Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 196
________________ Bદ્વીપ૦/૧૯૮ થી ૨૦૦ પ૪ અપરાજિતદ્વાર - લવણ સમુદ્રનું અપરાજિતહાર ક્યાં છે ? ગૌતમ! લવણસમુદ્રના ઉત્તર પર્યો, ઉત્તરાદ્ધ ધાતકીખંડદ્વીપની દક્ષિણે છે. વિજય દ્વારવતું સંપૂર્ણ વક્તવ્યતા કહેવી. માત્ર રાજધાની અપરાજિત દ્વારની ઉત્તરે કહેવી. ' હવે દ્વારજી દ્વારનું અંતર - લવણ સમુદ્રના એક દ્વારથી બીજા દ્વારનું અંતર કેટલું છે ? ગૌતમ ! 3,૫,૨૮૦ યોજન અને એક કોશ છે. તેથી કહે છે - એકૈક દ્વારનું પૃથુત્વ ચાર યોજન, એકૈક દ્વારમાં એકૈક દ્વારશાખા, એક કોશ જાડાઈથી. દ્વારે બબ્બે શાખા, એક દ્વારમાં ૪ll યોજન થાય. ચાર દ્વારા મળીને ૧૮-યોજના થાય. તે લવણસમુદ્ર પરિરય પરિમાણથી - ૧૫,૮૧,૧૩૯ યોજન થાય. આ પરિમાણથી ભાગ કરાય, જે શેષ વધે તેને ચાર ભાગથી અપહતુ કરાતા જે આવે તે દ્વારોનું પસ્પર અંતર પરિમાણ. તે યથોક્ત જ થાય. લવણસમુદ્રના પ્રદેશો આદિ ચાર સૂત્ર પૂર્વવતુ. હવે લવણ સમુદ્રનો નામ-અન્વર્ય – લવણ સમુદ્રને લવણ સમુદ્ર કેમ કહે છે ? ગૌતમ ! લવણ સમુદ્રનું જળ ઉમવિત્ર પ્રકૃત્તિથી અસ્વચ્છ છે. પુત્ર • જીવતું, જળ વૃદ્ધિ-હાનિથી ઘણાં કાદવવાળું. નવા - સાન્નિપાતિક સયુક્તત્વથી. ગોબર નામક સ વિશેષથી યુક્ત, ક્ષાર - તીક્ષ્ણ, લવણસ વિશેષત્વથી. દુવા - કટુરસ યુકત. આવા કારણોથી અપેય ? કોને ? ચતુષ્પદ આદિને. માત્ર લવણસમુદ્ર યોનિકને પેય છે. કેમકે તેના જીવોનો તે આહાર છે. તે જળમાં લવણ છે, માટે લવણસમુદ્ર કહ્યો. જે કારણથી સુસ્થિત નામે તેનો અધિપતિ લવણાધિપતિ પ્રસિદ્ધ છે. તેનું આધિપત્ય અધિકૃતુ સમુદ્રનું જ છે, બીજે નહીં. તેથી પણ લવણ સમુદ્ર. * * હવે લવણસમુદ્રગત ચંદ્રાદિ સંખ્યા પરિમાણ - • સૂઝ-૨૦૧ : ભાવના લવણ સમદ્રમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ? એ રીતે પાંચેની પૃચ્છા. ગૌતમ! લવણ સમુદ્રમાં ચાર ચંદ્રો પ્રકાશયા-છે-રહેશે. ચાર સૂર્યો તયા-છે-તપશે. ૧૧ર-નક્ષત્રોએ ચંદ્રનો યોગ કર્યો-કરેછે-કરશે. ૩૫ર મહાગ્રહોએ ચાર ચચરે છે-ચરશે. ૨,૬૭,૯૦૦ કોડાકોડી તારાગણ શોભિત હતો-છે-રહેશે. • વિવેચન-૨૦૧ - અનસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું – ગૌતમ! ચાર ચંદ્રો પ્રભાસ્યા હતા, પ્રભાસે છે, પ્રભાસશે. એ રીતે ચાર સૂર્યો જંબૂદ્વીપગત ચંદ્ર સૂર્યો સાથે સમ શ્રેણિએ પ્રતિબદ્ધ જાણવા. જેમકે બે સૂર્યો, એક જંબૂઢીગત સૂર્યની શ્રેણી વડે પ્રતિબદ્ધ જાણવા, બે સૂર્યો જંબૂઢીપગત બીજા સૂર્ય સાથે. એ રીતે ચંદ્રમાં પણ જાણવું. તે બંને આ પ્રમાણે છે - જ્યારે જંબૂદ્વીપનો એક સૂર્ય મેરની દક્ષિણથી ચાર ચરે છે, ત્યારે લવણ સમદ્રમાં પણ તેથી સાથે સમશ્રેણિ પ્રતિબદ્ધ એક શિખાની અંદર ચાર ચરે છે, બીજો તેની સાથે શ્રેણિયથી પ્રતિબદ્ધ શિખાથી પરથી ચાર ચરે છે. એ રીતે જ મેરની ઉત્તરથી ચાર ચરતા સૂર્યમાં જાણવું. એ પ્રમાણે ચંદ્ર પણ જંબૂઢીપગત બંને ચંદ્રો સાથે જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ સમશ્રેણિથી પ્રતિબદ્ધ વિચારવો. ઉક્ત કારણથી જંબૂદ્વીપની માફક લવણસમુદ્રમાં પણ જ્યારે મેરુની દક્ષિણે દિવસ હોય, ત્યારે મેરની ઉત્તરે પણ લવણ સમદ્રમાં દિવસ હોય છે. જ્યારે મેરની ઉત્તરમાં લવણ સમુદ્રમાં દિવસ હોય ત્યારે દક્ષિણમાં પણ દિવસ હોય, ત્યારે પૂર્વપશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં શનિ હોય છે. જ્યારે મેરુની પૂર્વ દિશામાં દિવસ હોય ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય. જ્યારે પશ્ચિમમાં દિવસ હોય ત્યારે પૂર્વમાં પણ દિવસ હોય અને મેરની દક્ષિણ-ઉત્તરમાં નિયમા સમિ હોય. રીતે ધાતકીખંડાદિમાં પણ કહેવું. સૂર્યપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે - જ્યારે લવણ સમુદ્રમાં દક્ષિણાદ્ધમાં દિવસ હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય ત્યારે લવણસમુદ્રમાં પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય છે. એ પ્રમાણે “ધાતકીખંડ' સંબંધી પણ પાઠ છે. • x - એ રીતે જંબૂઢીપવત્ જાણવું. લવણ મુજબ કાલોદ સમુદ્રમાં જાણવું. લવણ સમુદ્રમાં ૧૬,000 યોજન પ્રમાણ શિખા છે, તો ચંદ્ર-સૂર્યોને તે-તે દેશમાં ચા-ચરતા ગતિવ્યાઘાત કેમ ન થાય ? કહે છે. આ લવણ સમુદ્ર સિવાયના બાકીના દ્વીપસમદ્રોમાં જે જ્યોતિક વિમાનો છે, તે સર્વે સામાન્યરૂપ સ્ફટિકમય છે. જ્યારે લવણ સમુદ્રમાં રહેલ જ્યોતિકવિમાનો તથા જગતુ સ્વાભાવથી ઉદક ફાટન સ્વભાવ સ્ફટિકમય છે. • x • તેથી તેમને ઉદક મથે ચાર ચરતા ઉદકથી વ્યાઘાત થતો નથી. બીજા દ્વીપસમુદ્રોમાં ચંદ્ર-સર્ય વિમાનો ધોલેશ્યક હોય છે, જ્યારે લવણ સમુદ્રમાં ઉદdલેશ્યક હોવાથી શિખામાં પણ સર્વત્ર લવણ સમુદ્રમાં પ્રકાશ થાય છે. જો કે અર્થ ઘણાંને અપ્રતીત છે. વિશેષણવતીમાં જિનભદ્રગણિ કહે છે - ૧૬,૦૦૦ યોજન શિખામાં ક્યાં જ્યોતિરકનો વિઘાત થતો નથી ? જ્યોતિક વિમાનોમાં બધાં સ્ફટિકમય હોય છે, પણ લવણ સમુદ્રમાં ઉદસ્કાલિય હોય છે. - * લવણ સમુદ્રમાં આ કારણથી ઉદક વિઘાત થતો નથી. ઈત્યાદિ • * * * *. ૧૧૨ નક્ષત્રો છે. કેમકે લવણસમુદ્રમાં ચાર ચંદ્ર, કૈકનો પરિવાર ૨૮-નમો છે. તેથી ૨૮ x ૪ = ૧૧૨. તથા ૩૫ર મહાગ્રહો છે. કેમકે એક ચંદ્રના પરિવાર-૮૮ ગ્રહો છે અને ૨,૬૭,૯૦૦ કોડાકોડી તારાગણ છે. [આ અંગે વૃત્તિકારશ્રીએ ગાથા પણ નોંધી છે.] આ લવણ સમુદ્રમાં ચૌદશ આદિ તિથિમાં નદીમુખોને પૂરતો, જળના અતિરેકથી જે વૃદ્ધિ દેખાય છે, તેનું કારણ પૂછે છે – • સૂત્ર-૨૦૨ - હે ભગવન ! લવણ સમુદ્રનું પાણી ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમની તિથીઓમાં અતિશય વધે કે ઘટે છે, તે કેમ? ગૌતમ! જંબૂદ્વીપ દ્વીપની ચારે દિશામાં બાહ્ય વેદિકાંતથી લવણ સમદ્રમાં ૯૫,ooo યોજન જતાં, ત્યાં મહાકુંભ આકારના વિશાળ ચાર મહાપાતાળ કળશ છે. તે આ - વલયામુખ, કેમ્પ, ધૂપ, ઈશર તે મહાપાતાળ કળશો એક લાખ યોજન જળમાં છે, મૂળમાં વિર્લભ.

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279