નેમા, રિષ્ઠરત્નમય પ્રતિષ્ઠાન, વૈડૂર્યમય સ્તંભ, જાત્યરૂપ ઉપચિત પ્રવર પંચવર્ણ મણિ રનથી કુટ્ટિમતલવાળું, હંસગર્ભમય એલુગ, ગોમેક્કગ ઈન્દ્રનીલ, જ્યોતિરસમય ઉત્તરંગ, લોહિતાક્ષમય દારચેડી, વૈર્યમય કમાળ, લોહિતાક્ષમય ભૂચિ, વજમય સંધિ, વિવિધ મણિમય સમુદ્ગત, વજમય અર્ગલા, રજતમય આવર્તન પીઠિકા, અંકોતર પાર્થ, નિરંતર ઘન કમાડ ઈત્યાદિ ઈત્યાદિ - X-X - X - પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. આ બધું જો કે વિજયદ્વારના વર્ણનમાં પણ વ્યાખ્યાયિત કરેલ છે, તો પણ સ્થાન અશૂન્યાર્થે કંઈક વ્યાખ્યા કરીએ છીએ – શોત, અંકરનના બાહુલ્યથી શ્રેષ્ઠ સુવર્ણની સ્તુપિકા છે. ત્યાં ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્યાદિના ચિત્રો ચિકિત છે. તથા સ્તંભ ઉપરવત વજરખમયી વેદિકાયુકત હોવાથી તે અભિરમણીય લાગે છે. વિદ્યાધરનું જે સમશ્રેણીક યુગલ, તેમના પ્રપંચ વડે યુક્ત, અર્ચિઃ સહસમાલનીય અર્થાતુ આવા પ્રભા સમુદાયથી યુક્ત • x • વિશિષ્ટ વિદ્યાશક્તિવાળા પુરુષ વિશેષ પ્રપંચ યુક્ત હજારો રૂપયુક્ત, દીપતાઅતિશય દીપા - x - જોતા જ આંખ ત્યાં ચોંટી જાય તેવા, સશ્રીકરૂપ. તે દ્વારોનું છે. વજમયનેમા • ભૂમિભાગથી ઉર્વ નીકળતા પ્રદેશો, રિષ્ઠમય પ્રતિષ્ઠાન-મૂળ પાયા, જાત્યરૂપ યુક્ત - પ્રવર પંચવર્ણ, મણિરત્ન વડે કુમિતલ, હંસગર્ભમય દેહલી, ગોમેયક રનમય ઈન્દ્રકીલ, લોહિતાક્ષમય દ્વારશાખા, વૈડૂર્યમય કમાડ, લોહીતાણામાં સૂચિ - બે પાટીયાની સંધિ છુટી ન પડે તે હેતુથી પાદુકા સ્થાને વજમય સંધિ, * * • પ્રાસાદમાં જ્યા અર્ગલા પ્રવેશે છે તે - x • અંકરન્નમય ઉત્તરપાર્શયુક્ત, લઘુછિદ્ર રહિત ઘન કમાડ - x , ગોમાનસી-શય્યા, વિવિધમખિરનમય બાલક રૂપો અને લીલા સ્થિત શાલભંજિકા. રજતમયકૂટ, વજમય શિખરો ઈત્યાદિ • * ધ - શિખર, ઉલ્લોક-ઉપરનો ભાગ, જેમાં મણિમય વંશ અને લોહિતાક્ષમય પ્રતિવંશ છે, રજતમય ભૂમિ છે, વિવિધ મણિરત્નમય જાલપંજર છે. - X - X - અંકમય પક્ષ છે, જ્યોતીરસમય વંશ છે - x - રજતમય પટ્ટિકા છે ઈત્યાદિ • * * x - બહલતાથી અંકરનમય પક્ષ, પક્ષબાહુ આદિના અંકરનાત્મક, કનકમય શિખર, તપનીયમય લઘુ શિખરરૂપ છે. - x - હવે તેના શ્વેતત્વને વિશેષથી દશવિ છે – શ્વેતત્વને ઉપમા વડે & કરે છે • વિમલ એવું જે શંખદલ કે શંખતલ, જે નિર્મળ - ઘનીભૂત દહીં, ગાયના દૂધના ફીણ, ચાંદીના ઢગલાની જેમ પ્રકાશતો, અદ્ધ ચંદ્ર વડે આશ્ચર્યભૂત. વિવિધ મણિમયી માળા વડે અલંકૃત, અંદર-બહાર ધ્વણ તપનીય રુચિર રેતીનો પ્રરતાર જેમાં છે તે. શુભસ્પર્ફોદિયુકત છે. તે દ્વારોના બંને પડખે બે પ્રકારે તિષીદનસ્થાન છે. દ્વારની ભીંત સમીપે નિતંબ છે. વંદન કળશો સોળ-સોળ છે. તે વંદન કળશો, શ્રેષ્ઠ કમળ સ્થાપિત, સુગધી શ્રેષ્ઠ જળથી પૂર્ણ, ચંદન વડે ચર્ચિત, કંઠમાં માળા, પદોત્પલથી ઢાંકેલ, સર્વરનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ મોટા મોટા ઈન્દ્રકુંભ સમાન કહેલ છે. આ પ્રકારે ત્યાં સુધી જાણવું, જ્યાં સુધી સોળ વનમાળા કહી છે. તે આ પ્રમાણે - તે દ્વારોના બંને પડખે બે નિષિધિયામાં સોળ-સોળ નાગદંતક કહ્યા છે. તે નાગદંતકો મોતીના જાલંતરથી ઉંચે રહેલા છે. હેમાલ-ગવાક્ષજાત-નાની ઘંટડી જાલથી પરિપ્તિ , * * • પગાદ્ધરૂપ, પણ સંસ્થાન સંસ્થિત, સર્વ વજમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ, મોટામોટા ગજદંત સમાન કહેલ છે. તે નાગદંતકોમાં ઘણાં કાળા દોરામાં વૃત્ત, લટકતાં માત્રદામ સમૂહ છે. • x • તે દામ તપનીય લંબૂશક, સુવર્ણ પ્રતર મંડિત, અન્યોન્ય સંપાd, પૂવિિદ દિશાથી આવતા વાયુ વડે મંદ મંદ કંપતા-કંપતા, લટકતા ઈત્યાદિથી ઉદાર મનોજ્ઞ-મનહરકાન અને મનને સુખકારી શબ્દોથી તે પ્રદેશને પૂરતા અને શ્રી વડે અતી-તી ઉપશોભિત થતું રહેલ છે.

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279