Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 218
________________ દ્વીપj૨૮૯ થી ૨૧ EC જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ દ્વાર ક્યાં છે ? ગૌતમ ! yકરોદના પશ્ચિમ પર્યન્ત અને પશ્ચિમાદ્ધ અણવરદ્વીપની પૂર્વે છે.... ભદંત ! yકરોદ સમુદ્રનું અપરાજિત દ્વાર ક્યાં છે ? ગૌતમ ! પુષ્કરોદના ઉત્તર પર્યો અને અરણવર દ્વીપની દક્ષિણે છે. બધાં દ્વાર જંબૂતીપવત કહેવા. રાધાની અન્ય પુરકરોદમાં. ભદંત! પુષ્કરોદ સમુદ્રના એક દ્વારથી બીજા દ્વાનું પરસ્પર અંતર અબાધા કેટલું છે ? ગૌતમ! સંખ્યાત લાખ યોજન એક દ્વારથી બીજા દ્વારનું અંતર છે. પ્રદેશાદિ સૂત્ર આ પ્રમાણે – ભગવત્ ! પુષ્કરોદ સમુદ્રના પ્રદેશો અર્ણવર દ્વીપને ઋષ્ટ છે ? હા, છે. એ રીતે અરુણવરદ્વીપના પ્રદેશો જાણવા. ભદંત ! પુષ્કરોદ સમુદ્રના જીવો મરીને અરુણવરદ્વીપમાં ઉપજે ? ગૌતમાં કેટલાંક જન્મે, કેટલાંક ના જન્મે. એ રીતે અરુણવરદ્વીપના જીવો માટે પણ જાણવું. પુષ્કરોદ નામ - સમુદ્રનું જળ સ્વચ્છ, રોગહેતુક નહીં તેવું, જાત્ય, લઘુ પરિણામ, સ્ફટિકનની છાયાવાળું, પ્રકૃતિથી ઉદકરસવાળું છે. શ્રીધર-શ્રીપભ અહીંના બે મહદ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવો છે. • x • પુષ્કરના જેવું જળ જેનું છે તે પુકરો. આ કારણોથી પુકરોદ સમુદ્ર કહે છે. ભગવદ્ ! પુકારોદ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રભાસે છે ? ઈત્યાદિ. બધે જ સંખ્યાત હોવાથી ઉત્તનો અભાવ છે. પુષ્કરોદ પછી વરણવર નામે દ્વીપ છે. બાકી સૂત્રાર્થ મુજબ જાણવું. પુષ્કરોદ સમદ્રવત ચકવાલ વિકુંભાદિ બધું કહેવું. હવે નામનો અવર્થ કહે છે – વણવર દ્વીપને વરણવરદ્વીપ કેમ કહે છે ? ગૌતમ ! વરણવરદ્વીપના તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણી નાની-નાની વાવડી ચાવતું બિલપંક્તિ સ્વચ્છ રાવતું મધુસ યુકત છે. યાવત્ શબ્દથી ગ્લણ, રનમય, કાંઠા, સમતીર, વજમયપાષાણા ઈત્યાદિ બધું કહેવું. - વાણીવર જળ યુક્ત. વારુણીવરમાં શ્રેષ્ઠ વારુણી જેવું જે ઉદક છે, તેનાથી પ્રતિપૂર્ણ છે. પ્રત્યેક પદાવર વેદિકાથી પરિક્ષિપ્ત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ આદિ પાઠસિદ્ધ છે તે પ્રત્યેકને ગિસોપાન, તોરણાદિ કહેવા. * * * * * | બસોપાન પ્રતિરૂપનું વર્ણન- વજમયનેમા, રિપ્ટ રત્નમય પ્રતિષ્ઠાન, વૈડૂર્યમય સ્તંભ, સુવર્ણ-રૂાયમય ફલકો, વજમય સંધિ, લોહિતાક્ષમય સૂચિ, વિવિધ મણિમય અવલંબન, અવલંબન બાહા, પ્રાસાદીયાદિ છે. તે પ્રત્યેક બસોપાનકને તોરણો છે. તોરણો વિવિધ મણિમય, વિવિધ મણિમય સ્તંભો ઉપર સંનિવિષ્ટ ઈત્યાદિ, ઈહામૃગાદિ ચિત્રો યુક્ત, સ્તંભ ઉપર ઉત્તમ વેદિકા પરિગત, રમ્ય યાવતુ પ્રાસાદીયાદિ છે. તે તોરણોની ઉપર આઠ-આઠ મંગલો કહ્યા છે. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ, નંધાવd, dદ્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય, દર્પણ. આ સર્વે રત્નમય, રવચ્છ વાવ પ્રતિરૂપ છે. તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણાદિ વર્ણના ચામરધ્વજો છે. તે સ્વચ્છ, ગ્લણ, રૂપરૂં ચાવતુ પ્રતિરૂપ છે. તે તોરણોની ઉપર ઘણાં છત્રાતિછો, પતાકાતિપતાકા, ઘંટાયુગલ, હાથમાં ઉત્પલ યાવત્ શતસહસ્ત્રપગ, સર્વે રનમય, સ્વચ્છ, શ્લષ્ણ, લષ્ટ, પૃષ્ટ, મૃષ્ટ, નીરજ, નિર્મળ, નિશંક, નિકંટકછાયા, પ્રભા આદિ સહિત, પ્રાસાદીયાદિ છે. તે નાની-નાની વાવડી, પુષ્કરિણીં યાવતું બિલપંકિતમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં ઉત્પાત પર્વતો, નિયત પર્વતો, જગતી પર્વતો, દાપર્વતો, મંડપ, દકમંડપ, દક માલણ, દકપ્રાસાદાદિ સર્વે રત્નમય યાવતુ પ્રતિરૂપ છે. તે પર્વત આદિ બધામાં ઘણાં હંસામનો, ઉતાસન, પ્રણતાસન, દીર્ધાસન, પક્ષાસન આદિ સત સ્વચ્છ રાવતું પ્રતિરૂપ છે. વરણવાદ્વીપના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં આલીગૃહો, માલીગૃહો, કેતકીગૃહો, અછણગૃહો, પ્રેક્ષણગૃહો, મજ્જન ગૃહો ઈત્યાદિ ગૃહો સર્વે સ્ફટિકમય, સ્વચ્છ ચાવ પ્રતિરૂપ છે. તે આલીગૃહ ચાવત્ કુસુમગૃહોમાં ઘણાં હંસાસન ચાવત્ દિશાસ્વસ્તિક આસન સર્વે સ્ફટિકમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. વરણવર દ્વીપમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં જાઈ મંડપ, જહિય મંડપ, માલિકા મંડપ, નવમાલિકા મંડપ, વાસંતિકા મંડપ ચાવતું શ્યામલતા મંડપો છે. બઘાં સ્વચ્છ વાવ પ્રતિરૂપ છે. તે જાઈ મંડપ ચાવત શ્યામલતા મંડપમાં ઘણાં પૃથ્વીશિલાપકો કહ્યા છે. તેમાં કેટલાંક હંસાસન સંસ્થિત ચાવતુ કેટલાંક દિશાસૌવસ્તિકાસન સંસ્થિત, કેટલાંક શ્રેષ્ઠ શયન વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત સર્વે સ્ફટિકમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. ત્યાં ઘણાં વ્યંતર દેવ-દેવીઓ બેસે છે, સુવે છે યાવત્ કરેલા શુભકર્મોના કલ્યાણ ફળ વૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે. - x • x - ( આ પ્રમાણે વરવાણી વાપી આદિ જળ જેમાં છે, તે કારણે આ દ્વીપ વરણવર કહો. બીજું અહીં વરણ અને વરુણપ્રભ એ બે દેવ • x • વસે છે, તેથી વરુણ દેવ પ્રધાનતાથી તેને વરણવરદ્વીપ કહે છે. -- ચંદ્રાદિ સંખ્યા સર્વત્ર સંખ્યાત છે. વરુણોદ સમુદ્ર વૃત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે, તે ચોતરફની ઘેરીને રહેલ છે. પુષ્કરોદ સમુદ્રવત્ કહેવું. હQ નામનું કારણ કહે છે ગૌતમ! વરુણોદ સમુદ્રનું જળ, ચંદ્રપ્રભાસુરાવિશેષ * * * મણિશલાકા જેવું, શ્રેષ્ઠ સીધુ, શ્રેષ્ઠ વાણી તે વસ્વારુણી, ઘાતકીપગરસસાર આસવ તે પત્રાસવ, એ રીતે પુષ્પાસવ, ફળાવ પણ જાણવો. ચોય-ગંઘ દ્રવ્ય, તેનો સાર-આસવ તે ચોમાસવ, મધુ-મેક એ મધ વિશેષ, જાતિપુષ્પ વાસિત પ્રસન્ના - જાતિપસપ, મૂલદલ-ખર્જરનો સાર-આસવ, મૃઢીકા-દ્વાફા, તેના સારથી નિપજ્ઞ આસવ તે મૃઢીકાસાર, કાપિશયન-મધ, સારી રીતે પકાવેલ ઈક્ષુસ્સથી નિષજ્ઞ આસવ, આઠ વખત પિષ્ટપ્રદાનથી નિપજ્ઞ, જાંબૂકુળ-કાલિવર પ્રસન્ન-દાર વિશેષ, ઉકર્ષથી મદ પ્રાપ્ત, માસન - આરવાદનીય, - બહલ, પૈસાના - મનોજ્ઞ, પરમ અતિ પ્રકૃષ્ટ આસ્વાદ ગુણ રસયુકતપણાથી • x • કંઈક લાલ આંખ કરનાર, પીધા પછીના કાળે કંઈક કરુક, ઈલાયચી આદિ બીજા દ્રવ્યના યોગયુકત, તથા અતિશય વર્ણ-ગંધ-સ્પર્શથી યુક્ત, આસ્વાધ, વિશેષે આસ્વાધ, અતિ પરમ આસ્વાદનીય રસયુક્ત, જઠરાગ્નિને દીપન-ઉદ્દીપ્ત કરનાર, કામને જન્માવનાર, ધાતુ 197]

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279