Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 219
________________ દ્વીપ૦/૨૮૯ થી ૨૯૧ ઉપચકારી, સર્વે ઈન્દ્રિય અને ગામોને પ્રહાદનીય છે. આમ કહ્યું ત્યારે ગૌતમે પૂછ્યું - વરુણ સમુદ્રનું જળ આવે છે ? ભગવંતે કહ્યું - ઉકત બધી ઉપમા કરતા ઈષ્ટતર, કાંતતર, પિયતર, મનોતર, મનાપતર છે. વળી વાણી અને વારુણકાંત એ બે મહર્તિક દેવ અહીં વસે છે તેથી વારુણોદ નામ છે. • સૂત્ર-૨૨ - સરવર નામક દ્વીપ વૃત્ત રાવત વાર્ણવર સમુદ્રને ઘેરીને રહેલ છે. તેનો વિÉભ અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે, યાવતું અર્થ - ઘણી નાની-નાની વાવડી યાવતુ સસરપંક્તિ છે, જે ક્ષીરોદકથી પરિપૂર્ણ છે, યાવતુ પ્રતિરૂપ છે. તે નાની વાવડી યાતd બિલપંકિતમાં ઘણાં ઉતપાત પર્વતો સર્વે રતનમય યાવત્ પ્રતિરૂપ છે. અહીં પુંડરીક અને પુષ્કરદંત નામના બે દેવો મહર્વિક યાવત વસે છે. એ કારણે યાવત નિત્ય છે. તથા જ્યોતિકોની સંખ્યા સખ્યાત કહેવી જોઈએ. ક્ષીરોદ નામક સમુદ્ર વૃત્ત-વલયાકાર સંસ્થાન સંસ્થિત ચાવતુ ક્ષીરવહીપને ઘેરીને રહેલ છે. તે સમચકવાલ સંસ્થિત છે, વિષમ ચકવાલ સંસ્થિત નથી. સંખ્યાત લાખ યોજન તેના વિષંભ અને પરિધિ છે ઈત્યાદિ બધું પૂર્વવત છે. અર્થ – હે ગૌતમ ! ક્ષીરોદ સમુદ્રનું જળ, જેમ કોઈ સુરસુહfમાપUTમgT-તUT ઈત્યાદિ આઠ કૌસમાં નોંધેલ છે જે પૂર્વ મંજસુહર્ત માને સુધી છે. પણ વૃત્તિકારે તેની કોઈ વ્યાખ્યા કરેલ નથી, તેથી અમે અહીં મૂળપાઠનો જ અનુવાદ કરેલ છે. ઉકત કસવાળા પાઠનો અનુવાદ કરેલ નથી.] ગૌતમ ક્ષીરોદસમુદ્રનું પાણી, ચકવર્તી રાજ માટે તૈયાર કરાયેલ ગોક્ષીર, જે ચતુઃસ્થાન-પરિણામ પરિણત છે, સાકાર-ગોળ-મિશ્રી આદિથી અતિ સ્વાદિષ્ટ બનાવાયેલ હોય, મંદાગ્નિ ઉપર પકાવવામાં આવી હોય જે આસ્વાદનીય, વિસ્વાદનીય, પીણનીય યાવતુ સર્વેદ્રિય અને ગામોને પ્રહાદનીય હોય, જે વણથી સુંદર યાવતુ સ્પર્શથી મનોજ્ઞ છે, શું તેવું ક્ષીરોદક છે? ના, તે અર્થ સંગત નથી. ક્ષીરોદનું તે જળ આના કરતાં પણ ઈતર ચાવત આસ્વાધ કહેલ છે. અહીં મહહિક એવા બે દેવ વિમલ અને વિમલપભ યાવ4 વસે છે. તેથી સરોદ સમુદ્ર નામ છે. સંખ્યાત ચંદ્ર યાવત તારાગણ છે. વિવેચન-૨૯૨ - ક્ષીરવર દ્વીપ નામે દ્વીપ વૃત-વલયાકાર છે ઈત્યાદિ. • x - એ પ્રમાણે વરણવરદ્વીપની વક્તવ્યતા જ અહીં કહેવી. - x • હવે નામનો અવર્થ - ક્ષીરવર દ્વીપને ક્ષીરવર દ્વીપ કેમ કહે છે ? ગૌતમ! ક્ષીરવર દ્વીપમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણી નાની-નાની વાવડી ઈત્યાદિ વર્ણવરદ્વીપવતું કહેવું. યાવત વ્યંતર દેવ-દેવીઓ બેસે છે, સુવે છે યાવતુ વિચરે છે. માત્ર અહીં વાપી આદિ ક્ષીરોદ પરિપૂર્ણ કહેલ છે. પર્વતમાં આસનો, ઘરોમાં આસન, મંડપોમાં પૃથ્વીશિલાપક સર્વરત્નમય કહેવા. પંડરીક અને પુષ્પદંત અહીં ક્ષીરવરદ્વીપમાં અનુક્રમે પૂર્વાદ્ધ-પશ્ચિમાદ્ધના ૧૦૦ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 અધિપતિ બે દેવ છે. તે વાપી આદિમાં ક્ષીરતુલ્ય જળ છે. ક્ષી-ક્ષીરપ્રભ તેના અધિપતિ છે, માટે તે દ્વીપ ક્ષીરવર છે - x - ચંદ્રાદિ સૂત્ર પૂર્વવતું. ક્ષીરોદ નામે સમુદ્ર વૃત-વલયાકાર સંસ્થાને રહેલ છે. તે ક્ષીરવહીપને ઘેરીને રહેલ છે. બાકી કથન ક્ષીરવરદ્વીપ સમાન કહેવું - x • ભદંત! ક્ષીરોદ સમુદ્રને ક્ષીરોદ સમદ્ર કેમ કહે છે ? ગતમ! ક્ષીરોદ સમદ્રહ્ન ઉદક - જેમ ચક્રવર્તી રાજાની ચતુઃસ્થાન પરિણામ પર્યન્ત જે ગોક્ષીર, ખાંડ-ગોળ-મિશ્રીથી અતિશય સ પ્રાપ્ત, મંદાગ્નિ ઉપર પ્રયત્નથી પકાવેલ - x - તેથી જ વર્ણ-ગંધ-ર-સ્પર્શથી યુક્ત, આસ્વાદનીય-વિસ્વાદનીય-દીપનીય-દર્પણીય-મદનીય-વૃંહણીય આદિ પૂર્વવત્. શું ક્ષીરસમુદ્રનું જળ આવે છે ? ના, ક્ષીરોદસમુદ્રનું જળ તેનાથી પણ ઈષ્ટતર યાવતું મનાપતર છે. - x - ક્ષીરવત્ નિર્મળ ઉદક આદિ હોવાથી ક્ષીરોદ કહ્યું. ચંદ્રાદિ સંખ્યા સુગમ છે. • સૂત્ર-૨૯૩ : ધૃતવર નામક હપ વૃત્ત - વલયાકાર સંસ્થાને રહેલ વાવ4 Hીરોદ સમદ્રને ઘેરીને રહેલ છે. તે સમયક્રવાલ સંસ્થિત છે, વિષમચક્રવાલ નથી. વિસ્તાર અને પરિધિ સંખ્યાત લાખ યોજન છે. પ્રદેશથી અર્થ સુધી કહેવું. ગૌતમધૃતવરદ્વીપમાં ત્યાં-ત્યાં ઘણી જ નાની-નાની વાવડી વાવતુ ધૃતોદકથી પરિપૂર્ણ છે. ઉત્પાતુ પર્વત યાવત્ ખડકો છે. તે બધાં સુવણના, સ્વચ્છ પાવત્ પ્રતિરૂપ છે. કનક અને કનકપભ આ બે દેવો છે. ચંદ્રાદિ સંખ્યાતા છે. ધૃતોદ નામક સમુદ્ર વૃd-qલાક સંસ્થાને રહેલ છે યાવ4 ધૃતવરદ્વીપને ઘેરીને રહેલ છે. સમકવાલ સંસ્થિત છે ઈત્યાદિ પૂર્વવત દ્વાપ્રદેશ-જીવો કહેવા. નામનો અર્થ – હે ગૌતમ ! ધૃતોદ સમુદ્રનું જળ, જેમ કોઈ ગોધૃતના સાર જેવું શ્રેષ્ઠ છે. આ ગોધૃતમંડ ફૂલેલા સલ્લકી, કણેરના ફૂલ, સરસવના ફૂલ, કોરટની માળાની માફક પીળા વર્ગના છે. નિગ્ધતા ગુણયુકત, અનિસંયોગથી ચમકવાળું, નિરુપહd અને વિશિષ્ટ સુંદરતા યુક્ત, સારી રીતે જમાવેલ દહીંને મથિત કરી પ્રાપ્ત માખણને ત્યારે જ તપાવતા, સારી રીતે ઉકાળ્યા પછી, બીજે ન લઈ જઈ, તે સ્થાને જ તકાળ ગાળીને કચરો આદિ ઉપશાંત થતાં તેના ઉપર જે થર જામે, તે જેમ અધિક સુગંધથી સુગંધિત, મનોહર, મધુર પરિણામી અને દર્શનીય હોય. તે પર્ણરૂપ, નિર્મળ અને સુખોપભોગ્ય હોય છે. આવા સરકાલીન ગોધૃતવરમંડ સમાન તે ધૃતોદનું પાણી હોય છે શું ? ગૌતમ ! તે ધૃતોદનું પાણી આનાથી પણ અધિક ઈષ્ટતર યાવત્ આસ્વાધ હોય છે. ત્યાં કાંત અને સુકાંત નામક બે મહહિક દેવ રહે છે. બાકી પૂર્વવત્ ચાવતું ત્યાં સંખ્યા તરાગણ કોડાકોડી છે. aોદવર નામક દ્વીપ વૃત્ત-વલયાકાર અને ધૃતોદ સમુદ્રને વીંટીને રહેલ છે. શેષ કથનપૂર્વવત્ યાવતું ક્ષોતવર-દ્વીપમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં નાની વાવડી યાવતુ જોદોદકથી પતિપૂર્ણ છે. ત્યાં ઉત્પાતુ પર્વતાદિ છે, જે સર્વ વૈડૂર્ય

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279